________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રાચીન કોશાંખીનગરી
લેખક—આચાર્યં મહારાજ શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી
અનેક પ્રાચીન વસ્તુઓમાં વિશાલ, વસંદેશના અલંકાર તુલ્ય ઢાશાંખી નગરીને પણ સ્થાન અપાયુ છે. એટલે અચૈાધ્યાનગરીની મીના જાણ્યા બાદ, આ નગરીના પણ સંક્ષિપ્ત ઇતિહાસ જાણવા જેવા છે. અહી પ્રભુ શ્રી મહાવીરદેવને વંદન કરવા માટે ચંદ્ર અને સૂર્ય મૂલ વિમાનમાં પ્રેસીને આવ્યા હતા, ત્યારે ચાતરફ પ્રકાશ ફેલાયા, જેથી સંધ્યા સમય ધ્યાન મહાર રહેવાથી, આ મૃગાવતીજી પ્રભુદૈવના સમવસરણમાં વધુવાર શકાયા; અને જ્યારે ચદ્ર સૂર્ય વંદન કરીને સ્વસ્થાને ગયા ત્યારે મહાસતી તે સાધ્વીજીએ જાણ્યુ કે ચેતરફ અંધકાર ફેલાઈ ગયેા અને મારી મેટી ભૂલ થઈ. પ્રભુદેવના સમવસરણમાં રાતે રહી શકાય નહિ, એમ વિચારી તે જલ્દી ઉપાશ્રયે આવ્યાં. આ અવસરે પેાતાનાં ગુરુણીજી આદિ સાધ્વીએ આવશ્યક ( પ્રતિક્રમણ ) કરી રહ્યાં હતાં. આ પ્રસંગે મૃગાવતીજીને આર્યા ચંદનમાલા સાધ્વીએ ઠપકા આપતાં જણાવ્યું કે “ સયમ સાધનામાં ઉદ્યમશીલ એવા તમારે આ પ્રમાણે કરવું ઉચિત નથી. શ્રમણધમ એ ઉપયોગ-પ્રધાન છે. સ્ખલનાનુ કારણ અનુપયેાગભાવ જ છે.” આવુ વચન સાંભળીને મૃગાવતીજી ગુરુણીજીના પગમાં પડી ઘણા જ પશ્ચાત્તાપ કરવા લાગ્યાં, અને અપરાધને ખમાવતાં સર્વ જ્ઞાનમાં શિરામણ કેવલજ્ઞાન પામ્યાં. અસ્તુ.
આ કૌશાંખીનગરીના કાટ, મૃગાવતી ઉપર આશક્ત થએલા રાજ ચ'પ્રઘે તે પાતાતી ઉજિયની નગરીથી માંડીને ઠેઠ કેશાંખીનગરી સુધી લાઈનબદ્ધ પુરુષો ગાઢવીને તેઓની મારફત ઇંટા મંગાવીને શીઘ્ર માગ્યે હતા, જે હાલ પણ ખડેરસ્થિતિમાં દેખાય છે. અહી પૂર્વે શતાનીક રાજા રાજ્ય કરતા હતા. ત્યારમાદ તે રાજા ( અને મૃગાવતીના ) ના પુત્ર ઉદાયી (ઉદયન) રાજા અહીંની રાજ્યગાદી ઉપર આવ્યા. જે ગાંધર્વવિદ્યા ( ગાયનકલા ) માં હુંશિયાર હતા. અહીના વિશાલ ભવ્ય મદિરામાં રહેલી દિવ્ય
For Private And Personal Use Only