________________
.
.
.
.
.
.
.
.
.
. .
. .
. .
. .
. .
. .
. .
. .
. .
. .
. .
.
.
.
.
.
.
.
२४७ : श्री सिद्धय] वर्ष ८ -१२-१३
[प्रिल १८४०, આમ કહી યોગનો ભેદ પાડવો તે કેમ સાચું ગણાય? શ્રીભાવવિજયજીને અને શ્રીનેમિચંદ્ર મની ટીકાના પાઠોમાં તો ન આવડે ત્યાં સુધી આંબિલ કરવા તેને યોગ તરીકે જણાવે છે.
૧૧- વર્તમાનકાળમાં પણ શ્રુતસ્કંધાદિના સમુદેશ અને અનુશાની આકસંધિની માફક અસંખ્ય અધ્યયનમાં ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા વચ્ચે અકસંધિને લીધે અનુજ્ઞા સુધી આયંબિલ કરવાં જ ५3 छ ?
૧૨-૪ શ્રીઅનુયોગદ્વાર આદિમાં ઉદેશ આદિ શબ્દોના અર્થનો જાણનાર સુજ્ઞ તો ભણવાની સાથે ઉદેશાદિને સંબંધ છે એમ માન્યા સિવાય રહેજ નહિં. જુઓ તે પાઠ -
तत्र इदमध्ययनादि त्वया पठितव्यमिति गुरुवचनविशेष उद्देशः, तस्मिन्नेव शिष्येण अहीनादिलक्षणोपेतेऽधीते गुरोर्निवेदिते स्थिरपरिचयं कुर्विदमिति गुरुवचनविशेष एव समुद्देशः, तथा कृत्वा गुरोर्निवेदिते सम्यगिदं धारयान्यांश्चाध्यापयेति तद्वचनविशेष एवानुज्ञा.
આ પાઠમાં સ્પષ્ટ છે કે ભણવાની જ આજ્ઞાનું નામ ઉદેશ છે, અને ભણ્યા પછી જ સમુદેશનો વિધિ થાય.
૧૩- વળી શ્રીઉત્તરાધ્યયનનું ઉત્તરાધ્યન એવું નામ પણ આચારાંગ કે દશવૈકાલિકની પછી ભણવાને અંગે જ છે. જુઓ ઉત્તરાધ્યયનનો પાઠ -
૧૪- વળી શ્રીભગવતીજીના વિધિમાં પણ અધ્યયન થાય તે પ્રમાણે જ ઉદેશ આદિ જણાવ્યા छे. हुमो ते 6-3
विशेषश्चायं यथा-शय्यंभवं यावदेष क्रमः, तदाऽऽरतस्तु दशवैकालिकोत्तरकालं पठयंत इति.
उत्त. १ आ-३ गा. ___पन्नत्तीए आइमाणं अठ्ठण्हं सयाणं दो दो उद्देसगण्उद्दिसिजन्ति, णवरं चउत्थे सए पढमदिवसे अठ्ठ.बितियदिवसे दो उद्देसगा उद्दिसिज्जंति, नवरं नवमाओ सताओ आरद्धं जावइयं एति तावतियं २ एगदिवसेणं उद्दिसिज्जति उक्कोसेणं सतंपि एगदिवसेणं, मज्झिमेणं दोहिं दिवसेहिं सतं, जहन्नेणं तिहि दिवसेहिं सतं, एवंजाव वीसतिमंसतं, णवरं गोसालो एगदिवसेणं उद्दिसिजति जदिठिओएगेण चेव आयंबिलेणं अणुनजिहीति अहण ठितो आयंबिलेणं छोणं अणुण्णवति, एक्कवीसबावीसतेवीसतिमाई सताइं एकेक्कदिवसेणं उद्दिसिजंति चउवीसतिमं सयं दोहिं दिवसेहिं छ छ उद्देसगा, पंचवीसतिमं दोहिं दिवसेहिं छ छ उद्देसगा, बंधिसयाइ अट्ठसयाइं एगेणं दिवसेणं, सेढिसयाइं बारस एगेणं, एगिंदियमहा-जुम्मसयाई बारस एगेणं, एवं बेंदियाणं बारस, तेइंदियाणं बारस, चउरिदियाणं बारस एगेण, असन्निपंचिं-दियाणं बारस, सन्निपंचिंदियमहाजुम्मसयाई एक्कवीसं एगदिवसेणं उद्दिसिजंति, रासीजुम्मसतं एगदिवेसणं उद्दिसिजति
भगवतीसूत्रं पत्रं-९७९