________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી – પૂજા અને જૈન
લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા)
(ગતાંકથી ચાલુ) પ્રાચીન જૈન સાહિત્યમાં મળી આવતા દેવી સરસ્વતીનાં સ્વરૂપોની તથા ઉલ્લેખની ચર્ચા આ માસિકના અંકમાં હું કરી ગયો છું, પરંતુ આજના ઐતિહાસિક યુગમાં પ્રાચીન વિદ્યમાન મૂર્તિઓ, શિલાલેખો તથા ચિત્રો વધારે પ્રમાણિક ગણતા હેવાથી તેને કિંચિત નિર્દેશ કરવાનું હું મારા ગયા અંકના લેખમાં વાચકને વચન આપી ચૂક્યો છું. આ ટુંકા લેખમાં વર્તમાનકાલીન બધા ઉલ્લેખો આપવાનો દાવો હું કરતો નથી, પણ મારી જાણમાં જે જે ઉલ્લેખો આવ્યા છે તેનો જ નિર્દેશ મેં કરેલો છે. આ લેખનું ખરેખરું મહત્ત્વ તો ત્યારે જ સમજાય કે જ્યારે વર્ણનની સાથે સાથે તેનાં ચિત્રો આપવામાં આવે, પરંતુ પત્રના સંચાલકોએ તે ખર્ચનો બોજો ઉઠાવવાની ઈચ્છા નહીં દર્શાવવાથી ચિત્રો સિવાયનું જ વિવેચન આપવાનું મેં યોગ્ય ધાર્યું છે:
આ વર્ણનોને મેં બે વિભાગમાં વહેંચી નાખ્યાં છે. ૧ વિભાગમાં મૂર્તિઓ તથા ૨ વિભાગમાં પ્રાચીન તાડપત્રનાં તથા કાગળ ઉપરનાં ચિત્રો.
-
-
=
-
-
=
[‘ ક્ષળ' I અનુર્તવાન ] जिस समय (१९५३ से १९५६ विक्रमाब्द तक ) मैं मालवा के प्रसिद्ध जैन साधु श्रीमद्भट्टारक विजयराजेन्द्रसूरि का आश्रित होकर जैन ग्रन्थों का अवलोकन करता था उस समय संमतितर्क सूत्र की एक अति प्राचीन हस्त लिखित पुस्तक मैंने भी देखी थी । उसके अक्षरों और मात्राओं के रूप आधुनिक देवनागरी अक्षरों से बहुत विभिन्न थे। कागद का रंग भी बहुत मट मैला था। उस पुस्तक को २५०) ढाई सौ रुपये देकर विजयराजेन्द्रसूरिने एक साधु से खरीदा था । और वे उसे बहुत यत्न के साथ रखते थे। *
–સરસ્વતી, મામા-૨૭, રચંડે–૨, સં-૨, પૃષ્ટ–૧૩૮ ૩ત
* यह लेख महामहोपाध्याय डाक्टर सतीशचन्द्र आचार्य विद्याभूषण, एम० ए०, पी० एच. डी. के एक लेख के आधार पर लिखा गया है ।-लेखक ।
For Private And Personal Use Only