SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ (ટાઈટલ પાન ૪ નું ચાલુ) છે ભગવાન શ્રી ઋષભદેવજીને તો અન્યાયી, લૂંટારું અને બલાત્કાર કરનારા મનુષ્યોથી બચવા જ પ્તિ માટે યોગ-મના કરનાર એવા એક પુરૂષની જયારે જુગલીયારૂપ પ્રજાને જરૂર જણાઈ અને તેથી ભગવાન ઋષભદેવજીને તેવી રીતના નાથ થવાને માટે તેઓ તરફથી જ વિનંતિ રે કરવામાં આવી તેમજ પર્યવસાનમાં શ્રીનાભિદેવકુલકર કે જેઓ ભગવાન ઋષભદેવજીના જ પિતા હતા તેમની તરફથી ભગવાન ઋષભદેવજીને પ્રજાનાથ તરીકે સ્થાપવાનું સૂચન મળ્યું છે અને ભગવાન ઋષભદેવજીને પ્રજાએ નાથ તરીકે કબૂલ કરી અભિષિકત કર્યા, તે વખતે ૪ ઈદ્રાદિકદેવોએ પણ પ્રજાનાથપણાની ક્રિયા ઠાઠમાઠથી કરી. આ હકીકત જાણવાથી સ્પષ્ટ માલમ પડશે કે મનુષ્યના યોગ અને ક્ષેમને કરવાને માટે જ રાજાઓ પ્રજાનાથ કહેવાય છે ૩ છે, પરંતુ નર્વ રવિ અર્થાત્ સ્થાવર અને જંગમ બન્ને પ્રકારના પ્રાણીઓ જગત તરીકે ગણાય છે અને તેથી સ્થાવર એવા પૃથ્વીકાય - અષ્કાય - અગ્નિકાય - વાઉક' કર અને વનસ્પતિકાય તથા જંગમ એવા બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે એ સર્વ જીવો કે જે છ કાયને નામે જૈનશાસ્ત્રો ઓળખાવે છે તે છએ કાયના યોગ અને Sા ક્ષેમમાં એટલે નહિં પ્રાપ્ત થયેલા જીવના ગુણોને પ્રાપ્ત કરાવવામાં અને પ્રાપ્ત થયેલા જીવના # જ્ઞાનાદિક ગુણોનું રક્ષણ કરવામાં જેઓ કટિબદ્ધ હોય તેઓ જ જગતના તો નાથ થઈ જ શકે. અને તે વાત ધ્યાન રાખવાથી ભગવાન જિનેશ્વર મહારાજે જે સર્વે પUT સળે 8. भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्जावेयव्वा न परिधेत्तव्वा न उद्दवेयव्वा मेवो ઢંઢેરો પીટીને કોઇપણ જીવને કોઈપણ પ્રાણીને હણવાનો - હુકમ કરવાનો - તાબેદારીમાં # લેવાનો કે મારવાનો હક્ક નથી એમ જે દ્વાદશાંગીના આદિમાં અને સ્થાને સ્થાને જણાવ્યું આ છે તે ખરેખર તેમને જગતના નાથપણું આપવાને માટે સમર્થ જ છે. અર્થાત્ જે છકાયના જs આ જીવોમાંથી કોઈપણ જીવની વિરાધનાને વિધેય ગણી આદરણીય ગણે તો તે જગતનો નાથ હઝ થવાને લાયક થઈ શકે જ નહિ. યાદ રાખવું કે જગતમાં જેમ ગર્ભદશા - જન્મદશા હક - બાલકદશા - કુમારદશા. જુવાનદશા - વૃદ્ધદશા અને અતિવૃદ્ધદશાઓમાં શક્તિ, સામર્થ્ય ક અને પ્રભાવની તીવ્રતા મંદતા હોવા છતાં અને તેને અંગે પુણ્યની તીવ્રતા મંદતા મનાયા છે છે છતાં પણ મનુષ્યપણામાં ભેદ નથી, તેવી જ રીતે છએ કાયના જીવમાં પણ જીવપણાનો છે આ ફરક ન હોવાથી તે સર્વના અહિંસકપણાની સાથે યોગ ક્ષેમનો દાવો કરનારા જ જગતના ક8 નાથ બની શકે. કી ધી જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ છે બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર જ સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy