________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૦
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
( વમાનગ્રામ)માં ભગવાન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાતિ ક
મહાવીરને થયેલ
અહીં અસ્થિગ્રામ શૂલપાણિયક્ષના ઉપસર્ગ વિષે લખીશું.
ભગવાન મહાવીરસ્વામીની દીક્ષા તેમના જ ગામ કુંડપુર ના જ્ઞાતૃખડ ઉદ્યાનમાં હેમન્તઋતુના પહેલા મહિના અને પહેલા પક્ષમાં દશમા દિવસે અર્થાત્ માગસર વદિ ૧૦ના દિવસે થઈ. ત્યાંથી ભગવાને તે જ વખતે સગાસંબંધીઓને પૂછી ધર્મલાલ આપી વિહાર કર્યો.
વિહારનાં ગામ :
મુ (એ ધડી ) દિવસ બાકી રહ્યો ત્યારે ભગવાન કૂર્માર ગામમાં પાંચ્યા. ત્યાં રાત્રિ ગાળા. ત્યાં ભગવાનને પહેલા ગેાવાળીઆને ધાર ઉપસ થયા. ત્યાંથી
For Private And Personal Use Only
१. कुंडपुरं नगरं मज्झमज्झेण णिगच्छइ, णिगच्छित्ता जेणेव णायसंडवणे उज्जाणे जेणेव असोगवरપાયે તેનેવ પવાર્ ......... Ìસી, મુંકે મવત્તા બારાબો અળગારિયું પસ્વ′′ || ૧૬ ॥ ‘કલ્પસૂત્ર” મૂલ સોળમુંસૂત્ર. ‘કુડપુર' એ 'ક્ષત્રિયકુંડગ્રામ'નું ટુંકું નામ છે. વમાન કાળમાં આ ક્ષત્રિયકુંડ ગામની સ્થાપના લખીસરાય સ્ટેશનથી થોડેક દૂર મુરુગક્ષાન છે ત્યાંથી લગભગ દસેક ગાઉ વાદ ગામમાં મનાય છે, અર્થાત્ આપણી ચાલુ માન્યતાથી છવાઇ ગામને ક્ષત્રિયકુંડગામ મનાય છે. જ્યારે પુરાતત્ત્વ સંશોધકા ગુરુદેવ શ્રી વિજયધર્માંસૂરિ મહારાજ વગેરેના મતથી મુજફ્ફર જિલ્લામાં આવેલુ ખસાડપટી (પ્રાચીન કાળની વૈશાલીનગરી)ની નજીકનું ‘વઘુકુંદ’તે પ્રાચીન કાળનું ‘ક્ષત્રિચઢ’ મનાય છે, દેવાન દા—ઋષભદત્ત બ્રાહ્મણનું ગામ બ્રાહ્મણગામ પણ ચલાવટી દક્ષિણ-પશ્ચિમ દિશામાં છ માઇલ દૂર છે. પ્રાચીન અવદોષો અને પ્રમાણાથી વાઢીનું રૂપાન્તર વસાવટી સિદ્ધ થાય તો પછી આ નવા મત જ રી છે. જીએ પ્રાચીન તી માલા સંગ્રહ” પૃ. ૨૨.
*बहिया य नायसंडे आपुच्छित्ताण णायए सव्वं ।
'
,
વિમે મુદ્ઘત્તસેને મારગામ સમજીપäÌ || આવશ્યક ભાષ્ય, ગાથા ૧૧૧. આવશ્યકસૂત્રના ભાષ્યની ઉપરની ગાથામાં કૂર્માર ગામને માટે कमारगाम લખ્યું છે, તેનું સંસ્કૃત માં થઈ શકે. આ પછી બનેલા મારરિયા ( મુદ્ર સૂરિકૃત ), મહાવીરચરિત્ર (હેમચંદ્રકૃત દશમું` પ) તથા કલ્પસૂત્રની દીપિકા-સુબોધિકા વગેરે ટીકાઓમાં ચુમ્માર, કૂર્માર મારી ગામ લખ્યું છે.
આ ગામ અત્યારે ચાલુ માન્યતા પ્રમાણે બંગાળના કારાઇ કે ‘કુમારિય’ ગામને માનવામાં આવે છે. પણ સ્વસ્થ શ્રી વિજયધસૂરિ મહારાજની શેાધ પ્રમાણે ટ્રિગ્નામેટ્રીકલસવે ’ના નકશામાં જે ‘ કુસમર? Kusmur ગામ છે, તે પ્રાચીન કાળનું રમાર યા રૂાર ગામ સિદ્ધ થાય છે. જીએ તેમની સંપાદિત ‘ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ’ની વિ. સં. ૧૯૭૮ ની આવૃત્તિ, પૃ. ૨૩.
दृइज्जत पिउणो वयंस तिवे अभिग्गहे पंच | अचित्तग्गह निवसण निच्च वोसह मोणेण ||
આવશ્યકનિર્યુક્તિ, ગાથા ૪૬૨.