________________
અપૂર્વ ગ્રંથરત્નો (ટાઈટલ પાન-૨નું અનુસંધાન)
૪૧ મધ્યમ સિદ્ધ પ્રભાવ્યાકરણ ૪૨ યુક્તિપ્રબોધ ૪૩ લલિતવિસ્તરા ૪૪ વંદારૂવૃત્તિ ૪૫ ષોડશક પ્રકરણ સટીક ૪૬ ૧૨૫, ૧૫૦, ૩૫૦નાં સસાક્ષિક
ઉપાધ્યાયજી મહારાજનાં સ્તવન ૪૭ જિનસ્તુતિદેશના ૪૮ વસ્ત્રવર્ણ સિદ્ધિ ૪૯ દેવસરાઈ પ્રતિક્રમણ
વિધિ સહિત) ૫૦ સામાયિકસૂત્ર (સવિધિક) ૫૧ ષડાવશ્યકસૂત્ર (સવિધિ)
૦-૮-૦ ૫૨. શ્રાદ્ધવિધિ (હિન્દી)
૧-૧૨-૦ ૧-૧૨-૦ પ૩. સિદ્ધચક્ર માહાભ્યમ્
૧-૦-૦ ૦-૧૦-૦ ૫૪. શ્રીનમસ્કાર મહાભ્યમ્ સંસ્કૃત ૦-પ-૦ ૧-૪-૦ ૫૫. શ્રીશ્રેણિક ચરિત્ર (સંસ્કૃત પદ્ય) ૦-૬-૦ ૧-૦-૦ ૫૬. શ્રી કૃષ્ણ ચરિત્ર (પ્રાકૃત) ૦-૧૦-૦
પ૭. પૂજા પ્રકાશ (છપાય છે) ૦-૮-૦ ૫૮. સ્વાધ્યાય પ્રકાશ (છપાય છે) ૦-૧૦-૦ ૫૯. સુપાત્રદાન પ્રકાશ ૦-પ-૦૬૦. શ્રીપંચવટુક ભાવાર્થ :૦-૨-૦
આ નિશાનવાળા શા. દ x લા અને આ x સ તરફથી છપાયેલ બાકીનાં શેઠ ઋષભદેવજી ૦-૧-૦ કેશરીમલજી પેઢી રતલામ. ૦-૮-૦
ફ
.
&
ક
-: ગ્રાહકોને સૂચના :આજના અંકથી શ્રી સિદ્ધચક્ર પાક્ષિકનું સાતમું વર્ષ શરૂ થાય છે. નવા વર્ષનું લવાજમ રૂા. ૨) બે તુરત મોકલી આપવા મહેરબાની કરવી. પંદર દિવસમાં લવાજમ નહિ આવે તો વી.પી. મોકલવામાં આવશે. જેથી ગ્રાહકને સાત આનાનો વધુ ખર્ચ થશે.
મુંબઈના ગ્રાહકોએ લવાજમ ઓફિસમાં પંદર દિવસમાં ભરી જવું, નહિતર તેમને પણ લવાજમનું વી.પી. મોકલવામાં આવશે.
ગ્રાહક સિવાયના જેઓને અત્યાર સુધી આ પાક્ષિક ફ્રી મોકલવામાં આવતું હતું તે હવેથી બંધ કરવામાં આવશે. જો તેઓએ ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
લાયબ્રેરી તથા સંસ્થાઓના સંચાલકોને પણ વિનંતિ કરવામાં આવે છે કે જો આ પાક્ષિક ચાલુ રાખવું હોય તો લવાજમ મોકલી આપવું.
પૂજ્ય મુની મહારાજને લવાજમ મોકલાવી આપવા નમ્ર વિનંતિ છે. કારણ કે હવેથી ફ્રી મોકલવું બંધ કર્યું છે.
આશા છે કે સર્વે વાંચકો ઉપરની બિના લક્ષમાં લઈને તુરત અમલ કરશે અને જેમને ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઈચ્છા નહિ હોય તેમને તુરત લખી જણાવવા મહેરબાની કરવી.
લી. તંત્રી