SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસંતવિલાસ ===[એક પ્રાચીન કાવ્ય]= સંપાદક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, વડોદરા. “શ્રી જૈન સત્ય પ્રકાશ”ના વર્ષ ૨ના અંક ૩ પૃ૪ ૧૧૮ માં જણાવ્યા મુજબ આ કાવ્યની સચિત્ર ઐતિહાસિક પ્રત આજે અમેરિકાના મુખ્ય શહેર વૈશિંગ્ટનના Freer Gallery of Art ના સંગ્રહમાં સુરક્ષિત છે. તેની બીજી એક પ્રત પુનાના ડેક્કન કેલેજના સંગ્રહમાં તથા ત્રીજી પ્રત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં આવેલી તે; એમ એ ત્રણે પ્રતોને ઉપગ, દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે હાજી મહમ્મદ સ્મારક-ગ્રંથ તથા પ્રાચીન ગુર્જર કાવ્ય નામના પુસ્તકમાં વસંતવિલાસ” નામના બે નિબંધોમાં કરે હોવાથી તે ઉપરથી જ આ કાવ્યની અક્ષરશઃ નકલ અત્રે ઉતારી છે, અને તે માટે તે નિબંધોના લેખક તથા પ્રકાશકોને અને આભાર માનું છું. -સંપાદક [ મૂળ કાવ્ય પહિલું સરસતિ અરીસું (ચી વસન્ત વિલાસ), વીણ ધરઈ કરિ દાહિણવાહણ હંસલુ જાસ.૨ ૧ પહ૩ તીય તિઉણપ હિવા રતિ વરતિ; પહુતી વસન્ત, દહ દિસિ પસરઈ પરિમલ; નિરમલ યા નભ અન્ત. ૨ સીત૧૦ મિઉ૧૧ હિમવન્તિ, વસતિ લિઉ અવતાર, અલિર મકરન્દ મુરિઆ,૧૩ કહુરિઆ સવિ સહકાર.૧૫૩ મયણું તણું ગુણ ગહગલ્લા, મહમહા મહુ૧૭ મહકાર, ત્રિભુવનિ જય જ્યકાર પુકારઈ પિક અપારિ. ૪ પરિની પરિમલ૨૦ બહિકઈ, લહિકઈ૨૧ મલયસમીર ૨૨ મયણ જિહાં પરિપત્થી ૨૩ પન્થી ધોઈ અધીર. ૫ માનિની૨૪ જન મન ક્ષેભન શોભન વાઉલાર૫ વાઈ, નિધુવન કેલિ1 પામી કામ અંગિ સુહાઈ. સ્મર૨૭ મુનિનાં મન ભેદઈ, છેદઈ માનિની માન, કામી મનિ આનન્દઈ કન્દઈ ૨૮ પથિક પરાણુ.૨૯ [નધિ ] જમણ. ૨ જેનું ૩ સ્વામી. ૪ શ્રી, પત્ની. ૫ ત્રણગણી. ૬ હમણાં. ૭ વતે છે ૮ આવી પહોંચી. ૯ દશ ૧૦ ટાઢ. ૧૧ ગઈ. ૧૨ ભમરા. ૧૩ આનંદ પામ્યા. ૧૪ મર્યા. ૧૫ આંબા. ૧૬ કામદેવ, ૧૭ મહુડા, ૧૮ કોયલ. ૧૯ કમળનો છોડ. ૨૦ સુવાસ. ૨૫ લહેરાય છે. ૨૨ મલયાચલને પવન. ૨૩ શત્રુ. ૨૪ માન લઈ બેઠેલી ચી. ૨૫ વાયર. ૨૬ સમાગમસુખ. ૨૭ કામદેવ. ૨૮. ખડાઈ જાય છે. ૨૯ પ્રાણું, જવ, For Private And Personal Use Only
SR No.521518
Book TitleJain Satyaprakash 1937 02 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy