________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરની ઉત્પત્તિ દારિક શરીર જ તેઓને થઈ જાય છે તે પછી તે પરમઔદારિકની અપર્યાપ્ત અવસ્થા શું બારમે ગુણઠાણે ક્ષીણમેહનીમાં માને છે? વળી પથતિએને અંગે દારિક, વૈકિય અને આહારકની અપર્યાપ્તિ અને પર્યાપ્તિઓ
સ્થાન સ્થાન ઉપર કહેલ છે, પણ પરમ દારિકની પર્યાપ્તિ કે અપર્યાપ્તિ કઈ દિગમ્બર પ્રન્થામાં પણ મળતી નથી. એટલે દિગમ્બરોએ કહેલી કેવલી મહારાજના પરમ દારિક શરીરની કલ્પના સાવ મૂળહીન. ઠરે છે
વિશેષ વિચારવા જેવું તો એ છે કે જે શરીરમાં હાડકાં, નસ અને માંસ વગેરે હોય તે શરીરને જ દારિક જાતનું ગણવામાં આવે છે એટલે દિગમ્બર જે કેવલિ મહારાજને પરમ ઔદાસ્કિપણે માને છે તેમાં હાડકાં, લેહી, માંસ, નસો વગેરે માનવા જ પડે છે. તેમ જ ન હોય તે પરમ
દારિકમાં કેશ (વાળ) હોવાની માન્યતા તેઓની ટકી શકે નહિ. દિગમ્બરોનું માનવું એવું છે કે તીર્થંકર મહારાજાનું નિર્વાણ થાય ત્યારે તેમનું પરમ ઢારિક શરીર તે આખું ઉડ જાય છે, પણ માત્ર તે પરમ દા રિકના કેશ અને નખ રહે છે. આ માન્યતાને અંગે બે પ્રકારના વિચાર કરવાની આવશ્યકતા રહે છેઃ પ્રથમ તે તે પરમ દારિક કપૂરની પેઠે હી જવાવાળા વેકિય કરતાં કેશ અને નખ ધારણ કરવાવાળું, હેવાથી ક્રિય અને આહારકથી તદ્દન જુદા સ્વભાવવાળું માનવું પડે છે. અને તે પરમ ઔદારિકમાં જે હાડકાં, માંસ વગેર ન માનવામાં આવે તે નખ, કેશ વગેરેનું અવસ્થાન થાય જ નહિ, અને જ્યારે તે પરમ ઔદ્યારિકને પણ હાડકા અને માંસવાળું માનવાની, નખ અને કેશને લીધે, જરૂર પડે તે પછી તે પરમ
દારિકને વક્રિયની માફક ઉડી જવાવાળું માનવું અને તેના કેશ, નખનું રહેવું માનવું તે કેવળ મતાગ્રહને ધારણ કરવા સિવાય બીજો કોઈ માની શકે નહિ. બીજો વિચાર એ કરવા જેવો છે કે દિગમ્બરભાઈઓ માને છે કે તીર્થકર ભગવાનના નિર્વાણ પછી તેઓશ્રીના કેશ અને નખને જે ઈન્દ્ર મહત્સવ કરે છે. કવેતામ્બર શાસ્ત્રો પ્રમાણે જ્યારે ઈન્દ્રાદિક દેવે ભગવાનની દાઢે વગેરે પૂજા અને આરાધના માટે ગ્રહણ કરે છે ત્યારે દિગમ્બર ભાઈઓને તીર્થકરનું આખું શરીર ઉડી જવાથી દાઢા વગેરેનું ગ્રહણ કરવાનું ઈન્દ્રોને રહેતું જ નથી. (તટસ્થ મનુષ્ય જોઈ શકશે કે કેવલી મહારાજને આહાર ન હોય એવા આગ્રહને લીધે આ દિગમ્બર ભાઈઓને ઈન્દ્ર વગેરે દેને ભગવાનની સ્વાભાવિક સેવા મળતી હતી તે પણ ઉડાવવી પડે. કેમકે નખ અને કેશ એવી ચીજ નથી કે જે ચિતામાં એકદમ ન અને અર્થાત તે ચીજો એકદમ બળવા વાળી છે, અને તેથી ઇન્દ્રાદિકેને કંઈ પણ
છે
For Private And Personal Use Only