________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
શ્રાવણ
સંવત્ ૧પ૯પના વૈશાખ શુદ્ધિ છે તે ગુરુવારે પારવાડજ્ઞાતીય શાહ સમરાની ભાર્યા વન્દેના પુત્રા (૧) આલા, (૨) માંડા. તેમાંના માંડાની ભાર્યાં ખાઈ તેજી અને તેના રતના આદિ પાંચ પુત્રા વગેરે કુટુંબયુક્ત શાહ આલા અને માંડાએ ત્રીપાર્શ્વનાથભની મૂર્તિ ભરાવી અને તેની તપાગચ્છીય શ્રીમાન આન' વિમલસૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે, (૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सं० १५३७ वर्षे वै० शु० ८ शनौ प्राग्वाट सा० हीदा भा० सापू सुत देवाकेन भार्यां वाल्ही पुत्र जेसा पोपा कर्मा जीदा प्रमुख कुटुम्बयुतेन श्रीशंभवेनाथबिंबं कारितं । प्रतिष्टितं तपापक्षे श्री सोमसुंदरसूरि संताने श्री लक्ष्मीसागरसूरिभिः ॥ श्रीः ||
(આ પ્રતિમાજીની ઊંચાઈ છા ઇંચ અને પહેાળાઈ ૫ ઇંચ છે.) સંવત્ ૧૫૩૭ના વૈશાખ શુદ ૮ ને શનિવારે, પારવાડ જ્ઞાતીય શાહીદાનીભાર્યાં સાપુના પુત્ર; પેાતાની ભાર્યાં વાલી અને પુત્રા જેસા, પાપા, કર્યાં, જીદા વગેરે કુટુંબથી યુક્ત એવા દેવાએ શ્રીસ'ભવનાથભનું ખિન્ન ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુâરસૂરિસ તાનીય શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી છે.
(૫)૨
॥ सम्वत् १६८७ वर्षे आषाढ सुदि १४ वार थावर श्रीराठड श्री भगवनदास समुद्रदास મળ સ............( જૂનાપુખ્યાર્થ ) વિર્ધા વેજા પુત્ર ધતા ટીમા જ્ઞાતિ આઇ ||
સંવત્ ૧૬૮૭ના અષાડ સુદ ૧૪ ને શનિવારે શ્રીરાડાડ ગેત્ર અને આછા (?) જ્ઞાતિવાળા શેઠ ભગવાનદાસ, સમુદ્રદાસ, કરમણુ, વર્ધા, વેલા અને તેમના પુત્રેા ધસા, લી’આ એમણે શા પુનાના કલ્યાણ માટે ગુદાચ ગામના ઉપાશ્રયમાં આ સ્તંભ કરાવ્યા હોય અથવા ઉપાશ્રય બંધાવવામાં કાઈ પણ જાતની સહાયતા કરી હેાય તેમ લાગે છે.
(૬)
૬૦ || શ્રી વંકેજ નૈવે
૧૦
૨. આ લેખ, જોધપુર રાજ્યના પાલી પરગણામાં, પાલીથી દક્ષિણમાં લગભગે માઈલની દૂરી પર આવેલા ગુદાચ ગામમાંના તપાગચ્છના ઉપાશ્રાયના એક સ્તંભ ઉપર ખાદાયેલા છે. ગુઢ્ઢાચ ગામમાં હાલ એક ભવ્ય જિનમદિર, ઉપાશ્રયે અને શ્રાવકાનાં ધરા વગેરે છે.
૩. નબર ૬ અને ૭ વાળા લેખા. જોધપુરરાજ્યના ખાલી પરગણાના સાંઢરાવ ગામના પ્રાચીન જિનમંદિરમાંના છે. તેમાંને પહેલા લેખ, ઉક્તમંદિરના ગૂઢમંડળમાંના એક આલા (ગાંખલા)માં વિરાજિત, શ્રીદેવનાગસૂરિજીની મનેાહર મૂર્તિની બેઠકમાં ખાદેલા છે. આ મૂર્તિ આશરે ૩૪ આંગળ ઊંચી અને ૨૨ આંગળ પહેાળી છે મૂર્તિમાં મસ્તકની પાછળ આવે! તથા શરીરર મુદ્ઘપત્તિ અને કપડાની નિશાની કાતરેલ છે, મૂર્તિમાં આચાર્યજીનાં ચરણા પાસે નીચે મધ્ય ભાગમાં આચાર્યની સેવા કરતી એક સાધુની મૂર્તિ અને તેની આજુબાજુમાં હાથમાં પૂજાની સામગ્રી લઇને ઉભેલ ત્રણ શ્રાવક્રાની મૂર્તિએ કાતરેલી છે. તે ચારે મૂર્તિએની નીચે તે ચારે વ્યક્તિઓનાં નામે ખાધેલાં
For Private And Personal Use Only