________________
શ્રી સંસાર-સ્વરૂપ
યાને શ્રી વિભાવનાગ્રંથ-સાર
- ૩ ઈન . શ્રી મહેશરીનન-મનાપૂનિતનિ . * . भगवन्तौ जिनानन्दौ, स्तुवेडहं सौरव्यदौ गुरु ॥ १॥ छायायां भारतीमातर्देदि मे निर्मलां मतिम् ।
प्रभुश्री हेमसूरीन्द्रां, प्रसन्नाः सन्तु सर्वदा ॥ २ ॥ ગ્રંથન્કંગલ-અભિધેય:- (રાગ હરિગીત)
નમ્ર દેવેન્દ્રો તણા મણિવંત મુગટોનાં અતિ દીપતાં કિરણોથી રંજિત (વિશ્વને અર્પે રતિ) બહુ પુણ્યના અંકૂરના નિકરોથી અંકિત હોય ના! ચરણારવિંદો વીરના વંદી (સદા) હું શુભમના) (પ્રજ્ઞાપના ને ભગવતી વળી જંબુદ્વીપની પન્નતિ) સિદ્ધાન્તરૂપી સિન્દુ સંગત યુક્તિ સૂક્તિ સુસંગ્રતિ અમલ મૌક્તિકહાર નીસમ રચું છું. ભવભાવના
(જિનરાજનાં વચનો સુણો ભવિ એકધ્યાને શુભમના) સંસાર સ્વરૂપ કોઈને દેખાય?
સંવેગ વૈરાગ્યાદિ પામી (અતુલ ઉદ્યમ ધારતા) ભવભાવનાનું સ્વરૂપ મનથી જે જનો સુવિચારતા પામે યદા વરજ્ઞાન તેઓ સકલ ભવને દેખતા
(શ્રી જૈન શાસન-પાપ નાશન વચન વૃંદો ભાખતા) સંસારનું સ્વરૂપ વિચારવાનું ફળ -
જેમ માર્ગમાં ખોવાયેલું મણિ ધૂળ ચાળેથી મળે સંસારમાર્ગે કર્મકચવર ચાળતાં શુભમતિ મળે ભવ્ય જીવો શોધશે યદિ રત્ન એ વર પામશે મલધારિગણધર એમ ભાષ-નિત્યપદને સાધશે.
૨
|