________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજના અંકનો વધારો દળદાર વિશેષાંક !] “શ્રી નૈન સત્ય પ્રારા” [ગ્રાહકોને ભેટ !
શ્રી રાજનગર (અમદાવાદમાં) મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસ મેલન-સંસ્થાપિત
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના
માસિક મુખપત્ર “શ્રી જૈન સત્ય પ્રજાને આગામી જ્ઞાનપંચમી-કાર્તિક શુકલા પંચમી–નો અંક શ્રી મહાવીર નિ વિરો ”
' તરીકે પ્રગટ થશે એ દળદાર અંકમાં પરમાત્મા મહાવીર દેવ સંબંધી, ભિન્ન ભિન્ન વિદ્વાનોના અતિ મહત્ત્વપૂર્ણ લેખને સંગ્રહ આપવામાં આવશે.
આ દળદાર અંક શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગ્રાહકોને ચાલું લવાજમમાં
(જે વાર્ષિક માત્ર બે જ રૂપિયા છે)
ભેટ આપવામાં આવશે ! આ અંકનું છુટક મૂલ્ય ૦-૧૨-૦ (ટપાલ ખર્ચ જુદું) રાખવામાં આવશે. જેઓ છુટક ગ્રાહક થવા ઈચ્છતા હોય તેમણે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં પોતાનું નામ લખી જણાવવું જેથી તે માટે વ્યવસ્થા થઈ શકે.
માત્ર બે રૂપિયા જેટલી નજીવી રકમમાં આ દળદાર વિશેષાંક ઉપરાંત આખા વર્ષના બીજા અગીયાર અંકોનું લગભગ ૫૦૦ પાના જેટલું, વિદ્વતાભર્યું વાચન મેળવવું હોય તો ગ્રાહક થવા માટે તરત જ લખે –
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત)
[પાછળ જુઓ ]
For Private And Personal Use Only