________________
૨૨ : શ્રી સિદ્ધચકો...... વર્ષ ૮ અંક-૧...... [૨૮ ઓક્ટોબર ૧૯૩૯
પણ થઈ શકે તેમ પણ નથી. એટલે અનેક જન્મો ધારણ કરવાવાળા આત્માનું હિન્દુ એવું નામ હોઈને તેવા પણ પણ આત્માને માનનારાઓનું સ્થાન તે હિન્દુસ્તાન એમ ગણવામાં આવે તો જ આખું હિન્દુસ્તાન પાશ્ચાત્યના સિ આ સર્વ લોકોને માટે હિન્દુસ્તાન તરીકે ખરી રીતે ઓળખવામાં આવે. હિન્દુસ્તાનમાં જે આસ્તિક વર્ગ છે છે તે સર્વ વિશેષવિભાગમાં જો કે ઘણી જ ભિન્નતા ધરાવનારો છે, છતાં દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વોમાં થિી કોઈ પણ આસ્તિકવર્ગ જુદો પડતો નથી. એટલે કહેવું જોઈએ કે સામાન્યરીતે દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને પણ ધર્મતત્ત્વ એ ત્રણે તત્ત્વોની માન્યતા કરવી તે આસ્તિકને માટે, હિન્દુને માટે અને કોઈપણ ધર્મને માનનારા
આ માટે પ્રથમ નંબરે જરૂરીયાતવાળી ચીજ છે. વાચકવર્ગ જગતના આસ્તિકો તરફ દૃષ્ટિ કરશે તો તેને છે પણ સ્પષ્ટપણે માલમ પડશે કે કોઈપણ આસ્તિક વર્ગ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વોની માન્યતા ધારણ ક કર્યા સિવાયનો હોતો નથી. સામાન્ય રીતે દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વરૂપ તત્ત્વત્રયીને દરેક આસ્તિકવર્ગ છે થિી માને છે. એટલુંજ નહિ, પરંતુ તે દેવ, ગુરૂ અને ધર્મ તત્ત્વને દરેક આસ્તિક મોક્ષના સાધન તરીકે જ છે
) માને છે. એટલે સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો જૈનદૃષ્ટિએ કોઈપણ જીવ જો અભવ્યપણામાં હોય તો તે પણ Wી આસ્તિકની માન્યતા ધરાવી શકે જ નહિં. એટલે મોક્ષને સાધ્ય તરીકે માનવા અને તે મોક્ષના સાધન છે
તરીકે તે દેવ, ગુરૂ અને ધર્મને માનવા માટે તે અભવ્ય જીવ હોય તો તૈયાર થાય જ નહિં, જો કે કુલાચારે છે થી આસ્તિકતાને ધારણ કરનારા મનુષ્યો સાચા અગર ખોટા દેવ, ગુરૂ અને ધર્મ તત્વને માને અને આરાધે હિ થિી એમાં કોઈથી ના કહી શકાય તેમ નથી, પરંતુ પરમનિર્વાણ અને મહોદયરૂપે જાહેર થયેલા એવા મોક્ષને શિ છિી મેળવવા માટે તો દેવ,ગુરૂ અને ધર્મની આરાધના ભવ્યજીવ જ કરી શકે. આ હકીકત ન સમજાય તેવી થિી પણ નથી. વાચકોએ યાદ રાખવું કે આસ્તિકવર્ગમાં ગણાતા સર્વ ઈતર દર્શનકારો અને મતવાળાઓ કુદેવ, શિ
છો કુગુરૂ અને કુધર્મને માનનારા હોય છે, છતાં પણ તેઓ તે કુદેવ, કુગુરૂ અને કુધર્મને કુદેવ, કુગુરૂ અને છો કુધર્મ તરીકે તો માનતા નથી જ. પરંતુ તેઓ તેને સુદેવ, સુગુરૂ અને સુધર્મ તરીકે જ માને છે. અર્થાત્ શો | દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વની માન્યતા તો દરેક આસ્તિકમાં પ્રવર્તેલી છે અને તેથી જૈનજનતા છે દિ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણને તત્ત્વ તરીકે માની તત્ત્વત્રયીની માન્યતામાં દઢ થાય એમાં કોઈપણ જાતનું એ પણ આશ્ચર્ય નથી, આવી રીતે આસ્તિક વર્ગ, હિન્દુવર્ગ અગર જૈનવર્ગ તરીકે દેવ,ગુરૂ અને ધર્મની માન્યતા જો થાય અને તેથી જૈનજનતાનો વર્ગ તત્ત્વત્રીને માનનારો બને તેમાં આશ્ચર્ય નથી, પરંતુ ભદ્રિકજીવો ડાં પાપના ભેદોને ન સમજવાથી પાપના હિંસાદિક કાર્યો કરવાવાળા થયા છતાં હું પાપને કરતો નથી એવી છે કિ માન્યતા ધરાવે છે અને એ જ વાત ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ પણ સામાયિક પ્રતિજ્ઞા અને મહાવ્રત
ની પ્રતિજ્ઞા જુદી રાખી હોય તો તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. ચાલુ પ્રકરણમાં પણ દરેક આસ્તિક કે દેવને માનવામાં આનાકાની ન કરે, ગુરૂની સેવામાં આનાકાની ન કરે, ધર્મ એ આચરવા લાયક છે છે એમ માનવામાં વિરૂદ્ધ મત ન ધરાવે, પરંતુ દેવશબ્દ કોને લાગુ કરવો? ગુરૂ શબ્દ કોને લાગુ કરવો? જ છે અને ધર્મ શબ્દ કોને લાગુ કરવો? અને તેની માન્યતા, સેવા અને આરાધના કેવી રીતે કરવી ? તેમાં પણ