________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરાકલ્પ
૧૧૩
સ્વામિને, મોઢેરામાં ૯ શ્રી વિરજીનને, છે તે બપ્પભટ્ટી - સૂરિવરે વિક્રમ સંવત મથુરામાં સુપાર્શ્વનાથજી અને પાર્શ્વના- ૮૨૬ માં શ્રી વીર ભગવાનનું બિંબથજીને બે ઘડીમાં નમસ્કાર કરીને પ્રતિમાની સ્થાપના-પ્રતિષ્ઠા કરી છે.-હતી સોરઠમાં વિચરીને ગોપાલગિરિમાં મથુરામાં બનેલા ભવ્ય પ્રસંગનું જઈ જે અહાર કરે છે અને આમ
સ્મરણ રાજાએ જેમના ચરણકમલની સેવા કરી અહીં વિશ્વભૂતિ નામે ભગવાન મહાવીર
સ્વામિના સમયથી અલ્પાબેધ તીર્થ સ્થપાયું છે. તેમાં મુનિસુવ્રત સ્વામિ મૂળનાયક છે. કલિકાળ સર્વજ્ઞ આચાર્ય શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યજી મહારાજાના ઉપદેશથી ગુર્જરેશ્વર કુમારપાલ દેવના મંત્રીશ્વર બાહડમંત્રીએ અહીં સુંદર મંદિર બંધાવી જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ મુનિસુવ્રત સ્વામિનું મંદિર ભરૂચમાં છે ભરૂચ B B C A I R નું સ્ટેશન છે. ત્યાં જેનેની વસ્તી પણ સારી છે. ૯ મહેર તીર્થ
ગુજરાતમાં આવેલા પાટણ શહેરથી નજીકમાં-પાટણ અને ચાણસ્માની વચમાં આ તીર્થ છે. ત્યાં ભીડભંજન પાર્શ્વનાથ અત્યારે છે. આ પાર્શ્વનાથજીનું તીર્થ કહેવાય છે. ને તેની મોઢેરા પાર્શ્વનાથ' તરીકેની ખ્યાતિ છે. પરંતુ મૂલપ્રબંધમાં મેંઢેરામાં શ્રી વીરજીને લખ્યું છે તેનો અર્થ એ છે કે બાપભટ્ટસૂરિજીએ શ્રી મહાવીરસ્વામિની સુંદર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. જે અહીં પધરાવવામાં આવી હતી. તેમજ બપભટ્ટસૂરિના ગુરૂ પણ અહીં જ સ્વર્ગે ગયા હતા, પ્રભાવચરિત્રમાં ઉલ્લેખ મળે છે કે મોઢેરા ગામમાં શ્રી મહાવીરને વંદન કરવા બપ્પભટ્ટસૂરિજીના ગુરૂજી ગયા છે. એટલે પ્રાચીન વીરઘાથે હશે. ૧૦ બપભટ્ટસુરિ અને આમરાજ
બપ ભટ્ટીસુરિ તેમનું ગૃહસ્થાવસ્થાનું નામ સુરપાલ પિતાનું નામ બપ માતાનું નામ ભટ્ટી જન્મ સ્થાન પાંચાલદેશનુ ડુવાતિથી (ધાનેરા પાસેનું કુવા) ગામ હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૮૦૦માં થયો હતો. ૮૦૭માં મઢેરક ગચ્છના સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી, ૮૧૫માં ચત્ર વદી ૮મે આચાર્યપદ, તેમને સરસ્વતી સિદ્ધ હતાં આમરાજાને પ્રતિબધી જેનશાસનની ખુબ ખુબ પ્રભાવના કરી હતી. ગોપગિરિમાં ૧૦૧ હાથ ઉચું જીન મંદિર આચાર્યશ્રીના ઉપદેશથી રાજાએ બંધાવ્યું હતું. તેમણે આમરાજને, વદ્ધનકુંવરને ધર્મરાજને વારૂપતિરાજને પ્રતિબોધ્યા હતા.
આમરાજા કને જના રાજા યશોવર્માના પુત્ર આમરાજા ગ્વાલીયર અને કનોજ આદિ દેશનો રાજા હતો, બપ્પભટ્ટી સૂરિન પરમ મિત્ર હતા, ને તે જૈનધર્મનો મહાપ્રભાવક થયો છે અને જૈન ધર્મ સ્વીકારી બપ્પભટ્ટી રિજીના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા છે તેમનું મૃત્યુ ૮૯ગ્ના ભાદરવા શુદિ ૫ શુક્રવારે ચિગાનજાતમાં થયું આ માટે વિશેષ જાણવા ઈચ્છનારે પ્રભાવકચરિત્ર ચતુર્વિશતિ પ્રબંધ વિગેરે ગ્રંથ જેવા. ૧૧ ભગવાન મહાવીર
ભગવાન મહાવીર ઈ. સ. પૂર્વે પર૬ માં નીર્વાણ પામ્યા તેમનું જન્મસ્થાન ક્ષત્રિય કુડનગર. પિતાનું નામ સીદ્ધાર્થરાજ માતાનું નામ ક્ષત્રિશલાયાણ, અને તેમનું
For Private And Personal Use Only