SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ દેવના જીવે અપરિમિત બળવાળા થવાનું ગારને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું અને નિયાણું કર્યું હતું. ૧૨ જેનો ઉત્સવ કરવા ઈન્દ્ર મહારાજ અહીં યમુના૧૩ નદીના કિનારે પધાર્યા હતા. વંયમુન રાજાથી હણાયેલા દંડ અણુ- જીતશત્રુ નરેન્દ્રને પુત્ર કાલ નામ વિદ્ધ માનકુમાર ઈ. સ. પૂર્વે પ૯૮ માં તેમનો જન્મ ઈ. સ. પૂર્વે ૫૬૮માં દીક્ષા. ઈ. સ. પૂર્વે ૫૫૬ માં જ્ઞાન અને ૫૨૬માં અપાપાપુરીમાં નિર્વાણ થયું. ૧૨ વિશ્વભુતી ભગવાન મહાવીરના સત્યાવીશ ભવનો સોમો ભવ વિશ્વ ભુતિ નામે થયેલ છે. તેમનું એક ક્રોડ વર્ષનું આયુષ્ય હતું યુવરાજ અવસ્થામાં તેમણે સન્મુતિ મુનિ પાસે દિક્ષા ગ્રહણ કરી. એક હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું. છેવટે તપસ્યાના પ્રતાપે શરીર દુર્બલ અને શુષ્ક થયું. એકવાર એક મહિનાના ઉપવાસ હતા અને તેને પારણે મથુરામાં ગોચરી ગયા છે તે વખતે તેમને એક ગાયે નચે પાડી નાખ્યા છે. આ જોઈ ત્યાં પરણવા માટે આવેલા વિશ્વભુતિના પિતરાઈ ભાઈ વિરાખાનંદિએ તેમની મશ્કરી કરી, જેથી વિશ્વભૂતિને ક્રોધ ચઢયે તેથી ગાયને શીંગડા પકડી ઉછાળી અને તે વખતે નિયાણું છું કે આ ઉગ્ર તપના બળે ભવાન્તરમાં હું મહાન બલશાળી થાઉં અનુક્રમે ત્યાંથી કાગદમ પામી સત્તરમાં લવમાં મહાશુકમાં દેવ થયા, અને અઢરમા ભવે મહાન બળશાળા પાસદેવ થયા છે. એટલે વિશ્વભૂતિના ભવમાં નિયાણું મથુરામાં કર્યું હતું. ૧૩ યમુનાવર્કરાજા મથુરામાં યમુન રાજા હતા. ત્યાં યમુનાવક્ર નામનું ઉદ્યાન હતું; એકવાર રાજાએ વમનાને કિનારે સૈન્યને પડાવ-ઉતારો રાખ્યો હતો, તે વખતે ત્યાં ધ્યાનમગ્ન દંડ મુનિરાજને જોયા, મુનિરાજને જોતાં તેને ગુસ્સો આવ્યા અને મુનિરાજનો તરવાણી (બીજોરથી) ઘાત કર્યો. શુકલ ધ્યાન ધ્યાવત મુનિરાજને ત્યાં કેવલજ્ઞાન પ્રગટ થયું, ઈંદ્રમહારાજે આવી કેવલ મહેત્સવ કર્યો રાજાએ આ જોઈ ઇંદ્રના ડરથી બચવા દીક્ષા લીધી, આવશ્યક નિર્યુકિત પૃ ૬૬૭ ૧૪ કાલેશિમૂર્તિ મથુરામાં છતશત્રુ રાજાને કાલા નામની વેશ્યા પત્નીથી કશીકુમાર થયો. તેની બહેન મુગશેલ હતી અને જેને હતશત્રુરાજા સાથે પરણાવી હતી, કાલવેશી કુમારે યુવાવસ્થામાં દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં પોતાની બહેનની રાજધાનીમાં પહોંચી ગયા. તે વખતે કાલવિશીને હરસ-મસાનું ભયંકર દરદ થયેલું હતું. બહેને મુનિને ભિક્ષામાં દવા હરાવી મુનિએ દવાને અધિકરણ માની અનશને સ્વીકાર્યું. અહીં આ વખતે પૂર્વ ભવના વૈરી વ્યંતર દેવે શીયાળનું રૂપ કરીને મુનિને ઘણું ઉપસર્ગો કર્યા. મુનિરાજે મન વચન મન કાયાની એકાગ્રતાથી નિશ્ચલપણે તે ઉપસર્ગો શાન્તિથી સહન કર્યા. ( ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૨ સૂ. ૩૩ નિકિતગાયા ૧૫૫ રૂ. ૧૨૦ ) For Private And Personal Use Only
SR No.521504
Book TitleJain Satyaprakash 1935 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy