________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષાડ.
૪૨૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૨૫) .....કમ
....નિન ...............માતર .....(સંવત ૨૦૭૭
(૨૬) संवत( त् ) १२०३ वैशाख सुदि १२ सामदिने श्रीमहंत (५) सूरिभिः । પ્રતિષ્ઠિત : સમત્ત...............
સંવત ૧૨૦૩ ના વૈશાખ શુદિ ૧૨ને સોમવારના દિવસે, નાણાના શ્રી મહાવીરસ્વામીને મંદિરના સભામંડપમાં સમસ્તસંઘે કરાવેલી કોઈ ચીજની શ્રી મહંત (૨) સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
सं० १५०६ वर्षे माघबदि ११ सा० दूदा वीरम महिपाल लहराज........
(૨૮) सं[ ० ]१४२९ माहबदि ७ चंद्रे श्रीविद्याधरगन्छे मोढज्ञा० ठ० रत्न ठ० अर्जुन ठ० तिहुणा सुत्रु(त )भोवू(प) देव श्रेयसे भ्रातृ राहाकेन श्रीपार्श्वपंचतीर्थी का० प्र० શ્રી (૨)વામિ :
સંવત ૧૪ર૯ના માહ વદિ ૭ ને સોમવારે શ્રી વિદ્યાધરગથ્વીય, મોઢ જ્ઞાતિના ઠકકુર (ાગીરદાર) રત્ન, 4. અજુન ઠ. તિહુણા પુત્ર ભોપદેવના કલ્યાણ માટે તેના ભાઈ રાહાએ શ્રી પાર્શ્વનાથ મૂળનાયક યુક્ત ધાતુની પંચતીથી કરાવી અને તેની શ્રી ઉદયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૨૯) संवत् १६३० वरषि वईशाखबदि ८ दिने श्रीबहडाग्रामे उसवालगुते गोत्र सोला(लं )कीबाधयणे(?) सागा साहा भीदा भा[ ० खेमलदे पुत्र राजा भाय(या) सेवादे प(पु)त्र भाना कमरसी श्रीकुथनाथबंब (कुंथुनाथबिंबं) श्रोहोरवजसर अटतन
૬ નંબર ૨૫ માં આપેલા અક્ષરો, નાણું (માસ્વીડ) ના શ્રી મહાવીર સ્વામીના મંદિરના દરવાજા ઉપર જમણી બાજુમાં પ્રાચીન લિપિમાં બદેલા છે. નં. ૨૬, ૨૭ ના લેખે એ જ મંદિરના સભામંડપ આદિમાં અને નં. ૨૮ નો લેખ એ જ મંદિરમાંની ધાતુની જિનમૂર્તિ પર બેઠેલે છે.
૭ નંબર ૨૯, ૩૦ ના લેખે, મારવાડમાં નાણુ પાસે આવેલા વેલાર ગામના છે, તેમને પહેલો લેખ તો ધાતુની પ્રતિમા ઉપરનો જ છે; બીજે લેખ પણ કદાચ ધાતુ પ્રતિમાને હશે.
For Private And Personal Use Only