________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૬
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
પત્થર તુટી ગયેલ છે. મહામહેનતે મેળવી એક કરી ધારીધારીને જોયું ત્યારે જ એનાં દન થયાં હતાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
J 53 તથા 54 ભગવાનની મૂર્તિ છે. સિંહના પાયાવાળી પાટ, પાટનીચે વચમાં ધર્મચક્ર અને બન્ને બાજુ વસ્ત્રધારી મનેાહર સામેની આકૃતિ છે. આવી જ બીજી એ પ્રતિમાએ છે. જેમાં એકમાં શ્રમણાપાસકા-શ્રાવÈાની આકૃતિ છે. જ્યારે બીજીમાં સાધુએ અને શ્રાવક્રા બન્ને સાથે જ ભકિતભાવે હાથ જોડીને ઉભા છે.
J 118 માં સુંદર ભામંડલ સહિત મનેાહર મૂર્તિ છે.
J 18 એ એક સુંદર ખેંચાવીસી છે. સાથે જ પ ંચતીર્થી છે અને વચમાં શ્રી ઋષભદેવ પ્રભુની મનેહર મૂર્તિ છે. ખભા સુધી વાળ ઉતર્યા છે. બહુ જ સરસ અને દર્શોનીય છે. અખીલેલા કમલસમ નેત્રયુગલ અને શાંત સુધારસ વહેતું મુખમંડળ ખરે જ આકર્ષણીય છે.
J 880 Aતેમાં નીચે મુજબ લેખ છેઃ~~~
सं० ११३२ ज्येष्ट सुदी ३ शनौ पं० ऋतु सोमदेव तस्य शिष्य विशालदेव प्रतिमं प्रणमति ।
J 871 તેમનાથ પ્રભુના શાસનની અધિષ્ઠાયિકા અંબીકા દેવીની બહુ જ મનેહર આકૃતિ છે.
J 258 એક અખંડિત આયાગપટ્ટ મનેાહર પત્થર પર આલેખેલ છે જેને જુના સમયમાં શ્રાવકો ઘરમાં પૂજા માટે રાખતા, વચમાં સુંદર જિનમૂતિ છે અને આજીબાજી સુંદર કાંતરણી છે. આવી રીતે J 249, J 250 માં પણ સુંદર આયાગપટ્ટ છે. J 949 કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભેલી મનેાહર જિનમૂર્તિ છે. તેમાંય તેના લગાટની રચના બહુ જ ધ્યાન ખેંચે છે.
J 776 આ પણ સુંદર, લંગોટબદ્ કાઉસ્સગ્ગ ધ્યાનમાં લયલીન જિનમૂતિ છે. તેમ જ તેની ઉપર પણ એક નાની રમ્ય જિનમૂતિ છે.
J 16 રાન્ન કનિષ્કના સમયની આ બહુ જ મનેાહર મૂર્તિ છે.
J 1 એક જૈન આર્યાની એક ગેાળ પત્થરમાં આળેખેલી આકૃતિ છે, પરન્તુ ઘણા કાળથી જમીનમાં રહેવાથી બહુ જ ઘસાઈ ગયેલ છે અને તેથી સ્પષ્ટ આકૃતિ જણાતી નથી, પરન્તુ બહુ જ ધારીને જોવાથી દેવનું પૂજન કરતી દેવીએ। અને પાસે જ ઉભેલી આયિકાએ જણાય છે. પછી તેા વિશેષ શેાધ થવાથી જણાય તે ખરું.
J 24 આમાં એક સરસ્વતી દેવીની બહુ જ મનેાહર આકૃતિછે...વાહિતી આ દેવીની સ્મૃતિ જોઇ હૃદય બહુ જ આનંદિત થાય છે. કયા સરસ્વતી ઉપાસકે આ વાન્દેવીની અર્ચના નથી કરી ? પણ આ મૂર્તિ જોતાં હૃદયમાં તરત જ ભિકતભાવના ાગૃત થાય છે અને તેને કૃપાકટાક્ષ મેળવવા મન લલચાય છે.
J 35 કુશાન કાલીન મનેાહર મૂર્તિ છે.
E 9 રાજા હવિષ્કના સમયની મૂર્તિ અને શિલાલેખ છે.
J 34 કુશાન કાલીન મનેાહર મૂર્તિ છે જેમાં સં॰ ૧૨ ને ઉલ્લેખ છે.
J 27 કુશાન કાલીન મનેાહર મૂર્તિ છે જેમાં સં॰ ૧ર તે ઉલ્લેખ છે.
For Private And Personal Use Only