________________
૧૫) શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪ ISq કહ્યો છે તે પણ વિરુદ્ધ થતો નથી. શ્રીદશાશ્રુતકર્કંધના દશમા અધ્યયનને IS 9'
અંત્યે દેવાદિપર્ષદા જણાવેલ હોવાથી પર્ષદા સદ્ભાવ સામાચારીને
પૂર્વગતપણાની વખતે લાગુ થાય. પ્રશ્ન - ૩ઃ શ્રી દશશ્રુતસ્કંધસૂત્ર સ્વતંત્ર રીતે રચાયું નથી, પણ પૂર્વગતથી ઉદ્ધરેલું જ
છે એમ ચૂર્ણિકાર મહારાજા જણાવે છે તો તેની સૂત્રમાં શી નિશાની છે? ( સમાધાન - અધ્યયનોની આદિમાં સૂર્ય ના સૂત્રથી આગળ થેરેë માવત
વગેરે જે કહેવામાં આવે છે તે જણાવે છે કે ગણધર મહારાજરૂપ સ્થવિરના વચનોનો અનુવાદ અથવા ઉદ્ધારરૂપ આ સૂત્ર છે, વળી નવમા અધ્યયનના ઉપક્રમમાં કોણિકરાજાદિનું વર્ણન છે અને પછી દશમા અધ્યયનના ઉપક્રમમાં શ્રેણિક મહારાજાદિનું વર્ણન છે, તેથી પણ મૂલ રચનારૂપ આ 6W, ન હોય પણ ઉદ્ધારરૂપ હોય. શ્રી ભગવતીજી વગેરે સ્વતંત્ર ગણધરોએ
રચાયેલા સૂત્રોમાં તેમ નથી. 0 પ્રશ્ન - ૪ : અપૃથકૃત્વાનુયોગ એટલે શું? સમાધાન - ચરણકરણ અનુયોગઆદિ ચાર અનુયોગોમાંથી કોઈપણ એક જ
અનુયોગની વ્યાખ્યા કરતાં ચારે અનુયોગની વ્યાખ્યા નિયમિત કરવાનું છે IS થાય તે અપૃથકત્વાનુયોગ કહેવાય અને એકેક અનુયોગની વ્યાખ્યા જુદી જ
જુદી કરાય તે પૃથક્વાનુયોગ કહેવાય. *) પ્રશ્ન - ૫ : શ્રી પર્યુષણાકલ્પ જે કલ્પસૂત્ર તરીકે ઓળખાય છે તે શ્રીદશાશ્રુતસ્કંધનું જ
આઠમું અધ્યયન શાથી ગણવું? કારણ કે કોઇપણ કલ્પસૂત્રની પ્રતમાં કૃતિ
શ્રીદશાશ્રુતથaષ્ટમધ્યયનમ્ એવું સમાપ્તિમાં લખેલું હોતું નથી તેમ % આદિમાં પણ થાષ્ટમમાધ્યયનમ્ એમ હોતું નથી. સમાધાન - પ્રથમ તો શ્રીસ્થાનાંગસૂત્રમાં દશાશ્રુતસ્કંધનાં અધ્યયનો ગણાવતાં
પર્યુષણાકલ્પને આઠમા અધ્યયન તરીકે ગણાવેલ છે, વળી ટૂંકી વાચનાવાળી દશાની પ્રતોમાં પણ તેvi #ાત્રેord ના ઉલ્લેખો છે. કેટલાક પાટણ વગેરેના ભંડારના પુસ્તકોમાં અત્યારે પણ તે કલ્પસૂત્રના આખા પાઠવાળા પુસ્તકો છે, વળી શ્રીસમવાયાંગજીમાં પર્ષદાના નિરૂપણમાં પણ શ્રીપર્યુષણાકલ્પ એટલે કલ્પની ભલામણ છે. તેમજ દરેક કલ્પસૂત્રોની પ્રતોમાં પનોસવો મન્સય એમ સમાપ્તિમાં લખેલું જ છે, અને અધ્યયન ) એ આખા સૂત્રને માટે વપરાય કે સૂત્રના એક ભાગને માટે વપરાય? તે , હેજે સમજાય તેમ છે, વળી શ્રી દશાશ્રુતસ્કંધની નિયુક્તિ અને શૂર્ણિમાં આઠમા અધ્યયનપણે તે કલ્પનું વિવેચન પણ છે.