________________
23
(ताई : १८36
થી સિદ્ધયક હતા. એક ઇર્ષા સમિતિ આદિ પાંચ સમિતિઓને પાળવામાં નિપુણ હતા, ત્યારે બીજા યુદ્ધમાં અને શુદ્ધ પ્રવૃત્તિમાં નિપુણ હતા. એક ક્ષમા એટલે ક્રોધના વિજયને પાળનાર હતા, ત્યારે બીજા પૃથ્વીને પાળનાર હતા. એક અત્યંત કલ્યાણમય હતા ત્યારે બીજા સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતા. એક અહિતકારક એવા વિષયના સમૂહને જીતનાર હતા, ત્યારે બીજા શત્રુઓના દેશ અને ગામને તાબે કરનાર હતા. એકે પ્રામાનુગ્રામ વિહાર કરીને જગતને શોભાવ્યું, ત્યારે બીજાએ ચૌદસો જિનમંદિરોએ જગતને શોભાવ્યું. એકે પંચાંગ વ્યાકરણ અને ચાર વિદ્યાથી શાસ્ત્રાર્થનો સંચય કર્યો, ત્યારે બીજાએ ભંડારમાં ઘણો અર્થ સંગ્રહ કર્યો. ચૌલુક્ય વંશના એક મોતી જેવા, મહા બળવાળા, શ્રીહેમાચાર્યમહારાજના ચરણકમલની સેવાકરનાર, જિનકલ્પના રસના વેગથી તેનું ચિત્ત દોરાયેલું છે. કૃપાસુંદરીને પરણીને તેણીના પ્રાણનાથ બનેલા, પરમાતમાં શિરોમણિ એવા કુમારપાલના ચરિત્રપ્રબંધને મારી જીભને પુષ્ટિ આપવા (પૂર્વ ગ્રંથોના) સંબંધને જોડીને સંક્ષેપથી કહું છું.
આ પ્રસ્તાવનાના અધિકારમાં મહારાજા કુમારપાલનું પરમાતપણું કે જે જૈનપણાને શોભતી દયાની ઉત્કૃષ્ટતાને લીધે મળ્યું હતું, તે જણાવી કુમારપાલનું જૈનત્વ દઢ કર્યું છે. "इत्थं व्रतानां द्वादशी, त्वया सेव्या शिवार्थिना । आनन्दकामदेवादिश्राद्धवद् भूमिवासव ! ॥४३॥ एतेष्वेकैकमपि यो, धत्ते सोऽनन्तसौख्यभाक् । भजेद्यस्तु समग्राणि, स नूनं मुक्तिनायकः ॥४४॥ सम्यग् निशम्य सुगुरोरिति शुद्धधर्ममर्माणि कर्मदलनैकमना मनस्वी । सर्वव्रतौघविधिसाधनसावधान:, श्रद्धालुमौलिरभवद् भुवि भूमिपालः ॥४४॥ यदुक्तम्"एवं नरिंदं ! तुह अक्खियाइँ एयाइँ बारस वयाइं । रन्ना भणियं भयवं !' अणुग्गहो मे कओ तुमए पंचमहब्बयभारो, धुवं गिरीदुव्ब दुव्बहो ताव । तं जे वहंति सम्मं, ते दुक्करकारए वंदे
॥२॥ तेऽवि ह सलाहणिज्जा, न कस्स परिमियपरिग्गहारंभा। सति पालिउं जे. इमाईं बारस वायर्डत्तेण? गुरुणा भणियं आणंदकामदेवाइणो पुरा जाया । जेहिं परिपालियाई, इमाइँ सावयवयाइँ दढ
॥४॥ इण्हि तु वरगिहत्थो, इहत्थि नामेण छड्डुओ सेट्ठी । परिमियपरिग्गहो जो, विहियवावारपरिहारो
।।५।। जो अहिगयनवतत्तो, संतोसपरो विवेयरयणनिही । देवगुरुधम्मकज्जेसु, दिन्ननियभुयविढत्तधणो ।।६।। सो अम्ह पायमूले, पुञ् िपडिवज्जिऊण भावेण । बारस वयाइं एयाइँ, पालए निरइयाराइं
॥७॥ रन्ना भणियं एसो, आसि धणड्डोत्ति मज्झ गोख्यो । साहमिउत्ति संपइ, बंधुब्ब विसेसओ जाओ
।।८।। भयवं ! अहंपि काहं सावयधम्मस्स बारसविहस्स । परिपालणे पयत्तं वसुहासामित्तअणुरू वं तो गुरुणा वागरियं, नरिंद ! तुममेव पुण्णवंतोऽसि । जो एरिसोऽबि सावयवयाण परिपालर्ण कुणसि ॥१०॥ अथ प्रतिपन्नसम्यक्त्वमूलद्वादशव्रतस्य श्रीकुमारपालराजर्षेर्यथाक्रममवदाताः ।
“આ બાર વ્રતોનું સેવન હે કુમારપાલ! મોક્ષાર્થી પુરુષો કામદેવાદિની પેઠે કરે છે. કારણ કે એક એક વ્રતને પણ ધારણ કરનારા જીવો અનંતસુખના ભાજન થાય છે, તો પછી સર્વવ્રત ધારણ કરનારા જીવો મુક્તિના