________________
છે એ છે
અભવ્યો જ ન જાણે !! અપૂર્વ ગ્રંથરત્નો મેળવવા માટે નીચેના સ્થળો જેવા બીજા ભાગ્યે જ હશે કે જ્યાં ઉત્તમ પુસ્તકો ઘણાં જ સસ્તા દરે મળે છે. ઠેકાણું
નોંધી લઈ જરૂર મુજબ, ઓર્ડર મોકલો.
કે તે એક એક
શ્રી જૈનાનંદ પુસ્તકાલય
ગોપીપુરા, સુરત.
માસ્તર કુંવરજી દામજી મોતી કડીયાની મેડી
પાલીતાણા.
ક
નડતર
જીજે
-: ગ્રાહકોને સૂચના - શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનું સાતમું વર્ષ શરૂ થયું છે.
નવા વર્ષનું લવાજમ રૂા. ૨/- (બે) તુરંત મોકલી આપવા મહેરબાની કરવી. કારતક વદ ૩ સુધીમાં લવાજમ નહિ આવે તો વી.પી. મોકલવામાં આવશે જેથી ગ્રાહકને સાત આનાનો વધુ ખર્ચ થશે.
મુંબઈના ગ્રાહકોએ લવાજમ ઓફીસમાં કારતક વદ ૩ સુધીમાં ભરી જવું, નહિતર તેમને પણ લવાજમનું વી.પી. મોકલવામાં આવશે.
ગ્રાહકસિવાયના જેઓને અત્યાર સુધી આ પાક્ષિકફ્રી મોકલવામાં આવતું હતું તે હવેથી બંધ કરવામાં આવશે. જો તેઓએ ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
લાયબ્રેરી તથા સંસ્થાઓના સંચાલકોને પણ વિનંતિ કરવામાં આવે છે કે જો પાક્ષિક ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
પૂજ્ય મુનિ મહારાજોને લવાજમ મોકલાવી આપવા નમ્ર વિનંતિ છે કારણ કે હવેથી ફ્રી મોકલવાનું બંધ કર્યું છે.
આશા છે કે સર્વે વાચકો ઉપરની બિના લક્ષમાં લઈને તુરત અમલ કરશે અને જેમને ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચ્છા નહિ હોય તેમને તુરત લખી જણાવવા મહેરબાની કરવી.
લી. તંત્રી
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.