________________
ઓગષ્ટ : ૧૯૩૯) કરી સિદ્ધરાક
કે ( ૮૩ ઉપર જણાવ્યા પ્રમાણે દયાની ખાતર દેહને પણ નહિ ગણકારનાર અને શરીરની સુસ્થતા થતાં શ્રી હેમચંદ્રમહારાજના ગુણગાનોમાં લીન થનારા મહારાજા કુમારપાળમાં જૈનપણાની ઝીણી શંકા પણ કેમ થાય?
इति परस्परमानन्दमेदुरवार्तालापैर्नृपमन्त्रिणो रात्रिराक्षसी प्रणष्टा । जातः प्राभातिकोत्सवः । श्रीचौलुक्योऽपि हस्त्यारूढो धृतश्वेतातपत्रः सर्वसामन्तादिपरिवृतः । श्रीगुरुचरणारविन्दवन्दनार्थं समागाद्यावत्तावद्धर्मशालाप्रथमप्रवेशे स्त्रीकरुणस्वरं शुश्राव । ततस्तामेव रात्रौ दृष्टां कण्टेश्वरी मन्त्र यन्त्रितां च पश्यति । साऽपि देवता-राजन् ! मां जीवन्ती मोचय श्रीप्रभुप्रयुक्तमन्त्रबन्धात् । तवाज्ञावधिदेशेषु जीवरक्षातलारक्षत्वं करिष्यामीति राजानं विज्ञपयन्ती श्रीगुरुन् प्रसाद्य मोचिता । तदनु अष्टादशदेशेषु जीवरक्षातलारतां कुर्वती सुखेन तिष्ठति राजभवनद्वारे । यदुक्तं च
“या पूर्वं नवमीमहेषु महिषस्कन्धत्रुटत्कीकसत्राट्कारैरजनिष्ट कर्णकटुकैः कण्टेश्वरी नश्वरीसाऽवि यूपपराङ्मुखी रसयति श्रीहेमसूरेगुरोर्गीतं मारिनिवारि राजभवनदारि स्थिता सुस्थिता ॥१॥" शालान्तर्गत्वा गुरुपादपद्मं वावन्द्य हस्तयुगमायोज्याप्राह भूमीश्वरः-भगवन् ! श्रीढकया त्वत्प्रभावो जगज्जीवातुः कथं स्तोतव्यः ?, स्वत्प्राच्योपक्रिया अद्याप्यकृतनिष्क्रया जाग्रति, अद्यतन्याः पुनः कतमोऽस्तु निष्क्रयः ॥ सीमा सर्वोषकारेषु यत्प्राणपरिरक्षणम् । चूलेव तस्योपर्येषा, यन्मे सद्धर्मबोधनम् ॥१॥ प्रक्षाल्याक्षतशीतरश्मसुधया गोशीर्षगाढद्रवैलिवाऽभ्यर्च्य च सारसौरभभरस्वर्णप्रसूनैः सदा । त्वत्यादौ यदि वावहीमि शिरसा त्वत्कर्तृकोपक्रियाप्रारभारात्तदपि श्रयामि भगवन्नापर्णतां कर्हिचित ॥२॥ इत्थं राज्ञो वच:पथातिक्रान्तकतज्ञतया प्रभर्भशं तष्टः प्राह उपदेशव्यपदेशेन राज्ञः સ્તુતિ”—
એવી રીતે પરસ્પર પરમાનંદમાં વાર્તાલાપ કરતાં રાત્રિ રાક્ષસીનો નાશ થઈ પ્રભાતનો ઉત્સવ થયો. એટલે રાજા ગજ ઉપર બેસી શ્વેતછત્ર ધારણ કરાવી સામંતમંડળ સાથે ગુરૂવંદન કરવા ગયો. ત્યાં ધર્મશાળામાં પેસતાં જ પ્રથમ કોઈ સ્ત્રીનો કરૂણસ્વર તેના સાંભળવામાં આવ્યો અને પછી આગળ ચાલતાં રાત્રિવાળી કંટેશ્વરી દેવી પ્રાર્થના કરતી નજરે પડી. તે રાજાને કાલાવાલા કરવા લાગી કે ““મને પ્રભુએ કરેલાં મંત્રબંધથી જીવતી મૂકાવો. હું આપની આજ્ઞા માનનારા ૧૮ દેશમાં જીવદયાની રક્ષા કરાવીશ” આવી રીતે રાજાને આજીજી કરતી જોઇ ગુરૂએ પ્રસન્ન થઈ તેને છોડી દીધી અને તે પણ વચન પ્રમાણે જીવરક્ષા કરાવી રાજભવનના દ્વાર આગળ સુખે રહેવા લાગી. પૂર્વે જે કર્ણને કટુ એવા ટોટકાર અવાજ કરતા કરવતથી મહિષના સ્કંધ તોડવાનું મશગુલ રહેતી તે યજ્ઞથી પરામુખી કંટેશ્વરી દેવી જીવરક્ષાના કોટવાલપણાને કરનારી હેમસૂરિનો વાણીનો રસ લેવા લાગી ! પછી રાજા ધર્મશાળાના અંતર્ભાગમાં જઈ ગુરૂપાદપક્વમાં વંદન કરી બે કર જોડી બોલ્યો, “હે ભગવન્! જગતના જીવનરૂપ આપના પ્રભાવની એક જીદ્વાથી સ્તુતિ થાય તેમ નથી. આપનો પૂર્વોપકાર તો બદલો વળ્યા વગર અદ્યાપિ ઉભો છે. તેમાં આજના ઉપકારની તો સીમા જ નથી. સર્વ