________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૯૩
મહાપ્રાચીન કાશાંબીનગરી
જિનપ્રતિમાએ, જોનાર ભવ્ય જીવાને અપૂર્વ આહ્વાદ આપે છે. નગરીની ચારે બાજુ વિવિધ વના ( બગીચા વગેરે) શૈાલે છે, કે જે કાલિંદી નદીના જલની લહરીઓના સંબધથી પ્રવ્રુદ્ભુિત દેખાય છે. પૂર્વે આપણા દૈવાધિદેવ૧ શ્રમણુ ભગવાન પ્રભુ શ્રી મહાવીરે (ગુજરાતી તિથિ) માગશર વિદે એકમે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અડદના માકુલા વ્હારવાને જે અભિગ્રહ કર્યા હતા, તે આ નગરીમાં પાંચ દિવસ આછા છ મહિને એટલે ૫ મહિના અને ૨૪ દિવસ વિત્યા બાદ જેઠ સુદિ દશમે સૂપડાના ખૂણામાં રહેલ અડદના ખાકુલા ચંદનબાલાએ વ્હારાવીને પ્રભુને પારણું કરાવી, પૂર્ણ કર્યાં હતા. આ સ્થલે દેવાએ સાડાબાર ક્રેાડ વસુધારા (સાનૈયા) ની વૃષ્ટિ કરી. આ જ કારણુથી આ નગરની નજીકમાં વસુધારા નામનું ગામ વસ્તુ જેના અનેક સ્થલે નિર્દેશ જોવામાં આવે છે. તેમજ પ'દુબ્યા પ્રકટ થયાં, જેથી લેાકેા પૂર્વેની માફક હાલ પણ આપ ( જેઠ સુદી દશમના ) દિવસે તી સ્નાન દાનાદિ આચાર પાલે છે. અને વર્તમાન ચેાવીશીના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન નામનાં ચારે કલ્યાણકા પણ અહી થયાં છે. આ સ્થલે ઘણાં ચાં અને વિકસ્વર કાસ બ નામનાં વૃક્ષ અધિક પ્રમાણમાં દેખાય છે. આ કારણથી પણ આ નગરીનું ક્રાશાંખી નામ પડયું હોય એમ અનુમાન થાય છે. અહીં”ના વિશાલ શ્રી પદ્મપ્રભુના ભવ્ય મંદિરમાં, ઉપર જણાવેલ માળા વહેરાવવાના પારણાના પ્રસંગને દર્શાવનારી શ્રી ચંદનબાલાની ભવ્ય મૂર્ત્તિ હયાત છે. અહી' એક શાંત આકૃતિને ધારણ કરનાર સિદ્ધ હુ ંમેશાં આવીને પ્રભુને ભાવપૂર્વક વ ંદનાદિ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७७
શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે કલ્યાણકભૂમિરૂપ પવિત્ર ક્ષેત્રની સ્પનાથી કર્માંના ક્ષયાપશમાદિ જરૂર થાય છે. પેાતાના ઘરે દાનશીલાદિ ગુણા સાધવાની જેને ઇચ્છા ન થાય, તે જ જીવ પરમ પાવન શ્રી સિદ્ધગિરિજી જેવા ઉત્તમ સ્થાને પૂર્ણ ઉલ્લાસથી દાનાદિ સાધી શકે છે. જેથી આ કેાશાંખીનગરી પણ છઠ્ઠી પદ્મપ્રભુના ચાર કલ્યાણકાની પવિત્ર ભૂમિ છે. અને પ્રભુ શ્રી મહાવીરની ચરણરજથી પણ પવિત્ર થયેલી છે, એમ વિચારી, આ પવિત્ર તીર્થભૂમિની ખીના જાણી ભન્ય જીવા તી સેવારૂપી જલના પ્રવાહથી કમ મેલથી મલિન બનેલા પેાતાના આત્માને નિલ બનાવે એ જ હાર્દિક ભાવના !
For Private And Personal Use Only
૧. દેવા પાંચ પ્રકારના છે. ૧. દ્રવ્યદેવ હૃદેવાયુકનરાદિ), ૨, ભાવદેવ ( દેવાયુને, ભાગવનાર ), ૩. દેવાધિદેવ ( અરિહંત ), ૪. નરદેવ (ચક્રવત્તિ ) અને ૫. ધદેવ (મુનિવર ), એમ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે.