________________
3
આ
હડ
શ્રી સિદ્ધચક્રને જ SS વંદન હો !!
નવપદના મંડલે આદ્ય નમો અરિહંત સિદ્ધ ચતુષ્કાનંતવંત દગ્ધકર્મ ભગવંત. ૧ ઘર્મ કથે વર અર્થથી જિન ભાષિત સૂરિરાય જતુર બંધુ જે વિશ્વના અધ્યાપક ઉવજઝાય. ૨ ક્રમ કિરિયાનો સાચવી સાથે મોક્ષ મુનીંદ
હે જિનવર તત્ત્વની રૂચિ દર્શન ગુણ વંદ. ૩ પંચક મોહ અજ્ઞાનનું જ્ઞાન ભજો શુભભાવ રૂમ શમ થાનક પામવા ચરણ નમો ભવ નાવ. ૪ નાશક જે અધ સૈન્યનું તપ વંદો મન ખંત હશો ભવિજન તેહથી શિવરમણીના કંત. ૫ પ્રથમ અક્ષર એ કાવ્યના ધ્યાન ધરે શુભચિત્ત અબાધ આનંદ-સાયરૂ-સ્નાતક થાય પવિત્ત. ૬
ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.