SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર જુલાઈ : ૧૯૩૯) ततो द्वादशव्रते तव साधर्मिकवात्सल्यमुचितम् । ततो राज्ञा स्वाज्ञावधि श्राद्धानां करो मुक्तः प्रतिवर्ष द्वासप्रतिलक्षद्रव्यमित: त्रुटितसाधर्मिकस्य समागतस्य दीनारसहस्त्रदाने श्रेष्ठी आभडो नियक्तः । श्रीगुरुणां कथितं यदुत साधर्मिको भग्नो ज्ञाप्यः। ત્યાર પછી બાર વ્રતને વિષે તારે સાધર્મિકવાત્સલ્ય કરવું યોગ્ય છે. એવું ગુરુવચન સાંભળી કુમારપાળે પોતાના રાજ્યની અંદરના શ્રાવકો પાસેથી લેવાતો બોતેર લાખ રૂપિયાનો વાર્ષિક કર બંધ કર્યો. ત્રુટી ગયેલા પ્રત્યેક સાધર્મિક આશ્રય માગવા આવેથી એક હજાર દીનાર આપવાની આભડ શેઠને ભલામણ કરી. ગુરુમહારાજને પણ નિરાધાર સ્થિતિમાં જે શ્રાવક જણાય તેની પોતાને ખબર આપવા વિનંતી કરી ઉપર જણાવ્યા પ્રમાણે શ્રાવકકુળની ભક્તિ માટે બોતેર લાખનો કર છોડનાર અને દરેક જીર્ણશ્રાવકને હજાર રૂપિયા આપી અતિથિસંવિભાગ દ્રત સાચવનાર કુમારપાળનું જૈનપણું કેમ ન મનાય? इति श्रीगुरू पदेशोल्लासितसार्मिकवात्सल्यबद्धादरः श्रीकुमारपाल: सत्रागारं कारयामासिवान् । यदुक्तम्-'अह कारावइ राया, कणकोट्ठागारघयघरोवेयं । सत्तागारं गुरुयं, विभूसियं भोयणसहाए ॥१॥ तस्सासन्ने रन्ना, कारविया वियडतुंगवरसाला । जिणधम्महत्थिसाला, पोसहसाला अइविसाला ॥२॥ तत्र श्राद्धाः सुखेनासते शेरते च ॥ तत्थ सिरिमालकुलनहनिसिनाहो नेमिनाग अंगरुहो । अभयकुमारो सेट्ठी, कओ य अहिगारिओ रन्ना ॥३॥ સદરહુ ઉપદેશથી ઉલ્લાસ પામી કુમારપાળે સ્વધર્મીનું વાત્સલ્ય કરવા સારુ આદરપૂર્વક દાણાના કોઠાર અને ઘી મૂકવાના ઘરથી યુક્ત અને ભોજનશાળાથી વિભૂષિત એક વિશાળ સત્રાગાર દાનશાળા કરાવી. તેની નજીકમાં જાણે કોઈ જૈનધર્મની હસ્તિશાળા હોઈ નહિ. તેવી અતિવિસ્તીર્ણ અને ઊંચી પૌષધશાળા બંધાવી. ત્યાં શ્રાવકો સુખે બેસતા અને આરામ લેતા. તેમની દેખરેખ રાખવાને રાજાએ શ્રીમાળકુલના નેમિનાથશેઠના પુત્ર અભયકુમારને અધિકારી નીમ્યો. ઉપર જણાવ્યા પ્રમાણે પૌષધશાળા કરનાર મહારાજા કુમારપાલ અવશ્ય જૈનપણામાં હતા. पारणकदिने श्रीत्रिभुवनपालविहारे स्नात्रावसरमिलितसाधर्मिका: सार्धं भुज्जते, भोजनावसरे सदाऽपि च दीनदुःस्थितानाथक्षुधार्तादीनां दयादानप्रवर्त्तनाय पटहवादनेनान्नप्रदानपूर्वं सर्वराजदारेषु द्घाटकपाटेष्वनिवारितप्रवेश निर्गमेषु सत्सु भुक्तिः। ઉપવાસના પારણાને દિવસે ત્રિભુવનપાળવિહારમાં સ્નાત્ર વખતે જે જે શ્રાવકો હોય તે બધાને પોતાની સાથે જમાડતો અને દીન, દુઃસ્થિત અનાથ અને સુધારૂં વગેરેને અનુકંપાદાન દેવા સારુ પડતો વગડાવી રાજદ્વાર ખુલ્લાં રાખતા. કારણકે શ્રાવક ભોજન વખતે બારણાં બંધ ન કરે. ઉપર જણાવ્યા પ્રમાણે જૈનોની સાધર્મિક તરીકે ભક્તિ કરનાર મહારાજા કુમારપાળ શુદ્ધ જૈનત્વવાળા હોય તેમાં આશ્ચર્ય શું? इत्यादिश्रीगुरू पदेशामृतरसोज्जीवितप्रभावनाधर्ममनोरथसुरभूरू हः स्वलक्ष्मी कृतार्थीचिकीर्षुर्महाश्रावकपदमधिरोद्धं चैत्यादिनिर्मापणविधौ प्रावर्त्तत श्रीपरमार्हतभूपः । तत्र पत्तने श्रीत्रिभुवनपालविहार: पश्चविंशतिहस्तोच्च: सपादशताङ्गलमितश्रीनेमिप्रतिमालङ्कतः स्वपितृश्रेयसे द्वासप्ततिजिनालयसमन्वित: कारित:, यदुक्त म्'तत्तो इहेव नयरे, कराविओ कुमरवालदेवेण । गुरुओ तिहुअणविहारो, गयणतलुत्तंभणक्वंभो શ. कंचणमयआमलसारकलसकेऊसएहिं पिंजरिओ । जो भन्नइ सच्चं चिय, जणेण मेरुति पासाओ રા जम्मि महप्पमाणा सवत्तमनीलरयणनिम्माया । मलपडिमा निवेणं, निवेसिया नेमिनाहस्स। Ill कुसूमोहअच्चिया जा, जणाण काउं पवित्तयं पत्ता । गंगातरंगरंगंतचंगिभा सोहड जउणव
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy