________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૯૨
સદા રાગદ્વેષ રહિત હૈાય છે. અને અન્ય મતાનુયાયીના ઈશ્વરની મૂર્તિ સાંસારિક વિષયથી યુક્ત હોય છે. કોઈ મૂર્તિની સાથે સ્ત્રીની મૂર્તિ હોય છે, કાઈના હાથમાં શસ્ત્ર, કેાઈના હાથમાં જપમાલા, કોઈના હાથમાં કમડલું, કોઈ મૂર્તિ વૃષભ ઉપર આરૂઢ તે કોઈ મૂર્તિ ગરૂડ ઉપર આર્
હાય છે.
સંતખાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન
મુક્તિના મા સંસારી અવસ્થાના ત્યાગ કરવાથી મળે છે, તેથી મસ્જીદ અને મંદિરમાં સંસારી દશાથી પ્રતિકૂળ દશા સમજાવવાવાલા નિમિત્તેાની જરુર છે. અને તેથી જ જિનેશ્વર દેવની મૂર્તિ શાન્ત, દાન્ત, નિર્વિકારી, સ્ત્રી રહિત, કેાઈ પણ વાહન વિનાની હાચ છે. પ્રભુભૂતિ સાથે કોઇ પણ પ્રકારની સ્ત્રી, શસ્ત્ર, વાહન કે માળા ઇત્યાદિની ઉપાધિ હાવી એ જેની એ મૂતિ હોય તેની તેટલી ઉણપનું પ્રતિક સમજવું જોઇએ. અને એવી મૂર્તિથી કદી પણ સાત્ત્વિક ભાવ ઉત્પન્ન થઇ શકતા નથી. તેથી ઠીક જ કહ્યું છે કે—
स्त्रीसंग ः काममाचष्टे, द्वेषं चायुधसंग्रहः । व्यामोहं चाक्षसूत्रादिरशौचञ्च कमण्डलुः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
અ॰—સ્રીની સ`ગતિ કામનું ચિહ્ન છે, શરૂ દ્વેષનું ચિહ્ન છે, જપમાલા વ્યામાહનું ચિહ્ન છે, અને કમંડલુ અપવિત્રતાનું ચિહ્ છે. માટે મૂર્તિ શાન્ત, દાન્ત અને નિર્વિકાર જ હાવી જોઇએ. અને એ જ સ્વીકારવા લાયક છે.
અહિ એ આર્યસમાજી ભાઈ અને મંત્રી વચ્ચેના સંવાદ પૂર્ણ થયે, સાથે સાથે રાજાને પણ પ્રભુમૂર્તિની પૂજ્યતાન નિર્ણય થઈ ગયા અને સભા વિસર્જન
થઈ
ઉપર આપેલ સંવાદ ઉપરથી દરેક ધર્મજિજ્ઞાસુ ભાઈને ખાત્રી થઇ હશે કે પ્રભુમૂર્તિ કે મૂર્તિપૂજા એ કેાઈ કલ્પિત અને અહીન વસ્તુ નથી પણ એને દરેક ધર્મ ગ્રંથાનું, ઇતિહાસનું, માનસશાસ્ત્રની દૃષ્ટિએ માણસની ભાવનાના પ્રાબલ્યનું, અને બુદ્ધિવાદનું સચાટ સમર્થાન છે, અને આત્મશુદ્ધિના માગે વિચરીને આત્મસિદ્ધિને મેળવવાનું એ એક અજોડ સાધન છે. આશા છે મૂર્તિ પૂજાના પરમ પુનીન પથથી ભેાળા જીવાની શ્રદ્ધાને અવળે માર્ગે લઈ જવાની ભાવના સેવતા લેાકેા પેાતાની ભૂલ સમજીને સાચે મા ગ્રહણ કરશે અને પેાતાનું અને પરનું કલ્યાણ સાધશે !
( સંપૂર્ણ)
For Private And Personal Use Only