________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાદ્વાદ અને સર્વજ્ઞતા
-
મ
ન
ન
-
-
--
--
----
વૈરાગ્ય ભાડાનું વિજ્ઞાન પૂરું પાડે છે, ત્યારે વેદાન્ત માત્ર જગત નિત્ય જ છે એમ કહીને ત્યતાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે ચાલોક સાંસારિક જીવનનું વિજ્ઞાન પૂરું પાડે છે. કંદ અવેસ્તા મન વચન કાયાની પવિત્રતા ઉપર ભાર મૂકે છે. ત્યારે ખ્રિસ્તી ધર્મ સહનશીલતા અને પરદુ:ખભંજન થઈ પરોપકારની નીતિનું જ્ઞાન આપે છે. કુરાને શરીફ શ્રદ્ધા અને મક્કમતા દદ કરે છે.
ચાણક્યનું અર્થશાસ્ત્ર, મરકનું આરોગ્યશાસ્ત્ર, પાણિનીનું વ્યાકરણશાસ્ત્ર, મમરનું કાવ્યપ્રકાશ, ભરનું નાટ્યદણ, વિશ્વકર્માનું શિલ્પશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર એ વગેરે પણ જુદાં જુદાં વિજ્ઞાને છે એ તો ચખું દેખાય જ છે. એક વિજ્ઞાનને બાળ વિજ્ઞાનના કેટલાક આધાર હોય છે. એક વિજ્ઞાન સાથે બીજું વિજ્ઞાન અમુક જાતનો ગેડે ઘણે સંબંધ ધરાવતું હોય છે. એક વિજ્ઞાનના પેટા વિજ્ઞાને ઘણાં હોય છે. અને એક મુખ્ય વિજ્ઞાન પણ બીન કાર્ડ મોટા વિજ્ઞાનનું પેટા વિજ્ઞાન હોય છે.
પરંતુ જગતમાં કાઈ પણ એવો ધર્મ –એવું દર્શન, કે એવી શોધ નથી કે જે તત્ત્વજ્ઞાનરૂપે હોય.
આ જગતમાં તત્વજ્ઞાન તરીકે કોઈ પણ દર્શન હોય તો તે કેવળ જૈનદર્શન છે. એટલે કે ગતમાં સંભવિત સર્વ વિજ્ઞાનના સમન્વયમય જે તત્ત્વજ્ઞાન છે, તે જિનોએ બતાવ્યું છે માટે જે તનજ્ઞાન કહેવાય છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તે પણ તે તજ્ઞા : બર છે, તે જ જ્ઞાન છે. તે સિવાય કોઈ કાળે બીજું તત્ત્વજ્ઞાન સંભવી રાકતું થી, એ બધી ડાકો બાંહ, સંભવી શકયું નથી. આધુનિક વૈજ્ઞાનિકાની શક્તિ બહારનું એ કામ છે. રાજને તેને સંપૂર્ણ કરતાં કેટલી વખત જાય તે કહી શકાય તેમ છે જ નહિ. માટે કોઇથી હાલમાં સંપૂર્ણ શોધી શકાય તેમ નથી. દુન્યવી સાધને
આ બાબતની સાબીતી માટે નીચેની વિચારસરણી ઉપયોગી થશે.
આજે સવ વિદ્વ૬ ડળમાં એ તે પ્રસિદ્ધ છે કે – જૈનાને સિદ્ધાંત સ્યાદ્વાદ છે. સ્યાદાદ એટલે શું? આ જગત એવું અટપટું છે કે–તે કેવું છે તે સંપૂર્ણ પણે કહેવું મુશ્કેલ છે, એટલું જ નહિ પણ અશકય જ છે. ઉપનિષદુ કાર પણ નેતિ નેતિ કહીને જગત નું નિરૂપણ અશક્ય છે. એમ કહે છે. જેને પણ એમ જ માને છે –– છતાં તે એટલું તો કહે જ છે કે જગત નું સંપૂર્ણ સ્વરૂપ કહેવાને માટે અશક્ય જ છે, છતાં કેટલુંક સ્વરૂપ આપણે સૌ કોલીએ છીએ, માટે તેનો સ્વાદ થઈ શકે છે. સ્યાદ્વાદ એટલે કથંચિત વાદ અને પક્ષે કલંચિત્ અવાદ રહે છે. અર્થાત જગત સ્વાદ વકતવ્ય છે, અને સ્વાદ અવ્યક્તવ્ય છે. જગત્ સર્વ વિજ્ઞાનમય કેવી રીતે છે, તે જાણવામાં આવવા છતાં સ્વાદ [ કથંચિત ] વાદ કહી શકાય છે. જે કાંઈ બોલાય છે તે મૂળ વસ્તુને કોઈ અમુક જ ભાગ હોય છે. જે કાંઈ બોલાય છે તેના સિવાય પણ એ વસ્તુ વિષે બીજું કાંઈક હોય છે ખરું, પણ બોલાતું નથી. અથવા એ બલાતું હોય તે વખતે પણ પ્રથમનું જે બોલાયેલું
For Private And Personal Use Only