________________
श्री Aus
(योगष्ट : १८36) श्रीकु मारभूपेन तत्र कोटिसिद्धपूतकोटिशिलादिमनोरमे श्रीतारणदुर्गे चतुर्बिशतिहस्तोच्च एकोत्तरशताङ्गलश्रीअजितबिम्बालङ्कृतः प्रासादः कारितः । यदुक्तम्"विहार उचितः श्रीमन्नक्षय्यस्थानभावतः । शत्रुजयपरमूर्तिगिरिरेष विमृश्यताम् ॥१॥ चतुर्विशतिहस्तोच्चप्रमाणं मन्दिरं नृपः । बिम्बं चैकोत्तरशताङ्गलं तस्य व्यधापयत् ॥२॥ स्तम्भतीर्थे श्रीहेमाचार्यदीक्षास्थाने श्रीआलिगाख्या वसतिः श्रीगुरुस्नेहेन रात्नश्रीवीरबिम्बसौवर्णश्रीगुरुपादुकाविराजिताऽकारि ।
ત્યાં કુમારપાલરાજાએ ક્રોડસિધોથી પવિત્ર એવી કોટિશિલા વિગેરેથી મનોરમ શ્રીતારંગાજીમાં ચોવીસ હાથ ઉંચા પ્રમાણવાળો અને એકસો એક અંગુલના પ્રમાણવાળા શ્રી અજીતનાથના બિંબથી શણગારાયેલો પ્રાસાદ કરાવ્યો, જે માટે કહ્યું છે કે “હે રાજા ! અક્ષય્યસ્થાનના ભવથી પ્રાસાદ યોગ્ય છે. આ પર્વત શત્રુંજયની બીજી મૂર્તિ છે એમ વિચારો. આ સાંભળી રાજાએ ચોવીસ હાથના ઉંચા પ્રમાણવાળું મંદિર અને એકસો એક અંગુલના પ્રમાણવાળું બિંબ તે અજીતનાથ ભગવાનનું કરાવ્યું.
ખંભાતતીર્થમાં શ્રી હેમાચાર્ય મહારાજના દીક્ષાસ્થાનમાં શ્રીઆલિશાનામની વસતિ છે (ત્યાં)શ્રીગુરૂના સ્નેહથી રત્નમય શ્રીવીરની પ્રતિમાજી અને શોભતી એવી સુવર્ણમયશ્રીગુરૂપાદુકા ७२।वी.
શ્રીતારંગાજીનું તીર્થ અને ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજના જન્મ અને દીક્ષા સ્થાનમાં વિવિધ પ્રકારે જિનેશ્વરની મૂર્તિ વિગેરેની સ્થાપના કરી ધર્મનો ઉધોત કરનાર મહારાજા કુમારપાલનું જૈનત્વ સમજુ મનુષ્યની ધ્યાનમાં તો સ્ટેજ ઉતરે તેમ છે. ___ एवं जीयदया कुमारनृपतो धर्मस्य सज्जीवितं, सर्वत्र प्रतिपादितेति निपुणं ज्ञात्वाऽऽत्मना संप्रति । कुर्वन् शुद्धमनाः स्वयं परजैनस्तां कारयन् भूतले, भूयास्त्वं जगदेकमस्तकमणिर्लोकोत्तरः (१) पौरुषः ॥१॥ एवं प्रोत्साहितः श्रीमान्, चौलुक्यपृथिवीपतिः । धर्म दयामयं विष्वक, प्रवर्त्तयितुमैहत ॥२॥ ततो वर्णचतुष्टये स्वस्यान्यस्य वा हेतवे यः कोऽपि जीवान् मृगच्छागादीन् हन्ता स राजद्रोहीति पत्तने पटहं दापयित्या जीवदयां कारितवान् । व्याधशौनिककै वर्तकल्पपालादिपट्टका: पाटिताः । मुक्तानि तद्रव्याणि पापमूलानीतिकृत्वा । शौनिकादीनामपि निष्पापवृतृया निहिं कारयन् दयामयत्वं व्यधात् । शक्त्या बहुमानादिना च सर्वत्र मनुष्यास्तिर्यञ्चोऽपि गलितमेव पयः पायनीयाः, इत्याज्ञया जलाश्रये जलाश्रये मुक्ताः स्वपुरुषाः ॥
"त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे । ततः कोटिगुणं पुण्यं, वस्त्रपूतेन वारिणा ॥१॥ ग्रामणां सप्तके दग्धे, यत्पापं जायते किल । तत्पापं जायते राजन् !, नीरस्यागलिते घटे ॥२॥ संवत्सरेण यत्पापं, कैवतस्येह जायते । एकाहेन तदाप्नोति, अपूतजलसंग्रही ॥३॥ यः कुर्यात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥४॥ नियन्ते मिष्टत्तोयेन, पूतराः क्षारसंभवाः । क्षारतोयेन तु परे, न कुर्यात् संकरं ततः ॥५॥"