________________
૧૯૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦
(૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧
" (ટાઈટલ પરના ૨નું અનુસંધાન)
(ટાઇટલ :
જ
છે
FcPL
કર પચ્ચખાણ કરવા તૈયાર થાય તો તે તમારા સાધુ તે મનુષ્યને કહેવા પ્રમાણે પચ્ચખાણ કરે , આપી જ દેશે કે અન્નાદિકની છુટી રાખે તો પણ માંસના જ પચ્ચખાણ આપવા માટે હરિ,
તૈયાર કરશે? શાસ્ત્રકારોએ પણ વ્રતોની વ્યાખ્યા કરતાં ત્રસજીવોના વધની નિવૃત્તિને જ છે હતી. પ્રથમ સ્થાન આપેલું છે. કોઈપણ શાસ્ત્રકારે એવી વાતને સ્થાન આપ્યું જ નથી કે ત્રસજીવોના હક
વધની નિવૃત્તિ સિવાય સ્થાવર જીવોના વધની નિવૃત્તિથી દેશવિરતિ કે વિરતિ થાય. વળી જે મનુષ્યો માંસનું કુલરીવાજથી ભક્ષણ કરતા હોય તેઓ માંસની નિવૃત્તિ કરે અર્થાત્
અન્ન-વનસ્પતિ આદિના ભક્ષણ કરનારા થાય ત્યારે પણ તેને શાસ્ત્રકારો ભાગ્યશાળી છે કરે ગણે છે અને ધર્મીષ્ઠો પણ તેને ભાગ્યશાળી ગણે છે. એવો કોઈપણ જૈન મનુષ્ય નહિ ? જે હોય કે જે મનુષ્ય માંસભક્ષણની નિવૃત્તિ કરનાર બનીને અનાજ ખાનારો બન્યો હોય છે
તો તેવા મનુષ્યને ઉત્તમ ગણ્યા સિવાય રહી શકે. આ બધી હકીકત વિચારનારો મનુષ્ય હર સ્પષ્ટપણે સમજી શકશે કે ત્રસજીવોનો નાશ બચાવવા માટે કે રક્ષણ કરવા માટે સ્થાવર છે
જીવોની વિરાધના પણ થાય તો તે અધર્મનું કારણ છે કે દુર્ગતિનું કારણ છે એમ કહી હતી શકાય જ નહિં. સ્વાભાવિકરીતિએ જયારે જીવનનિર્વાહમાં સ્થાવરોના ભોગે પણ ત્રસનો કરવામાં આવતો બચાવ દુર્ગતિને નિવારવાવાળો અને સદ્ગતિને આપનારો થાય તો પછી
જેમાં ભક્ષણ આદિ કોઇપણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ત્રસના બચાવ માટે પ્રયત્ન કરતાં છે ૨ થતી સ્થાવરની વિરાધનાને સદ્ગતિનું કારણ નહિ કહેતાં દુર્ગતિનું કારણ કહેનારો મનુષ્ય કરે
જૈનનામને તો શું? પરંતુ આર્યનામને પણ ધારણ કરી શકે નહિં. ખરી રીતે કહીએ તો કરે છે, તેઓએ તેરા (ટેડા) પંથ જે નામ રાખ્યું છે તે સામાન્ય લોકોની અપેક્ષાએ ભગવાનના
પંથથી નિરપેક્ષપણા માટે હોઈને વિલક્ષણપંથને માટે જ છે. કોઇપણ સુશમનુષ્ય કોઈપણ હિટ બીજા મનુષ્યને ૧ - તેરાપંથ એવું કહે એનો અર્થ જ એ થાય કે આ પંથ નથી તો કે ભગવાન જિનેશ્વર મહારાજનો, વળી નથી તો ગણધર મહારાજાઓનો, તેમ નથી તો તમે પૂર્વાચાર્યોનો, કે નથી તો પૂર્વધર મહર્ષિઓનો, નથી તો શ્રાવકનો અને નથી તો જૈનનો, થાવત્ આર્યનો પણ આ પંથ નથી, પરંતુ આ પંથ જગતમાત્રથી વિલક્ષણ હોવાને લીધે જ અલાયદો - જુદો તારો જ પંથ છે એટલે તે લોકો મારવાડીની અપેક્ષાએ તેરાપંથી તરીકે
ઓળખાયા છે. અર્થાત્ કોઇપણ જૈનનામધારી મનુષ્ય આ તેરાપંથને કોઇપણ પ્રકારે માન્ય જ કરી શકે જ નહિં. આ તેરાપંથને માન્ય કરનારની અપેક્ષાએ તો વનસ્પતિ આહારી જીવો છે, હકરતાં માંસાહારી જીવો થોડા જીવોને હણવાવાળા છતાં ઘણા જીવોને બચાવનાર હોવાથી છે ઘણા ઉત્તમ ગણાય.
- TAT
છે
(
%