________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
કર્યા પછી જ ભેાજન કરવાના, અભિગ્રહરૂપ તપના પ્રભાવથી એ પ્રતિમાજીની જલ્દી ભાળ લાગી. આ પછી શ્રી સથે ફરીને કાઈની દાનત ન મગરે અને આવા પ્રસંગ ન બનવા પામે એ આશયથી એ રત્નમય પ્રતિમાજી ઉપર શ્યામ લેપ કરાવ્યેા. તેથીજ નીલમણિમય છતાં અત્યારે તે પ્રતિમા શ્યામ દેખાય છે. શ્રી સંઘના પ્રયાસથી વિ॰ સં॰ ૧૯૮૪ માં નવીન દહેરૂં તૈયાર થયું. અને તેમાં મૂલનાયક તરીકે આ ભિખની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રી સંઘે તપાગચ્છાધિપતિ, શાસનસમ્રાટ્, ગુરુવ, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને માતર તીર્થમાં પધારવાની વિનતિ કરી. જેથી સપરિવાર સૂરિજી મહારાજ ત્યાં પધાર્યા અને વિ॰ સ૦ ૧૯૮૪ ના ફાગણ સુદ ત્રીજે શુભ મુર્ત્ત શ્રી સંઘે શ્રી ગુરુમહારાજના હાથે મહાત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસ ંગે અહીંના શ્રી સંઘે તથા મહારગામના ભાવિક ભવ્ય જીવાએ પણ સારે। ભાગ લીધા હતા.
For Private And Personal Use Only
૭૯
મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પડખેના ભાગમાં રહેલ મેટાં શ્યામ પ્રતિમાજી પાછળના ભાગમાં પેાલા છે, જે પેાલાણુમાં મૂલનાયકજી રહી શકે છે. એથી ઉપદ્રવના પ્રસંગે મૂલનાયકના રક્ષણ માટે તેમ કર્યું હાય એમ અનુભવ ગીતા પુરૂષષ કહે છે.
છેવટે એ ખીના જણાવવી ખાકી રહે છે કે – વિવિધતીર્થંકલ્પમાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ આ ખીના જણાવતાં કહ્યું છે કે- આચાર્ય શ્રી અભયસૂરિએ પ્રકટ કર્યા બાદ આ પ્રતિમાજી કાંતિપુરીમાં ફરી પશુ અમુક ટાઇમ સુધી રહ્યાં, પછી કેટલાક સમય સુધી સમુદ્રમાં રહ્યાં. ત્યાર બાદ ઘણા નગરોમાં પણ રહ્યાં હતાં. (એથી એમ પણ સંભવે છે કે ત્યાર આદ વિ॰ સ૦ ૧૩૬૮ માં ખંભાતમાં આવ્યાં હશે. ) માટે ભૂતકાલમાં આ પ્રતિમાજી કચે કચે સ્થાને રહ્યાં અને ભવિષ્યમાં રહેશે એ ખીના કહેવાને માનવ સમથ નથી. પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, કાશી, નાસિક, મિથિલા નગરી, રાજગૃહી આદિ તીર્ઘામાં પૂજા, ચાત્રા, દાનાદિ કરવાથી જે પુણ્યાનુબંધિપુણ્ય, મધ, નિર્જરા આદિ લાભ મળે, તે લાભ અહીં શ્રી સ્ત ંભન પાર્શ્વપ્રભુના ફક્ત ભાવ-વિધિપૂર્વક દર્શન કરવાથી મળી શકે છે. આ પ્રભુને વંદન કરવાના વિચારથી, માસખમણુ તપનું અને ઉચ્છ્વાસ પૂર્વક વિધિ સાચવીને પ્રભુ ખિખને જોવાથી છમાસી તપનું ફેલ મલે છે, તે પછી દ્રવ્ય-ભાવ-ભેદે પૂજદિ ભક્તિ કરવાથી વધારે લાભ મળે તેમાં નવાઈ શી? આ લેાક સંધિ અને પરલેાક સંબંધિ સકલ મનાવાંછિતા તત્કાલ પૂરવાને આ ખબ સમર્થ છે. આ મિઅને હંમેશા ત્રિકાલ નમસ્કાર કરનારા જીવા પરભવમાં વિદ્યાવત, અદ્દીન અને ઉત્તમ રૂપવ'ત થાય છે અને ઉત્તમ