________________
૮૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦
(ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ)
શ્ય વર્તમાનમાં પણ કેટલાક એવા પાકયા હતા અને પાકે પણ છે કે જેઓ અભૂલને ભૂલરૂપે ? છે અને ભૂલને અભૂલરૂપે માનનારા થાય છે, તેમાં વળી કેટલાંક તો એવા મહામોહનીય છે આ કર્મથી ઘેરાયેલા હોય છે કે શાસ્ત્રમાં કહેલી અને સૂત્ર પરંપરાએ અને ચાલતા રીવાજો & અસ કે જે અભૂલરૂપ હોય છે. છતાં તેને ભૂલરૂપે જણાવવાની ધૃષ્ટતા કરે છે, તેમાં વળી કેટલાક આ તો સ્વયં આચાર્ય નામધારી થયેલા હોઈને શાસ્ત્રોમાં કહેલ = વા પુ છુ વિદત્તા છે ૭ જેવા શ્રીકલ્પસૂત્રના સામાન્ય વાકયને પણ નહિં. સમજતાં પોતે કલ્પલા આચાર્યાદિક પાંચ જ આ સિવાયનો સમુદાય હોય જ નહિં અને અત્યાર સુધી તેને સાધુ સમુદાય તરીકે માનવામાં આ ક્ષ પોતાની ભૂલ થઈ છે, એમ જણાવવાની ધૃષ્ટતા કરે છે. આ ધૃષ્ટતા પણ જે વખત શાસનને આ આ અનુસરનારાઓ તરફથી કરાતા ઉત્તરાધ્યયન અને આચારાંગ આદિ સરખા સામાન્ય છે
યોગોવહન પણ કર્યા સિવાય આચાર્ય ઉપાધ્યાય કેમ બન્યા? એવા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરરૂપે જ એક કરવામાં આવે છે. ઉપરોકત વસ્તુને યથાર્થ સમજનારો મનુષ્ય આચાર્યાદિક પાંચ સિવાયનો પણ સાધુ સમુદાય હોય જ' તેવી અભૂલને પણ પોતાના સ્વછંદી અને શાસ્ત્ર વિરુદ્ધ એવા જ વર્તનના બચાવમાં ભૂલ કહેનારામાં ભવભીરતા કેટલી હશે? તે હેજે સમજી શકશે, વળી શકે ગણી અને પંન્યાસો કે જેઓ શ્રી આચારાંગસૂત્રના ૨૭૯મા સૂત્રને અનુસારે આચાર્યનાં જ સર્વ કાર્યો કરવાને યોગ્ય અને આદિષ્ટ છે તેઓની તે પદવી ન માનવી અને માનવરૂપી એ. આ અભૂલને ભૂલ જણાવવી વિગેરે રીતિએ વર્તમાનકાળમાં પણ અભૂલોને ભૂલો જણાવવારૂપ BE ધૃષ્ટતા કરવાવાળા થોડા કાલ પહેલાં થયા, તેની માફક નજીકના કાળમાં પણ એક નવી જ આ ટોળી એવી ઉભી થઇ છે કે જે શ્રી જૈનશાસનમાં યુક્તિ - શાસ્ત્ર અને પરંપરાથી થતી માં આ તિથિવિષયક સામાચારી કે જે અભૂલરૂપ હતી અને છે, છતાં તેને ભૂલરૂપે મનાવવાની ધૃષ્ટતા કરે છે.
જૈનશાસનને જાણનારો મનુષ્ય એ વાત તો હેજે સમજી શકે તેમ છે કે જૈન જયોતિષ હતી કે જે લોકોત્તર જ્યોતિષ છે તેને હિસાબે સામાન્યતિથિ કે પર્વતિથિનો ક્ષય આવે તે અસંભવિત
નથી. પરંતુ પર્વતિથિને નામે નિયમિત થયેલી આરાધના તો ધર્મિષ્ઠ મનુષ્યોથી ઉડાવી શકાય છે. પણ નહિ, એટલું જ નહિ પરંતુ પર્વતિથિને સૂર્ય ઉદયથી માન્યા સિવાય પર્વતિથિ સાથે નિયમિત