________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રાવણ
ના ૨૦૦૦
(૧) ન્યુઇશ પ્રજાના સ્થાપક અને તેરાહના પુત્ર અબ્રાહમ ઇ. સ. વર્ષ પહેલાં થઈ ગયા તે એખીલેાનમાં એલીયા પરગણામાં ઉર ગામમાં રહેતા હતા. તેના મૃત્યુ પછી એક દેવળ અને કબર બાંધવામાં આવ્યાં હતાં
(૨) સેટેકસ્ટના હુકમથી તૈયાર કરવામાં આવેલા ઇજીપ્તના રાજાઓની નામાવલી કે,તરેલા એક પત્થર ઇજીપ્ટમાં મળે છે, જે ઇ. સ. ના ૪૮૦ વર્ષ પહેલાંના છે. (૩) સીસીલીમાં ઇ. સ. ના પ૮૨ વર્ષ પહેલાં સ્થપાયેલું એગ્રીજેન્ટમ નામનું ગ્રીક શહેર છે જેમાં તેના દેવળના અવશેષો મળી શકે છે. ઈ. સ. ૧૯૩૨ની સાલમાં ખીજા કેટલાક અવશેષો પણ શે!ધી કાઢવામાં આવ્યા હતા.
(૪) ઇઝરાસેલના રાજાનું લગ્ન ટાયરના રાજાની પુત્રી જેઝેબેલ સાથે થયું હતું. તેનેા સમય ઇ. સ. ના ૮૭૫ ૫૩ ને છે. તેની રાણીની લાગવગથી સૂર્યદેવની પૂજા
થતી હતી.
(૫) ઈ. સ. પહેલાંના ચેાથા સકામાં એપેલેસ . નામક ગ્રીક ચિત્રકાર થઇ ગયા, જેની મહાન સિકંદરે પોતાના દરબારમાં ચિત્રકાર તરીકે નિમણુંક કરી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) ઇ. સ. ના ૧૫૦૦ પહેલાં બનેલું એનીનું જીÞન સ્ક્રાઈબ મળે છે જે ૭૮ ફુટ લાંબુ છું અને જેમાં જીશ્યન પ્રજાની મરણક્રિયાની વિધિના રીવાજો લખેલા છે. અત્યારે આ બ્રીટીશ મ્યુઝીયમમાં છે.
(૭) ઇ. સ. ના ૨૮૭ વર્ષ પહેલાં આરકીમીડઝ નામના એક ગણિત વેત્તાને જન્મ થયા હતા. એની શોધખેાળ અને લખાણે! ઉપરથી માલુમ પડે છે કે ઍણે રામને સામે બચાવ કરવા માટે એનેાની શોધખેાળ કરી હતી.
(૮) ઇ. સ. ના ૩૫૦ વર્ષ પહેલાં બનેલી મેસેાલીયમના નામથી પ્રસિદ્ધ એક ભવ્ય કન્ન મળે છે જે મેાસેાલુસના રાાની સ્ત્રીએ પોતાના પતિના સ્મરણમાં
અધાવી હતી.
(૯) ઇ. સ. ના ૪૪૦ વર્ષ પહેલાં ગ્રીક કલા જગમશદૂર હતી. જેના પૂરાવા કીડીઆએ મૂકાવેલા એથેનાન' બાવલા ઉપરથી મળે છે.
(૧૦) કાલેાઝસ ઈ. સ. ના ૨૨૪ વર્ષ પહેલાંનું દુનીયાની સાત મહાન અજાયબીએમાંની એક અજાયબી તરીકે જગમશદર આમેનહટેપ ત્રીજાનું આ બાવલું ૭૦ ફુટ ચુ છે.
(૧૧) ઇ. સ. ના પ૨૧-૪૮૫ વર્ષ પહેલાં ડેરીશસ નામના પરશ્યન રાજાએ ઝેરુબાબેલને જેરૂસલેમનું બીજું મંદિર બાંધવાની પરવાનગી આપી હતી.
(૧૨) ક્રાઇસ્ટ પહેલાં ઈજીસ્ટમાં પાપીરસના રાલા ( ભુંગળા ) ઉપર સાહિત્ય લખાતું હતું, ઈજીપ્તના લેાકેા ક્રાઇસ્ટ પહેલાં આત્માના અમરપણા વિષે શ્રદ્ધાળુ હતા. ક્રાટ પહેલાં આઠ હજાર વર્ષ પહેલાંથી ઇજીપ્તને સુધારા જાણીતા છે-જે મશિ અને કરેાના અવશેષા ઉપરથી માલુમ પડે છે. ક્રાઈસ્ટ પહેલાંની ઇજીપ્તની શિલ્પમકાને બાંધવાની-કળા સર્વોત્કૃષ્ટ હતી. ત્યાંના કરણુકના મ ́દિરના અવશેષો તથા ફુટન આમેનની કબરેશના અવશેષા જાણીતા છે.
( અપૂર્ણ )
For Private And Personal Use Only