________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૪૨૭ સંવત ૧૬ ૩૦ ના વૈશાખ વદિ ૮ ને દિવસે, બહેડા (બેડા) ગામના વાસી, એસવાલજ્ઞાતીય, સોલંકી વાઘાયણ (?) ગોત્રવાળા સાગા (કદાચ સૌ=સંઘવી? હોય) શાહ ભદાની ભાર્યા બમલદેના પુત્ર રાજાની ભાર્યા સેવાદેના પુત્રો માના તથા કમરસીએ શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું, અને તેની શ્રીમાન હિરવિજયસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૩૦) सं १४२२ श्रीमर(:) प्रभसूरिउपदेशेन प्रतिष्टितं
(૩૧) संवत् १६४४ व्रषे फागुण दि १३ खवेसा श्रीतीय(?)वापणे गोत्रे सेंववी टीलु भार्या दीडमदे पुत्र सं० गोपा भार्या गेलमदे पुत्र रूपा पदा श्रीराहुलीया भार्या मनभगादे પુત્ર મોગા મિર ને........... શ્રી પાર્શ્વનાથવિવારિત તHIછે મટાર શીટ્ટીવિનય.....
સંવત ૧૬૪૪ ના ફાગણ...દિ ૧૩ ને (રવિવાર ?)ને દિવસે,...જ્ઞાતીય, બાફણા ગોત્રના સંધવી ટીલુની ભાર્યા દાડમના પુત્ર સંધવી ગેપાની ભાર્યા ગેલમદના પુત્ર રૂપા ૧, પરા ૨, શ્રીરાહુલીયા ૩, તેમાં રાહુલીયાની ભાર્યા મનભગીદેના પુત્ર ભેજા.....
...વગેરેએ શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અને તેની તપાગચ્છનાયક ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિજી મહારાજે પ્રતિષ્ઠા કરી છે.
(૩૨) सं० १३४७ वर्षे वैशाखसुदि १५ रखौ श्रीऊकेशगात्रे श्रीसिद्धाचार्यसंताने श्रे० [बेल्हू भा०देमत तत्पुत्र श्रे०जनसीहेन सकुटुंबेन आत्मश्रेयसे पार्श्वनाथविवं कारितं प्र० श्रीदेवगुप्तमूरिभिः
સંવત ૧૩૪૭ના વૈશાખ શુદિ ૧૫ ને રવિવારે, ઓસવાલજ્ઞાતીય શ્રીસિદ્ધાચાર્ય સંતાનીય, શેઠ વેદની ભાર્યા દેમતીના પુત્ર, પિતાના કુટુંબથી યુક્ત એવા જનસિંહે આત્મકલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું, અને તેની શ્રીદેવગુપ્તસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૩૩) सं० १५०७ वर्षे माहसुदि ५ रवौ प्रा० ग० दीता भा० राजू पु० वीसा भा० विमलादे पु० डगरसहितेन स्वपुण्यार्थे श्रीविमलनाथबिबे( बिंबं )का० प्र० श्रामडाहडागन्छे श्रीनयकीर्तिमूरिभिः ॥माल्हणसू(सु)ग्रामे वास्तव(व्येन)॥
સંવત્ ૧૫૦૭ ના માહ શુદિ ૫ ને રવિવારે, પોરવાડજ્ઞાતીય, માહણ (માલણ) નામના શ્રેષ્ઠ ગામના વાસી શેઠ દીતાની ભાર્યા રાજૂના પુત્ર વિશાની ભાર્યા વિમલાદેને
( જુઓ પાનું ૪૩૨ ] ૮ નંબર ૩૧, ૩૨, ૩૩ વાળા લેખ, નાણાની પાસે આવેલા બેડા ગામના છે. કદાચ ધાતુની જિનમૂર્તિઓ પર હશે
૯ આ માલણ નામનું ગામ પાલણપુરથી પાંચ ગાઉની દૂરી પર આવેલું છે.
For Private And Personal Use Only