________________
૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે અટપટા કપરા વાયરાને આધીન બની દેશ દેશાત્તર ભ્રમણ કરનારની માફક ડાળીઓની જ ઉપર છે # આધાર રાખી ડાળીઓ ઉપર ડોળનારની માફક, અધિકસમૃદ્ધિને ચાહનારી હોઈને પ્રાપ્ત ઋદ્ધિની છે 0 પ્રતિપક્ષી સ્ત્રીની માફક તે ત્રિપત્રી અને તેનો જ આધાર રાખનારાઓના કાવાદાવા, લાગવગો, લાલચો, 40
ભયો અને સતામણીઓ વિગેરેને આધીન બની જઈ મૂળ વસ્તુના વિદ્રોહી બની જઈ ભવપરંપરા જળ વધારી ન દેવાય!તે ધ્યાનમાં રાખવું કારણ કે કોઈ કોઈ અજ્ઞાન અને ભોળી વ્યક્તિઓ એવાઓના | પ્રચારમાં ફસાઈ જઈને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા એવા આચારથી ખસે છે. તેમજ પોતે પણ
એ મુજબ જ અનેકવાર માનેલા અને આચરેલા સદાચારથી પરામુખ બને છે એટલું જ નહિં પણ IL | જુઠી વસ્તુઓનો આદર કરીને એવા શાસન વિરુદ્ધાચરણીઓના પણ બોલને આદરી બેસવાનું દુર્ભાગ્ય Re ગ, પ્રાપ્ત કરી બેસે છે આજે પણ તેવી અનેક વ્યક્તિઓ અનુભવાય છે !!ખરેખર કર્મની ગતિ વિચિત્ર છે. જP,
| વાચકોએ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે જો તે ત્રિપત્રી અને તેના સંચાલકો હજુએ સ્ટેજ પણ સમજ , Kર ધરાવતા હશે અને સત્યના અંશે પણ ખપી બનશે તો નિમ્નોક્ત બીના વાંચીને તેઓ પોતાના પક્ષનું આK | હડહડતું અસત્યપણું કબુલ કર્યા વિના રહેશે નહિ ! અને એથી જો તેઓ ભવભીરૂ હશે તો પોતે છે T કાઢેલા નવીન મતથી હવે તો જરૂર ખસશે. દUMP તે ત્રિપત્રીના સંચાલકો એવું મનાવવા માગે છે કે ચંડાશુગંડુ પંચાગ. (કે જે લૌકિક પંચાંગ છતાં દUP
વ્યવહાર પ્રવૃત્તિને માટે જ આપણામાં માન્ય કરવામાં આવ્યું છે, તેમાં જો પર્વતિથિનો ક્ષય હોય તો જૈનોએ પણ તે પર્વતિથિનો ક્ષય માન્ય કરવો!
પરંતુ પરમાતારક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વ તિથિ: રા' વાળો પ્રઘોષ તો એથી વિરુદ્ધ જ સાફ સાફ સૂચવે છે કે - પર્વ તિથિનો જો ક્ષય હોય તો પહેલાંની અપર્વતિથિને જ તિથિ VIL કરવી.અર્થ તે વખતે પહેલાંની જે અપર્વતિથિ હોય તેનો ક્ષય કરીને તે અપર્વતિથિની જગા પર ક્ષય થW થયેલી પર્વતિથિ માનવી. 9 પરવંચનકાર એ ત્રિપત્રીના દોરી સંચાલક પણ આ નવા મતના કદાગ્રહમાં નહોતા ત્યારે પ્રવચન / જ વર્ષ ૬ અંક ૧૨-૧૩ અને ૧૪ પૃષ્ઠ ૧૩૦માં પણ ઉપર મુજબ જ ઉમાસ્વાતિમાના પ્રઘોષનો અર્થ 5] લખે છે જુઓ. એક દિવસ ત્રણ તિથિનો ભોગ આવતો હોય તો વચલી તિથિ ક્ષયતિથિ કહેવાય છે. તે A તે તિથિ જો આરાધ્ય પર્વ કોટીની હોય તો પૂર્વની તિથિની જગ્યાએ તેને જ કાયમ
કરાય છે કારણ કે તે ક્ષયતિથિની સમાપ્તિ પણ તે જ દિવસે થાય છે. તત્ત્વગ્રાહી તળ, આત્માઓને આ વસ્તુ સ્પષ્ટ સમજાય તેમ છે !” એમ લખતા હતા જ.
સ્વમત સ્થાપવાની રસિકતામાં શાસન કેવું છિન્નભિન્ન થશે, ભવ પણ કેટલા ભટકવા પડશે? | વિગેરે આવશ્યક અને સ્વપર આત્મહિતકર વસ્તુનેય આજે ધોળીને પી જવા ઉજમાલ થયેલ એ જ ખI. J) પરવચનકાર પણ હવે પોતાના જ એ લખાણથી વિપરીત જઈને પૂ. ઉમાસ્વાતિ વાચકજીના એ જ છે.
પ્રઘોષનો અર્થ જૂઠા અર્થ કરી નાશભાગ કરતાં યદ્ધા તત્કાલખનાર શ્રીજંબુની માફક કરવા મંડેલ છે.