________________
૮૬: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ વિવેકીઓથી સહેજે સમજી શકાય તેવી છે, તેવી જ રીતે જૈન જયોતિષના હિસાબે તિથિનું જ રાપ્રમાણ ,, જેટલું જ હોવાથી કોઈ કાળે પણ સામાન્યતિથિ કે પર્વતિથિની વૃદ્ધિ થાય છે
જ નહિં, એમ છતાં લૌકિક ટીપ્પણાં માનવાનાં હોવાથી અને તેમાં આવતી વૃદ્ધિને અંગે જ આરાધનાની અનિયમિતતા ટાળવા માટે શાસ્ત્રકાર મહારાજાઓએ તે તિથિઓને કલ્પિતપણે
અભિવર્ધિત વગેરે ઉપનામથી જણાવી અને તે વખતે તેનાથી પહેલાની અપર્વતિથિની જ એક શિવૃદ્ધિ જણાવી છે એટલે દ્વિતીય પર્વતિથિના ક્ષયમાં જેમ લૌકિકરીતિએ ગણેલા સૂર્યોદયને જ
અપ્રામાણિક ગણ્યો તેવી જ રીતે દ્વિતીય પર્વની વૃદ્ધિની વખતે પણ લૌકિક ટીપ્પણાના સૂર્યોદયને ? અપ્રામાણિક અગર અનુપયોગી ગણી તેરસના જ બંને સૂર્યોદય ગણવાના રાખી પૂનમ કે
અમાવાસ્યાની વૃદ્ધિએ બે તેરસો કરી ચૌદશની સાથે જ પૂનમ કે ચૌદશની સાથે જ અમાવાસ્યા છે જ રાખી છે, છતાં એ અભૂલને પણ ભૂલરૂપે ગણનારાઓ પોતાના આત્મામાં કેવી ધૃષ્ટતા કે
રાખે છે તે વિવેકીઓ હેજે સમજી શકશે. થી તા. ક. - પર્વ અપર્વતિથિનો ક્ષય નહિં માનનારાથી સૂર્યોદય પહેલાં પર્વતિથિની છે Bઆરાધના કરે છે એટલે તેઓના હિસાબે પણ લૌકિકગણિતનો સૂર્યોદય તો અનુપયોગી છે જ છે, વળી પર્વતિથિની વૃદ્ધિની વખતે બંને દિવસ પર્વતિથિનો સૂર્યોદય લૌકિક ગણિતના હિસાબે જ જ હોય છે, છતાં પહેલા દિવસે પર્વતિથિના ઉપવાસ, પૌષધ અને બ્રહ્મચર્યાદિ નિયમો ન જ જ પાળવામાં તેના ઉદયના નિયમનો ભંગ જ છે. એમ છતાં ઉદયને જ માનવો એમ ભરમાવવા
કહે છે પરંતુ એમ માનવાથી તે ધૃષ્ટતાવાળાઓ પણ લૌકિકગણિતના સૂર્યોદયને નિયમિત ર માને છે એમ રહેતું નથી માટે સમસ્ત શ્રીસંઘે તે ટોળીની ફેલાવેલી ઉદયની જાળમાં તેવા વખતે ફસાવું નહિ અને એમાં જ કલ્યાણ છે.