________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
* ૨૩૩
સ્ત્રીઓને હર્ષ પમાડનાર છે પણ વિદ્વાનોના દીલમાં હર્ષ ઉપજાવે તેવું નથી. આ કથાને ભોગવતી વેશ્યા બરાબર વર્ણવે છે.
હવે એક વખત આચાર્ય મહારાજે કપટથી પિતાનું મરણ બતાવ્યું. તે જાણી હા હા ના પિકાર કરતા ઘણુ લેકે ત્યાં ભેગા થયા. અને પાલખીમાં સૂરિજીના શરીરને પધરાવીને વાજિંત્રોના નાદ સાથે ઉપાડીને ચાલતાં ચાલતાં અનુક્રમે એવામાં પાંચાલ કવિના ઘરની પાસે આવ્યા તેવામાં ઘરની બહાર નીકળીને તે કવિ અતિશય શોક દર્શાવવા પૂર્વક કહેવા લાગ્યો કે અરે, રે, માસિદ્ધિઓના ભંડાર શ્રી આચાર્ય મહારાજા સ્વર્ગે ચાલ્યા ગયા ! સત્પાત્રમાં અદેખાઈ કરનાર મારા જેવાને આ પાપથી મુક્તિ મળે તેમ નથી. કારણ કે તે આચાર્ય રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન હતા. એમ ખેદ પ્રકટ કરતાં તેણે ગાથા દ્વારા જણાવ્યું કે—
लीक कह न फर-जमम्स पालित्तयं हरंतस्स । જન નિ તરંગોરા ર શા
અર્થ જેના મુખરૂપ નિર્ઝરણાથી તરંગલારૂપ નદી પ્રકટ થઇ હતી, તે પાદલિપ્તસૂરિજીનું હરણ ક નારા એવા ચમનું માથું કેમ ન ફૂટી પડયું?
આ વચન સાંભળીને—પાંચાલના સત્ય વચનથી હું જીવતે થયે” એમ બેલતા આચાર્ય કેના હર્ષનાદ સાથે ઉભા થયા. આ પ્રસંગે ગુણવંતને જઈને અદેખાઈ ધારણ કરનાર પાંચાલ કવિને રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કાર પૂર્વક લોકોએ નગરની બડાર કડાડી મૂક્યો, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં અભિમાન રહિત એવા સૂરિજીએ તેને બચાવ્યો.
આ શ્રી પાદલિપ્તરિજીએ પ્રતિષ્ઠાના વિધાનવાળે શ્રીનિર્વાણલિકા અને પ્રશ્નપ્રકાશ નામને જયેતિશાસ્ત્રને ગ્રંથ બનાખ્યો છે. કારણ કે લાભાલાભદિક પ્રકમાં સિદ્ધને આદેશ પ્રવર્તે છે.
એક વખત પિતાનું આયુષ્ય થોડું જાણુને નાનાનની સાથે સુરિજી મહારાજ વિમલાચલની ઉપર પધાર્યા, અને ત્યાં શ્રીયુગાદીશને વંદન કરી સિદ્ધશિલાના જેવી એક પવિત્ર શિલાની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્ર જેવા નિર્મળ ધર્મયાનરૂપ પાણીના ધોધ પ્રવાહથી રાગરિક અગ્નિને શમાવીને, યોગ ક્રિયાઓને અટકાવી, બત્રીસ દિવસ સુધી મનની સ્થિરતાપૂર્વક ધ્યાનલીન બની, જૂની
૧. ધર્મરત્ન પ્રકરણની મેરી ટીકામાં કાંઈક જૂનાધિક બનાવાળું નાગાર્જુનનું પ્રાકૃત ગાથાબદ્ધ ચરિસ આવે છે – તેમાં પાદલિપ્તગુરુએ નાગાર્જુનને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરાવ્યો એમ લખેલ હોવાથી તે બાર વ્રતધારી શ્રાવક હતો એમ કહી શકાય.
For Private And Personal Use Only