________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૨
જૈનેાની અહિંસા અને દંડનાયક આભૂ
૧૧૧
.
છે. એ સર્વ સમજ્યા વિના માત્ર બાહ્ય દૃષ્ટિથી તેાલ કરનાર કદી પણ એનું આંતર રહસ્ય ન જ ઉકેલી શકે ! એવા યત્ન તો કેવળ ધુમાડાના બાચકા જેવા જ થાય ! પરાપકાર એ પુન્ય અને પરને પીડા એ પાપ છે,’ એ આની અતિ સ્થૂલ સમજીતી કહી શકાય સેનાપતિનું લાંષુ વિવેચન સાંભળી આખી સભાને હર્ષ ૨યા અને દરેકની શ’કાનું સમાધાન થયું કે અહિંસા ધર્મનું પાલન અને પરસ્પર વિરાધી વસ્તુએ નથી. અહિંસા એ નિર્બળનું નહિ પણ ખાદિ સાધનમાં તે કેવળ શારીરિક શક્તિ જોઈ એ છે ત્યારે અહિંસાના આત્મિક અળનું ઘણું પ્રયેાજન રહે છે.
જૈને અહિંસાધી રહ્યા એટલા માટે તેમને લડાઈથી કાયર ગણવા એ ભૂલ છે. પ્રાચીન ઇતિહાસ વિલાકતાં શુરાતન દાખવ્યાનાં અને દેશ કે ધર્મ માટે પ્રાણ પણ ન્યોછાપર કરવાનાં જ્વલંત ઉદાહરણા, એક નહિ પણ, સંખ્યાબંધ મળી આવે છે. અલબત એવા પ્રસંગે પણ ઉપર કહેલ અહિંસાની વિચારણાને અનુરૂપ વર્તાવ જરુર દેખાશે જ. અસ્તુ ! દંડનાયક આબૂના જેવાં અનેક ઐતિહાસિક દૃષ્ટાન્ત ચક્ષુ સામે વિદ્યમાન હાવા છતાં જેઓ જૈન રાજકર્તાઓને કે જૈત કર્મચારીઓને તેમના દયાધમ પાલન માટે હલકા ચીતરવાના પ્રયાસ કરે છે તે એક જંગલ અને ગૌરવભર્યા ઇતિહાસ તરફ ઈરાદાપૂર્વકનાં આંખમીચામણાં કરે છે એટલું જ નહિ પણ તેએ ઇતિહાસનું એક પ્રકારે ખૂન કરે છે ! ઇતિહાસના સાચેા ઉપાસક આ વાત કદી ન સાંખી શકે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
( ૧૦૭મા પૃષ્ઠનું અનુસંધાન )
लगा दिए | और बचे हुए मन्दिर राजपुताना मालवा रेल्वे के ठेकेदारों ने तोड़ डाले । ई. स. १८२२ (वि. सं. १८७९) में राजपुताना के प्रसिद्ध इतिहास लेखक कर्नल टॉड साहब यहां आये थे । उन्हों ने “ ट्रावेल्स इन वेस्टर्न इन्डिया " नामक अपनी पुस्तक में यहां के बचे हुए मन्दिरों के चित्र दिये हैं। जिनसे उनकी कारीगरी, सुन्दरता, आदि का अनुमान हो सकता है । ई. स. १८२४ (वि. सं. १८८१ ) में सर चार्ल्स कोल्विल साहब अपने मित्रों सहित यहां आये उस समय संगमर्मर के बने हुए २० मन्दिर यहां पर बचे हुए थे। जिनकी सुन्दरता की प्रशंसा उक्त साहब ने की है ।
1
इस समय यहां पर एक भी मन्दिर अच्छी स्थिति में नहीं रहा । इस प्रकार इस प्राचीन नगरी के महत्त्व का खेदजनक अन्त हुआ । अब तो उन अनुपम मन्दिरों के दर्शन, महानुभाव कर्नल टॉड के दिये हुए सुन्दर चित्रों के सिवाय किसी प्रकार से नहीं हो सकते ।
सिरोही राज्य का इतिहास
ધન્ય છે એ અંગ્રેજ વિદ્વાનને, જેણ ચદ્રાવતીનાં મન્દિરાનાં ફોટા — ચિત્રો ઉતારી તેને અમર બનાવ્યાં છે. જૈનસમાજ હજી પણ જાગૃત થાય અને ચંદ્રાવતીનાં રઘાં સહ્યાં ધ્વસ્ત જૈનમંદિરના અવશેષોને સંગ્રહ કરે અને પ્રાચીન જૈનપુરીનાં સ્મારકા સાચવે એ જ શુભેચ્છા સાથે આ લેખ સમાપ્ત કરું છું.
(સ'પૂર્ણ)
--
વીરતાનું દર્શન એ શૂરાનું હથિયાર છે, ઉપયોગમાં તે