________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૪૮ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ છે ૬. સર્વદિશાનું શાસ્ત્ર એવા અગ્નિને કોઈ દેશની અપેક્ષાએ મંગળ કહેવામાં શું છે હિપ મિથ્યાત્વ માનવું? છે ૭. કુવલય વગેરે અને દેડકા વગેરે કચરાથી ઉત્પન્ન થવાવાળા છતાં તેને માટે પંકજ ઠંઇ
શબ્દ વાપરનારો મૃષાવાદી છે એમ માનનારને શું મિથ્યાદ્રષ્ટિ માનવો? AW ૮. ભગવાન જિનેશ્વર મહારાજા આદિની મૂર્તિઓ પાષાણ આદિ જડ પદાર્થોની
છે છતાં તેને જિનેશ્વર આદિપણે માનનાર અને કહેનાર મૃષાવાદી નથી, પણ
સત્યવાદી અને સમ્યગ્રષ્ટિ છે એમ શું ન માનવું? A ]P ૯. જેનો જન્મ થયા પછી કુલનું સત્યાનાશ ગયું હોય અને અંશે પણ વધ્યું ન હs ]
હોય અને તેનું નામ કુલવર્ધન હોય તો તેને કુલવર્ધન કહેવો એ શું અસત્ય છે
છતાં કહેવા યોગ્ય સત્ય નથી? ભA ૧૦. ગોશાલા અને જમાલિ જેવા જૈનશાસનના પ્રત્યેનીકોને કે શિષ્યાભાસોને જૈન
તરીકે કહેનાર કે શ્રીવીરના શિષ્ય તરીકે કહેનાર શું મિથ્યાત્વી છે? I[ ૧૧. ઘાસ બળવા છતાં અને પર્વત નહિં બળવા છતાં પણ પર્વત બળે છે એમ બોલનાર \[
તથા ભાજનમાંથી પાણી આદિ ગળે છે પણ ભાજન ગળતું નથી, છતાં ભાજન દઈને ગળે છે એમ બોલનાર સત્યવાદી છે એમ માનનાર શું સમ્યગદર્શનવાળો નથી એમ ગણાય? બગલા વગેરે ધોળી ગણાતી વસ્તુઓમાં બીજા વર્ષો છતાં તેને ન બોલતાં બગલા Lat
આદિને ધોળાપણે બોલનાર સત્યવાદી જ છે એમ માનનાર શું મિથ્યાદ્રષ્ટિ છે? શ્રી તેજી ૧૩. જૈનગણિતના હિસાબે પોષ અને અષાઢ સિવાયના માસની વૃદ્ધિ ન હોય છતાં છે
શ્રીજૈનશાસ્ત્રની માન્યતા અને પ્રતીતિવાળો જે જે મનુષ્ય ચૈત્રાદિ માસોની વૃદ્ધિ માને, કરે અથવા લખે તે બધાને મિથ્યાત્વી તરીકે માને નહિં તેઓ મિથ્યાદ્રષ્ટિ
ખરા કે? A. ૧૪. જૈનજયોતિષના હિસાબે કોઈપણ તિથિની વૃદ્ધિ થતી નથી, છતાં જૈનશાસનની ,
સત્યતાને માનનાર થઈ સામાન્ય તિથિ કે પર્વતિથિની વૃદ્ધિને માનનાર, કહેનાર 8
કે લખનાર થાય તો તે મિથ્યાત્વી કેમ ના ગણાય? K ૧૫. જૈન જયોતિષના હિસાબે આસો વદ કે ભાદરવા વદ એકમ આદિ ક્રમ પ્રમાણે આK. Sp તિથિનો ક્ષય છતાં જેઓ કોઈપણ માસની કોઇપણ તિથિનો અનિયમિતપણે ક્ષય ઉપર
માને, કરે, કહે કે લખે તે મિથ્યાત્વી કેમ નહિં? છIA ૧૬. જૈન જયોતિષ પ્રમાણે તિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થતી જ નથી અને જે શાસ્ત્રોમાં |
અતિરાત્રક જણાવ્યા છે તે કર્મ અને સૂર્ય સંવચ્છરના છ દિનોના આંતરાને જે લીધે દિવસની વૃદ્ધિને જણાવનાર છે, પણ તિથિની વૃદ્ધિને અંગે નથી. વળી ,