________________
Wes
દb
૨૪૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ છતાં એમ તો નજ કહી શકાય કે અનન્તાનુબંધી અને મિથ્યાત્વને ખપાવ્યા છે પછી અનન્ત સંસાર રખડીનેજ મોક્ષ મેળવે. એટલે જેમ મિથ્યાત્વ અને શ્રી અનન્તાનુબંધીથી મેળવેલો અનન્તસંસાર ફળ અનુભવવારૂપે ઓછો થઈ જાય છે અને યાવત અંતર્મુહુર્તમાં પણ તે જીવ મોક્ષને મેળવી શકે, તેમ ઉસૂત્રભાષી પણ અનંતો સંસાર મેળવે છે. એમ શાસ્ત્રકારોના ૩રૃત્ત ના વચનથી કહેવામાં બાધક કહેવાય નહિ. સામાન્ય રીતે સર્વ મિથ્યાત્વી જીવો સૂત્રથી વિરુદ્ધજ માનનારા અને બોલનારા હોય છતાં જેઓ જૈન નામ ધારણ કરીને તથા શાસનના ધુરંધર બનીને ઉસૂત્ર બોલનારા થાય ત્યારે તેની દશા કારમી થાય. તેને તો સન્માર્ગે ચાલનારાઓને ઉન્માર્ગગામિ ઠરાવવા તથા મિથ્યાત્વી ] ઠરાવવા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે. ભગવાન મહાવીર મહારાજાની વખત ઘણા અન્યયૂથિક પાખંડીયો હતા, પરંતુ ગોશાલાની માફક ઘાતકી ઉપદ્રવ કરવાનું તથા જમાલિની માફક કોઈને પણ સમક્ષ આવીને યુદ્વા તદ્દા બકવાનું ભગવાન મહાવીર મહારાજાને થયું નથી. આ વસ્તુ વિચારનારો સુજ્ઞ મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે ઉસૂત્રભાષક એવા જૈનને અંગે તો અનન્ત સંસારને નાશ કરનાર એવો બોધિલાભ ભવાંતરે પણ મુશ્કેલ જ છે. વળી સાચા મોક્ષમાર્ગ ઉપર થયેલો ૮ષ પણ એની હેરાનગતિમાં અને દુર્લભબોધિપણામાં વધારો કરે તે
સ્વાભાવિકજ છે. Lae પ્રશ્ન : પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન કહે તો સમ્યગ્દર્શન ન રહે એમ ખરું? G[ Ae શ્રી સમાધાનઃ જીવાદિ તત્ત્વોના સ્વરૂપને અંગે જે જે જીવાદિ તત્ત્વ જે જે સ્વરૂપે હોય શિરો.
તેને તે તે રૂપે માને અને કહે તો જ સમ્યગ્દર્શન ગણાય એ વાત ખરી છે,
પરંતુ વ્યવહારને અંગે તેમ નથી. છતાં એકાંત માનનારે નીચેની વાતો વિચારવી. W|A૧. બાપનો દ્રોહ કરનાર, રાજયગાદિ ઉપરથી ઉઠાવી હેલી રાજ્ય પચાવી પાડનાર,
બાપને કેદ કરનાર, બાપને સો સો કોયડા મારનાર, યાવત્ બાપના મરણમાં કારણ, થનાર મહારાજા કોણિકને શાસ્ત્રકારોએ ધમાં કહ્યો ખરો? ભાઇઓની ઉપર બળાત્કાર કરનાર અને દાદાના મરણમાં કારણભૂત એજ
કોણિક હતા કે? K ૩. કરોડો આદમીને સંહાર કરનાર યુદ્ધ કરનાર તે કોણિક હતા કે? G\P ૪. વસ્તુતઃ ચોર હોય, કાણો હોય, નપુસંક હોય, રોગી હોય, છતાં તેને ચોર ||
વિગેરે કહેનાર શાસ્ત્રદ્રષ્ટિ મૃષાવાદી છે એમ સમ્યગ્દષ્ટિ માને કે? OL ૫. સેંકડો મનુષ્યોનો યુદ્ધોથી સંહાર કરનાર, ભંડારો લૂંટનાર એવા મહારાજા
કુમારપાલને કે મંત્રી વિમલશાહ તથા વસ્તુપાલને શાસ્ત્રકારોએ ધાર્મિક તરીકે વર્ણવ્યા એ શું મિથ્યાત્વ ગણાય?