________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
(૧) પ્રચીન લેખ સંગ્રહ (૧૭ લેખે) 'તિ
સંપાદક:૧ ૧) મુનિરાજ શ્રી જયન્તવિજયજી
(૧૯)૨ संवत् १२९४ वर्षे श्रीमाला(ली)य श्रे० वीसलसुत नागदेवस्तत्पुत्रा देल्हा सलक्षण झांपाख्याः झांपापुत्रो वीजाकस्तेन देवडसहितेन पितृझांपाश्रेयार्थ श्रीजावालिपुरीय श्री महावीरजिनचैत्ये करादि कारिता : शुभं भवतु
સંવત ૧૩૯૪ માં, શ્રીમાલીસાતીય શેઠ વસેલના પુત્ર નાગદેવના પુત્ર દેલ્હા ૧, સલક્ષણ ૨, ઝાંપા ૩. તેમાંના ઝાંપાના પુત્ર, પોતાના નાના ભાઈ દેવડથી યુક્ત વીજાકે પિતાના પિતા ઝાંપાના કલ્યાણ માટે શ્રી જાવાલિપુર- જાલોરના શ્રી મહાવીર સ્વામીના જિનાલયમાં કરાદિ ! (કદાચ માન-પત્થરનું તોરણ હોય ?) કરાવી.
(૨૦) संवत् १६८३ वर्षे आसा(पा)ड वदि ४ गुरौ। महोत्रगोत्र (।)। . (૩) નમ મા૦ સપ સમ(ારા)તિત) શ્રીસુપાર્શ્વયંવં ! પ્રતિષ્ટિત(ષ્ટિi) तपागच्छे भ०
સંવત ૧૬૮૩ ના અષાડ વદિ ૪ ને ગુરુવારે, મહાત ગોત્રવાળા ઠકકુર (જાગીરદાર) જમલની ભાર્યા સરૂપદે શ્રી સુપાર્શ્વનાથ ભ૦ નું બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છના ભટ્ટારક (શ્રી વિજયદેવસૂરિજીએ) કરી છે.
(૨૧) सं० १६८३ व० श्रीअजितबिब(बिंबं) प्र० त० भ० श्रीविजयदेवसूरिभिः
શ્રી અજિતનાથ જિનબિંબની સં. ૧૬૮૩માં તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
૧ “ પ્રાચીન લેખ સંગ્રહ” નામની લેખમાળાના આ પાંચમાં મણકામાં આપેલા ૧૭ મૂળ સંસ્કૃત શિલાલેખો પૂજ્યપાદ શ્રીમાન પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજની કૃપાથી પ્રાપ્ત થયા છે.
૨ નંબર ૧૦ ને શિલાલેખ જાલોર (મારવાડ)ના કીલ્લા ઉપરના શ્રી મહાવીર સ્વામીના મંદિરને છે. સ્તંભ અથવા તેરણ ઉપર ખોદેલો હશે, એમ જણાય છે. નંબર ૨૭, ૨૧, ૨૨ ના લેખે એ જ મંદિરની પૂર્વાભિમુખ તથા ઉત્તરાભિમુખ જિનમૂર્તિઓ ઉપર અને નં. ૨૩ માં આપેલા અક્ષરે એ જ મંદિરના ઉપરના માળની જિનમતિઓ પર ખોદેલા છે.
For Private And Personal Use Only