SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬ (૨૬ મે ૧૯૪૧ અજ્ઞાનપણે અતિરાત્ર શબ્દથી તિથિ લે અને દિવસ ન લે તો પણ તે ચોથ છે આદિ પર્વોમાં નિયમિતપણે જ છે, છતાં જેઓ અચાન્ય તિથિની અને અનિયમિત રીતિએ તિથિની વૃદ્ધિને માને, કહે કરે અને લખે તે સર્વે મિથ્યાદ્રષ્ટિ છે એમનું માનવું ખરું કે? જગતના સામાન્ય લોકોના વ્યવહારને અંગે જયારે પરમાર્થથી અસત્ય એવાં || પણ સત્ય ગણાતાં વચનો બોલનાર અને માનનાર સમદ્રષ્ટિપણાને ઓલંઘતો ૬ નથી, તો પછી પ્રાચીન આચાર્ય મહારાજ જેવાએ તો આચરેલી આચાર્ય શ્રી હીરસૂરીજી આદિએ ગ્રંથો દ્વારા જણાવેલી અને આચાર્ય શ્રી વિજયદેવસૂરી સરખાએ પટ્ટક રૂપે લખેલી અને આદેશેલી તેમજ ક્ષ પૂર્વા તથા વૃદ્ધિી ૩ત્તરાજ || જેવા પ્રઘોષથી પૂર્વધરોએ સૂચવાયેલી એવી પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર ||JA. તિથિની હાનિ વૃદ્ધિને ઓળખનાર પક્ષોમાં રામપક્ષ યદ્વા તદ્દા જૂઠું અને અસંગત % લખે કે બોલે તેને શાસન પ્રેમીયો તો સ્વપ્ન પણ માન્ય કરી શકે જ નહિં. રિક પ્રશ્ન : શ્રી નન્દીસૂત્રને પકુખીસૂત્ર વગેરેમાં સ્પષ્ટપણે સૂત્ર તરીકે જણાવ્યું છે, છતાં શાક નન્દીને અધ્યયન તરીકે કેમ કહેવાય છે? સમાધાન ઃ સર્વશ્રુતસ્કંધોની અંતર્ગત છે અને તેથી શ્રુતસ્કંધના અવયવરૂપ ગણાઈને 9 અધ્યયન ગણાય. Lae પ્રશ્ન : પંચપરમેષ્ઠિ નમસ્કારને શ્રુતસ્કંધ કે મહાશ્રુતસ્કંધ કેમ કહેવાય છે? અને જો તe. aP) એ શ્રુતસ્કંધ છે તો પછી પ્રતિક્રમણ શ્રુતસ્કંધના અવયવ તરીકે કેમ બોલાય છP). Vઇ છે? સમાધાન પંચનમસ્કારને સ્વતંત્રપણે મહાશ્રુતસ્કંધ કે શ્રુતસ્કંધ તરીકે કહેવાય. સર્વશ્રુતની ITI થાવત્ નન્દીની પણ આદિમાં અને સર્વ અનુયોગની આદિમાં તેમજ સામાયિક | ગ્રહણાદિની ક્રિયાની આદિમાં પૃથપણે બોલાય છે વગેરે કારણથી તે મહાશ્રુતસ્કંધ પણ ગણાય, છતાં ચોથા પ્રતિક્રમણ શ્રુતસ્કંધમાં જયારે બોલાય ત્યારે તે જ . અવયવ બની અધ્યયન બને છે. એ રીતે સામાયિક સૂત્ર સ્વતંત્ર અધ્યયનપણે જાણે, છતાં પ્રતિક્રમણ અધ્યયનની અપેક્ષાએ અધ્યનનો અંશ પણ બને છે. પ્રશ્ન : શ્રીનિશિથચૂર્ણિકારે પોતાનું જિનદાસ નામ સ્પષ્ટપણે જણાવ્યું છે અને શ્રીનદીની SK" ચૂર્ણિમાં સંકેત દ્વારા કર્તાએ પોતાનું જિનદાસનામ જણાવ્યું છે પણ આવશ્યક છે ચૂર્ણિના કર્તા કોણ? સમાધાન : પ્રથમ સત્રો ન નમોક્ષારે તહ વધ્યા છે એવા શ્રી નન્દીચૂર્ણિના વચનથી આવશ્યકચૂર્ણિ પણ જિનદાસમહત્તરની કરેલી ગણાય. | “ @ી.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy