________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને તીર્થો એ ધર્મનાં અગત્યનાં અંગ છે એ વાત આ૫ માનો છો ? આપણા પવિત્ર તીર્થ ઉપર કરવામાં આવતા અણછાજતા આક્ષેપ અને હુમલાઓને યોગ્ય ઉત્તર વાંચવાની આપની અભિલાષા છે ? આ માસિકના ગ્રાહક તરીકે તરતજ આપનું નામ નોંધાવે અને આપના મિત્રોને પણ તે માટે અનુરોધ કરે ! કલકત્તાનિવાસી, વયોવૃદ્ધ વિદ્વાન, બાબુ પૂરણચંદ્રજી નાહર એમ. એ., બી. એલ. પિતાના એક પત્રમાં, માસિક માટે લખે છે— आपकी समितिकी ओरसे जो पेपर प्रकाशित करनेकी व्यवस्था की गई હૈ વદ વદુત ટ્રો સ્તુત્ય હૈ !..........મૈને નાં તે ફાનોં ગં ફેલા હૈ, પત્રિા बडी योग्यतासे सम्पादित हो रही है और मुझे विश्वास है कि आप साहब इसी प्रकार खोज और विद्वत्तापूर्ण लेखोंको प्रकाशित करते रहेंगे ! ગ્રાહક થવા માટે તરતજ લખા— શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા અમદાવાદ મુદ્રક : કાન્તિલાલ વાડીલાલ પરીખ, ધી સૂર્યપ્રકાશ પ્રિન્ટિગ પ્રેસ, પાનકારનાકા-અમદાવાદ, For Private And Personal Use Only