SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૦ શ્રી જૈન સત્ય પ્રકાશ अति જૈનશાસ્ત્રા મુખ્ય રીતે ૧ મૂળ આગમ, ૨ નિયુક્તિ, ૩ ભાષ્ય, ૪ ટીકા અને પ ચૂર્ણિ; આ પાંચ ભાગોમાં વહેં'ચાયેલાં છે. અને એમાંના કેટલાંકમાં પરમાત્મા મહાવીરદેવના જીવન-મૃત્તાન્તના ઉલ્લેખ મળી આવે છે. ખાસ કરીને આરાચાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતીસૂત્ર), કપુત્ર, અને આવશ્યક નિયુક્તિમાં એ સંબધી વિશેષ વન મળે છે. આગમ-વતિ ગર્ભાપહરણની ઘટના : Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરસ્વામીના જીવનના ૬ વિશિષ્ટ પ્રસ`ગેામાંના બીજો પ્રસંગ ગર્ભાપહરણના છે. એનું સવિસ્તર વર્ણન શ્રી આચારાંગસૂત્રના ભાવના અધ્યયનમાં નીચે પ્રમાણે આપેલ છે : STOR समणे भगवं महावीर इमाए ओसप्पिणीए सुसम सुसमाए समाए वीइ कन्ताए, सुसमाए समाए वीइकन्ताए, सुसमदुस्समाए वीइकन्ताए, दुस्समसुसमाए बहु वीइकंताए पनहत्तरीय वासेहिं मासेहिं य अद्धनवमेहिं सेसेर्हि जे से गिम्हाणं चउत्थे मासे अट्टमे पखे आसाहसुद्धे तरसणं आसाढसुद्धस्स छुट्टी पक्खेणं हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागणं .... वद्धमाणाओ विमाणाओ वीसं सोगरावमाई आयुयं पालइत्ता आउक्खएणं, ठिइक्खएणं, भावक्खणं चुए, चइत्ता इह खलु जम्बुदीवेणं दीवे भारहे वासे दाहिणड्ढमरहे दाहिणमाण-कुण्डपुरसन्निवेसम्म उसभदत्तस्स माहणस्स कोडालसगोत्तस्स देवानंदाए माहणीए जालंधर गुत्ताए सीहुभवभूषणं अप्पाणं कुच्छिसिं गन्धं वकन्ते । ..... तओणं समणे भगवं महावीरे हिआणुकप्पएणं देवेणं जीयमेयं तिकडु जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे आसोयबहुले तस्सणं आसोयबहुलस्स तेरसीपक्खेणं हत्युत्तराहिं नक्खतेणं जोगमुवागएणं बासीहिं राईदिएहिं वइकंतेहिं तेसी इमस्स राईदियस्स परियाए वमाणे दाहिण - माहण - कुंडपुरसन्निवेसाओ उत्तर- खत्तिय - कुंडपुरसन्निवेसम्मि नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कासवगुत्तस्स तिसलाए खत्तियाणीए वासिदृगुत्ताए कुछसि ग साहर । जे विय से तिसलाए खत्तियाणीए कुच्छिसि गन्भे तं पिय........ देवानंदा कुच्छिसि गर्भ साहरइ । -सूत्र (१७६) અર્થાત—“ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી આ અવસર્પિણી, કાળમાં સુષમસુષમા (पहेलो यारो) वाती गये छते, सुषमा (मीले मारे।) वीती गये छते, सुषमहुपभा ( ત્રીજો આરા ) વીતી ગયે છતે અમે દુધમસુષમા ( ચૌથા આરા ) ને ઘણા કાળ વ્યતીત થઈ ગયા પછી તેના ૭૫ વર્ષ અને સાડા આ મહિના બાકી રહ્યા ત્યારે તે સમયે ગ્રીષ્મૠતુના ચોથા મહિનામાં, આઠમા પખવાડિયામાં भाषाई सुट्टी छड़ना हिवसे ( रात्रिना सभये ), उत्तरास्गुनी नक्षभमां, x X For Private And Personal Use Only X
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy