SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૩ www.kobatirth.org અગિયાર ગણધરો ૧૯૫ (આ લબ્ધિવાળાને નિશ્ચયે સમ્યગ્દર્શન હેાય છે. મેં સાક્ષિપાડે. “વસ સ ચ ,, अभिन्ने नियमा सम्मंतु सेस भयणा " ) ૧૪. ચતુરાપૂર્વિપ ---આથી વિશાલ તત્ત્વ માંત્રાદિ ગર્ભિત ૧૪ પૂર્વીનું જ્ઞાન મેળવી શકાય. ૧૧, અષ્ટાંગમહાનિમિત્તકૌશલ્ય---આથી જુદા જુદા નિમિત્તો દ્વારા શુભાશુભનો ચોક્કસ નિર્ણય કરી શકાય. ૧૬. પ્રત્તાશ્રમણપણું—જેમ ચૌદપૂર્વી અર્થની પ્રરૂપણા કરે તેમ આ લબ્ધિવાળા વિશિષ્ટ બુદ્ધિના પ્રભાવે અર્થની પ્રરૂપણા કરી શકે. ૧૭. પ્રત્યેક યુદ્ધપણું અને ૧૮. વાદિપણું, ક્રિયાવિષયક લબ્ધિના બે પ્રકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧, ચારણપણું અને ૨. આકશગામિપણું'. તેમાં ચારણબ્ધિના જંધાચારણુ અને વિદ્યાચરણ એવા એ ભેદ કહ્યા છે. જંધાચારણ———આ લબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણેાની નિશ્રાએ એક જ ઉત્પાતે (કુલંગે) તેરમા રુચકવરદ્વીપ સુધી તિર્થ્રો (વાંકી) ગતિ કરી શકાય. અને ઉમાં મેરુપ ત ઉપર જવા ચાહે ત્યારે એક જ ઉત્પાને પડકવન પર જાય, અને પાછા ફરે ત્યારે તેવી જ રીતે એક જ ઉત્પાતે નન્દનવનમાં આવે અને ખીજા ઉત્પાતે સ્વસ્થાતે આવે. વિદ્યાચારણ—િ — વિદ્યાચરણ મુનીશ્વરા નંદીશ્વરદ્વીપ સુધી સૂર્યનાં કિરણ આદિના આલંબનથી જઈ શકે છે. તેઓ એ ઉત્પાતે રુચક્રીપે જાય અને પાછા ફરતા એક જ ઉત્પાતે સ્વસ્થાતે આવવા સમર્થ થાય છે. અને ઉર્ધ્વગતિ કરે ત્યારે મેરુતી ઉપર જતાં, પહેલા ઉત્પાતે નંદનવનમાં અને ખીન્ન ઉત્પાતે પંડકવનમાં જાય. ત્યાં ચૈત્યવંદનાદિ કરી પાછા કરે, ત્યારે એક જ ઉત્પાતે સ્થાને આવી શકે! પ્રશ્ન – જંઘાચારણને પાછા ફરતાં વધારે વખત લાગે તેનું શું કારણ ? ઉત્તર - જ ધાચરણુ મુનિએને પાછા કરતાં લબ્ધિતી એછારાસભવે છે માટે વધારે વખત લાગે છે. જાના અન્નથી તે ગતિ કરે છે. પાછા ફરતાં, જવાના પરિશ્રમને લઈ તે પણ તેમ સભવે છે. અને વિદ્યાચારણ મુનિએતે તેમ નથી. તેઓ તે વિદ્યાના ભલે ગતિ-આગતિ કરે છે.] આકાશગમનધિ — આથી પ"કાસને બેઠા બેઠા અથવા કાયેાત્સર્ગાદિ સ્વરૂપે, પગ ઉપાડયા વિના, અદર આકાશમાં ચાલી શકાય. એના જલયારાદિ ખીજા પણ અનેક ભંઠે સમજવા, વૈક્રિયલબ્ધિના આ પ્રમાણે અનેક ભેદો છેઃ અણિમા, લઘિમા, ગિરા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે. તપેાલધિના ઉગ્રતપસ્યાધિ વગેરે સાતે ભેદો છે. અળલિધ—૧, મનેાબલિપણું, ૨. વચનબલિખણું અને ૩. કાયબલિપણુ’એમ અલલધિ ત્રણ પ્રકારે જાણવી. ૩. ઔષધિલબ્ધિના ૮ ભેદે। - ૧. આમૌષધિલબ્ધિ, ૨. ખેલોષધિલબ્ધિ, જલ્લૌષધિલબ્ધિ, ૪. મલૌષધિલબ્ધિ, પ, વિમુડૌધિલબ્ધિ, ૬. સર્વોત્ર ધલબ્ધિ, છ. આસીવિષાધિ અને ૮. દૃષ્ટિવિષલબ્ધિ, For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy