________________
૨૧ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧
[૨૮ ઓક્ટોબર ૧૯૩૯,
• • • • • • • • • • • • • •
(અનુસંધાન ટાઈટલ પાના ચોથાનું ચાલુ) છ પ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય એવી રીતે જીવનું લક્ષણ કહીને તેવા જીવને છે કિ માનવાનું નાસ્તિકને ખટકતું નથી અને તે જ અપેક્ષાએ જેમ પાંચ ભૂતથી એટલે આ પાંચ ભૂત પરિણમેલા દેહથી ઉત્પન્ન થનારી ચેતના દ્વારાએ જીવને માનનારા અને તે હું પાંચભૂતનો પરિણામ એ જ ચેતના છે એમ માનનારાતનીવતછરીરવાવી છે તે અને કેવલ પંચભૂતવાદી
એ બન્નેને નાસ્તિક ગણવામાં આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે પાંચભૂતથી ભિન્નપણે કે અભિનપણે પણ પણ જીવ એટલે ચેતનાવાળા પદાર્થને નાસ્તિકો પણ માનતા હોવાથી શાસ્ત્રકારોએ જીવને ન માને તેને નાસ્તિક કરી. કહેવો એવું નાસ્તિકનું લક્ષણ ન રાખતાં પરલોકાદિકને ન માને તેને નાસ્તિક કહેવો એમ સ્પષ્ટપણે નાસ્તિકનું પણ ાિ લક્ષણ રાખ્યું છે. અને તે જણાવતાં વ્યાકરણ વિગેરે શાસ્ત્રકારોએ પણ પરભવ વિગેરેના અપલાપ કરનારને આ
જ નાસિતક તરીકે ગણ્યા છે. અને તેથી નાસ્તિકોનું પતાવાનેવ એ વાક્ય તેના મુખ્ય !િ
સિદ્ધાન્તને સ્પષ્ટ કરનારું હોઈ અન્યજીવનના અભાવને જણાવી પોતાની નાસ્તિકતા જણાવે છે. જ્યાં છે. |ી સુધી ભરતખંડમાં (હિન્દુસ્તાનમાં) પાશ્ચાત્ય હવાનો વિશેષ પ્રચાર નહોતો ત્યાં સુધી માત્ર પરલોકને ]િ lી નહિં માનનારા જ નાસ્તિક ગણાતા હતા, પરંતુ યવન, ક્રિશ્ચીયન વિગેરે પાશ્ચાત્ય લોકોના સંસર્ગમાં ડી.
જ્યારે ભરતક્ષેત્રના લોકો આવ્યા ત્યારે તે ભરતક્ષેત્રના લોકોને એક નવો શબ્દ પોતાના વિશેષ આસ્તિક . વર્ગને જણાવવા માટે પ્રચલિત કરવો પડ્યો. તે શબ્દ તે બીજો કોઈજ નહિં, પરંતુ હિન્દુ શબ્દ છે. ઘણી આ હિન્દુ શબ્દની ટીકાકારોએ સ્પષ્ટપણે વ્યાખ્યા કરી જણાવેલું છે કે એક ભવથી બીજે ભવ, બીજે છે ભવથી ત્રીજે ભવ, એમ જે ઘણા ભવાંતરો કરતો ફરે તે જ આત્મા હિન્દુ કહેવાય અને તેવા અનેક જ ભવવાળા આત્માઓને માનનારાઓનું જે સ્થાન તે હિન્દુસ્તાન એમ નક્કી કરવામાં આવ્યું. અર્થાત્ પાશ્ચાત્ય
લોકો ભવાંતર નથી માનતા અને તેથી નાસ્તિકમાં ગણાય એમ નથી, તેઓ વર્તમાન જીંદગીની પછી પણ પણી હેસ્ત અગર દોઝખમાં જવાનું માની બીજી જીંદગી તો માને છે, પરંતુ તે દોઝખ કે બ્રેસ્તમાંથી જીવને પછી
નીકળવાનું અગર ત્યાંથી નીકળીને બીજે અવતાર લેવાનું તે પાશ્ચાત્ય લોકો માનતા નથી એટલે બારીક પછી
દૃષ્ટિએ વિચારતાં નાસ્તિકો અને પાશ્ચાત્યોમાં વધારે ફરક દેખી શકાતો નથી. પરંતુ હિન્દુસ્તાનમાં રહેલો | ચાહે તો વૈદિક હો, સાંખ્ય હો, યોગ હો, વૈશેષિક હો, નૈયાયિક હો, બૌદ્ધ હો કે જૈન હો, એ સર્વ છી પછી એકજ ભવને નહિં, પરંતુ અનેક ભવના પર્યટનને એટલે આત્માના હિડનને માનનારા છે અને તેથી ઉછી છિી જ તે સર્વ હિન્દુ તરીકે ગણાયા છે અને તેમના સ્થાનને હિન્દુસ્તાન તરીકેની પ્રસિદ્ધિ મળી. કેટલાકોની છિી પણ માન્યતા પ્રમાણે સિંધુના નામને આગળ કરીને સિલ્વનું સ્થાન તે હિન્દુસ્તાન એમ કેટલોક વિપર્યાસ ઝિ
કરીને કહેવામાં આવે છે, પરંતુ નથી તો હિન્દુસ્તાનમાં સિધુની વ્યાપકતા કે જેથી આખા દેશને સિન્થસ્થાન છે તરીકે કોઈ ઓળખવા તૈયાર થાય. તેમજ સિધુ સિવાય બીજે રસ્તે પાશ્ચાત્યોની સાથે પૂર્વકાળમાં વ્યવહાર નો નહોતો એમ પણ કહી શકાય તેમ નથી. ભરૂચ, સુરત, કાંકણ અને મદ્રાસનાં બંદરો આફ્રિકા અને જો ઈરાનની સાથે ઘણા પૂર્વકાળથી સીધા વ્યવહારો કરવાનાં સ્થાન હતાં અને તેમાં બે મત છે નહિ અને કી