________________
૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ માનવી પડે. એ વાત સ્પષ્ટ જણાય છે. પરંપરાથી પણ વિરુદ્ધ વર્તવાના ઘેનમાં આ ત્રિપત્રી પક્ષના છે છે સંચાલકો તો હવે પર્વતિથિનો ક્ષય જ છે એમ માનીને પૂર્વની અપર્વતિથિને જ માની તેમાં પર્વની છે 4 આરાધના કરવાનું જ માને છે પરંતુ સદ્ભાગ્યે શાસનપ્રેમી કોઇપણ વર્ગે તે જૂઠા પક્ષનું અનુકરણ કર્યું ? નથી અને કરવાનો પણ નથી.
શ્રી જંબુવિ એ તાજેતરમાં જૈનપત્રમાં તેમજ કથીર શાસનમાં જે લેખમાળા શરૂ કરી છે તેમાં જે સિદ્ધચક્ર પાક્ષિકના ફકરા ટાંકવા માંડેલ છે તે તે ફકરા ટીપ્પણમાં આવતી બે પર્વતિથિની અપેક્ષાએ જ
બોલાયેલા અને લખાયેલા છે એ વાત જગમશહૂર હોવા છતાં અજ્ઞજગતને ભરમાવાય છે. | \ક શાસનાનુસારી વર્ગમાંથી કોઇએ પણ આરાધનામાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ માનેલી નથી તેમ કહેવી || [ પણ નથી છતાં એ લખાણ આવતા કારતક માસની બે પૂનમ માનવાની એની ઝેરી માન્યતામાં ત્રણ [
પટકવાનો ભયંકર દંભમાત્ર જ છે. આથી એવા દાશ્મિકોના લાંબા ખરડાઓથી જનતાએ ખૂબ yક સાવધાન રહેવું જરૂરી છે એ લોકોને હજુપણ ઠેકાણે આવવા નીચેની બીનાઓ અતિમહત્વની છે.
૧. યુગપ્રધાન ભગવાન કાલકાચાર્યજીને જયારે શાતવાહન રાજાએ છઠ્ઠને દિવસે સંવચ્છરી SMS IMછે કરવાની વિનંતી કરી ત્યારે શ્રી કાલકાચાર્ય મહારાજે છઠ્ઠને પાંચમ માનીને આરાધવાનું કેમ ન |al
NU જણાવ્યું?
- ૨. જે વખતે ભાદરવા સુદ પાંચમ પહેલાં સંવચ્છરી કરવી કલ્પ છે એ વાકયનો આધાર લઈને ભગવાન કાલકાચાર્યે ચોથની સંવચ્છરી કબુલ કરી તે વખતે ચોથને પાંચમ માનીને જો આ ત્રિપત્રીના તરકટ મુજબ સંવચ્છરી કરી હોત તો ચોથે સંવર્ચ્યુરી કરવાની પરંપરાની જરૂર રહેત નહિં, અર્થાત્ હી , તિથિ માનવા ઉપર જ આરાધવાનો નિયમ રહે છે અને તેથી જ ચોથને ચોથ માનીને જ સંવચ્છરી , કરી અને તેથી તે ચોથની સંવચ્છરી ગણાય.
૩. તે ચોથની સંવચ્છરી કર્યાને બીજે વર્ષે જ ચોથની સંવછરી શાસન ધુરંધરોને કરવી પડે તે જ પણ જો પહેલે વર્ષે ચોથને દિને પાંચમ માનીને કરી હોત તો આ ત્રિપત્રીના તરકટ પ્રમાણે કરવી પડત
મી) જ નહિં
૪. ત્રિપત્રીના તાગડા પ્રમાણે જયારે આજે ત્રીજજ છે એમ સંવચ્છરીની ચોથના ક્ષયની વખતે CB માનીને ચોથનું આરાધન કરવામાં આવે અર્થાત્ ખરી માન્યતાએ ત્રીજને દિવસે સંવર્ચ્યુરી કરવામાં ||ક આવે તો બીજે વર્ષે ભાદરવા સુદ ચોથને દિને સંવચ્છરી કરનારો ત્રિપત્રી પક્ષ ૩૬૧ દિવસ તિથિ ]A થવાથી મિથ્યાત્વમાં કેમ જાય નહિં?
(ધ્યાનમાં રાખવું કે પર્વતિથિના ક્ષયે પહેલાની અપર્વતિથિને ક્ષય કરવાનો વર્ગ તો ભાદરવા સુદ sh, ચોથના ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય માનીને તે વારે ભાદરવા સુદ ત્રીજ નથી એમ માની ચોથ જ IUP છે એમ માનનારો છે અને તેથી તે શાસન અને પરંપરાને અનુસરનારા વર્ગને તો બીજે વર્ષે ભાદરવા સુદ ચોથની સંવચ્છરી કરતી વખતે ત્રણસો એકસઠ દિવસો (તિથિઓ) થવાના નથી, પરંતુ આ *TA
ત્રિપત્રીના તાગડામાં તણાયેલાઓને તો પહેલે વર્ષે ભાદરવા સુદ ત્રીજ ઉદયવાળી છે અને તેથી ત્રીજ WIF આ જ છે એમ માનીને સંવર્ચ્યુરી કરેલી હોવાને લીધે બીજે વર્ષે ભાદરવા સુદ ચોથને દિવસે સંવર્ચ્યુરી છે