SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૨-૧૩ સમાલોચના [એપ્રિલ ૧૯૪૦, ૧- ચોથાપ્રશ્નમાં ‘‘રૢ પાંવઠું પરમેષ્ઠિઠું છે નમો-નમાર ફૂડ'' આ સ્થાને “છે” એ શબ્દ કલ્પિત અને અયોગ્ય છે. તથા વૃ શબ્દને સ્થાને રૂઠ્ઠું હોય. ૨- પ્રતિક્રમણગર્ભના કર્તા શ્રીજયચંદ્ર છે. જયસુંદર કેમ કહ્યા છે ? "" ૩- સ્ત્રીળામ્ એ પાઠમાં દૃષ્ટિવાદની ગંધ નથી અને સારાંશમાં “દૃષ્ટિવાદમાં-હોવાના કારણથી અને કેમ લખાય છે ? સ્ત્રીપદનું સ્થાન અને અર્થ યોગ્ય સ્થાને કેમ નથી ! સમુચ્ચયાર્થ ‘ય’ પણ નથી. ૪- દૃષ્ટિવાદ અને પૂર્વની અયોગ્યતા ઉપક્રમમાં લઈ સમન્વયમાં એકલા પૂર્વની વાત કેમ લેવાઈ? ૫- પૂર્વતા પદનો પૂર્વની અંતરગત એવો પ્રશ્ન અને ઉત્તરમાં અર્થ કરનારે “પરિ-જર્મસૂત્રપૂર્વાનુયોગ-પૂર્વત-વૃત્તિા મેવાત્'' એ વાક્ય તથા શ્રીનંદિસૂત્રના પુવ્વાણુ પાઠને નહિ જોયો હોય એમ કેમ નહિં ! ૬- આત્મપ્રવાદ આદિ પૂર્વના આલાવા માગધી (પ્રાકૃત) છે કે નહિં? તે રહસ્યવેદી તો વિચારે `જ, વિનંતી અને તાત્ત્વિકની વસ્તુ જુદી હોય; પૂર્વમાંજ સંસ્કૃત ભાષા છે, પણ આચારાંગાદિ સિદ્ધાન્તોમાં તે નથી એ વાત તો સંભવિત છે જ. · ચૌદે પણ પૂર્વોમાં સંસ્કૃતભાષા છે જ' એ કથન પણ યુક્તિ બહાર નથી. પણ ‘પૂર્વોમાં પ્રાકૃતભાષાજ નથી' એ કહેનારે તો રહસ્ય વિસાર્યું છે એમ કહેવું જ યોગ્ય . છે. ૭- છઠ્ઠા પ્રશ્નમાં વર્તમાનકાળમાં કાલગ્રહણ અને તપ આદિ વિધિથી થતા યોગને અંગે ‘કંઠસ્થ ન થાય ત્યાં સુધી યોગ જ રાખવા અને આગળ પણ ન વધવું' એ માનનારો વર્ગ મહારાજ આત્મારામજીના સિવાય કોઈનો નહોતો, તો ‘શું દુરાગ્રહી થવું નહિં?” એવી ભલામણ તેમણે કરી છે ! ૮- શક્તિસંપન્ન આત્માઓએ અવશ્ય જે જે સૂત્રના યોગ ચાલતા હોય તે તે સૂત્રને કંઠસ્થ કરવું જ જોઈએ એવો એકાંત આગ્રહ ધરવો એ ઉચિત નથી. આ લેખ કોઈ શાસ્ત્રને આધારે છે ? શક્તિસંપન્નોએ પણ અધ્યયન કરવા સાથે યોગ ન કરવા એવું ક્યા શાસ્ત્રને આધારે કહેવાય ? શું સા મુનિ:। પતિ સ્વ શ્રુતં યાવવુત્તરાધ્યયનત્રયમ્ એમ કહી તે શ્રીભાવવિજયજી તથા તેળ તિત્રિ ઉત્તરાયળાભિ નાવ અહીયાળિ એમ શ્રીનેમિચંદ્રસૂરીશ્વરજી જણાવીને યોગની સાથે તે કાલે ભણવાનું થયું હતું એમ નથી જણાવતા? ૯- અશકટપિતા ચોથું અધ્યયન પણ બે દિવસમાં ભણતા નહોતા? ૧૦-‘યોગ એવા છે કે જો ઉદ્યમ કરવા છતાં પણ ન આવડતું હોય તો અનુજ્ઞા કરાવવી”
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy