________________
(मोगष्ट : १८36) श्री
690 માને છે. માટે દેવીઓના પૂજારીઓ જ પૂજા વિગેરેના મિષથી પ્રાણીઓને મરાવે છે. માટે દેવીઓને જીવતાં બકરાં તથા પાડા અર્પણ કરી તેમના ઉપર રખવાળો રાખો. પછી જો રાત્રે દેવીઓ તેમને લઈ જાય તો ઠીક, નહિ તો પ્રાતઃકાળે તેમને વેચી જે દ્રવ્ય આવે તેમાંથી દેવીઓને કર્પરાદિનો ભોગ આપો. ગુરૂના આવા વચનથી ઉલ્લાસ પામેલું જેનું દયા એ જ જીવિત હતું એવા તે રાજાએ તે પ્રમાણે કર્યું, પણ પ્રાતઃકાળે પશુઓને જીવતાં દીઠાં તેથી હર્ષ પામી પૂજારીઓને હાંકી કઢાવી કહ્યું કે “દુષ્ટો ! હવે મને સમજાયું. તમેજ માંસની લાલચથી જીવ વધ કરાવો છો. હવે યથાવત્ શ્રીજીનવચન જાણનાર મને તમે બ્રહ્મરાક્ષસો શી રીતે ખાઈ શકશો? આજ સુધી નિરર્થક જીવવધાદિ પાપો કરાવ્યાં.” ત્યાર પછી બકરા તથા પાડા વેચતાં આવેલા દ્રવ્યથી દેવીઓને કર્પરાદિનો ભોગ સાતમેં આપવામાં આવ્યો.
ધાગાપંથી બ્રાહ્મણોની પ્રેરણાથી તેમજ તે વખતની પ્રચલિત પદ્ધતિ પ્રમાણે કંટેશ્વરી સરખી દેવીના ઉપસર્ગ ડરથી પણ પરમહંત મહારાજા કુમારપાલે જીવહિંસા કરી નહિ એ સંબંધી ઉપરનો લેખ વાંચનાર મનુષ્ય મહારાજા કુમારપાલના પરમહંતપણામાં અંશે પણ શંકા લાવી શકે નહિ. ____ एवमष्टम्यां नवम्यां च्च कारयित्वा नवमीदिने कृतोपवासः श्रीजिनेश्वध्यानै कतानो रात्रौ स्वावासे यावत्सुखमास्ते तावत्कण्टेश्वरी त्रिशूलव्यग्रहस्ताऽऽगत्य राजानमाह-हे चौलुक्य ! तव कुलदेवी कण्टेश्वरी अहम् । ऐषमोऽस्मद्देयं सर्वपूर्वजैः पुरा दत्तं कस्मात्त्वया नादायि ?, राजन् ! नोल्लङ्घनीया कुलदेवता कु लक्र माचारश्च प्राणान्तेऽपि । इति श्रुत्वाऽऽह नृपः- हे कुलदेवते विश्ववत्सले ! संप्रति सज्जीवदयात्मक धर्ममर्मत्तो नाहं जीवान् हन्मि । यस्त्वज्ञातधर्मतत्त्वैः पूर्वजैर्मया च जीववधश्चक्र पुरी स ममान्तरात्मानं संतापयति । यत:-“घाएण य घायसयं मरणसहस्सं च भारणे वावि । आले ण य आलसयं पावइ नत्थित्थ संदेहो ॥१॥ वहमारणअभक्खा ... ... ... ... .... .... ... ... ॥२॥ यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ! । तावद् वर्षसहस्त्राणि, पच्यन्ते पशुघातकाः ॥३॥ देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा । जन्ति जन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिम् ॥४॥" ___इत्यादि शास्त्रदृष्टिः कथं जीवहत्यां कुर्वे ?॥ तवापि देवि ! नो युक्तं, जीवहिंसाविधापनम् । देवता हि दयागृयाः शास्त्रे लोके च विश्रुताः ॥१॥ यदि सत्यतयाऽसि त्वं, ममेह कुलदेवता । तदा जीवदयाकार्ये, साहाय्यं कर्तुमर्हसि ॥२॥ कर्पूरादिमयो भोगस्तव चक्रे मयोचितः । कृमिभक्ष्याणि मांसानि, न ते योग्यानि सर्वथा ॥३॥ मांसं जीववधेन स्यात्, न जीवं हन्मि सर्वथा । तस्मात्त्वं मत्कृतै गैः, सन्तुष्टा भव सांप्रतम् ॥४॥ इति वदन्तं भूपं मूनित्रिशूलेन हत्वा दुष्टा तिरोऽभूत्कण्टेश्वरो । तेन दिव्यघातेन तत्क्षणमेव नृपः सर्वाङ्गोणदुष्टकुष्टरोगग्रस्तोऽजनि ॥ दृष्टवा तत्तादृशं कुष्ठं, भूभुग वैराग्यमागमत् । संसारे स्वशरीरे च, नार्हद्धर्मे मनागपि ॥१॥ स्वकर्म खलु भोक्तव्यमवश्यमिति चिन्तयन् । कुलदेव्यामपि द्वेषं, न पुपोष महामतिः ॥२॥ यतः -