________________
ક
. (જુલાઈ : ૧૯૩૯)
કરી છે અત્યંત લાગણીથી બનેલ હોવાથી તે કુમારપાલમહારાજના પરમાતપણાને જણાવે છે.
२०४ इक्कह फुल्लह माटि, सामिउ देयइ सिद्धिसुहु । तिणसउं केही साटि, कटरे भोलिम जिणवरह ? ॥ इति चारणमुच्चरन्तं निशम्य नवकृत्वः पठितेन नवसहस्त्रांस्तस्मै नृपो ददौ । तदनन्तरमुज्जयन्तसन्निधौ गते तस्मिन्नकस्मादेव पर्वतकम्पे सज्जायमाने श्रीहेमचन्द्राचार्या नृपं प्राहु:- ‘इयं छत्रशिला युगपदुपेतयोरुभयो: पुण्यवतोरुपरि निपतिष्यतीति वृद्धपरंपरा । तदावां पुण्यवन्तौ यदियं गी: सत्या भवति तदा लोकापवाद: । नृपतिरेवातो देवं नमस्करोतु, न वय' मित्युक्ते नृपतिनोपरुध्य प्रभव एव सङ्घन सहिताः प्रहिताः, न स्वयम् । छत्रशिलामार्ग परिहत्य परस्मिन् जीर्णप्राकारपक्षे नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव आदिष्टः । पद्योपक्षये व्ययीकृतास्त्रिषष्टिलक्षाः॥
|| તિતીર્થયાત્રાધન્ય છે.
એક ફુલને માટે સ્વામી સિદ્ધિસુખને આપે છે તેથી કયા સાટે (શા કારણથી) જિનેશ્વર આટલું બધું મોટું ભોળપણ કરે છે? એ પ્રમાણે બોલતા ભાટને સાંભળીને નવવાર ભણવાથી નવ હજાર રાજાએ તેને આપ્યા. ત્યારપછી ઉજજયંત સમીપ ગયે છતે ત્યાં અકસ્માતુથી જ પર્વતનો કમ્પ થયે છતે શ્રી હેમચંદ્રાચાર્ય રાજાને કહેવા લાગ્યા. આ છત્રશિલા એકીસાથે પ્રાપ્ત થયેલા બન્ને પુણ્યવાનોની ઉપર પડશે એમ વૃદ્ધોની પરંપરા છે, તેથી આપણે બને પુણ્યવાનોને જો આ વાણી સત્ય થાય તો લોકાપવાદ થાય. રાજા દેવને નમસ્કાર કરો. અમે નહિ. એ પ્રમાણે કહેછતે રાજા વડે આગ્રહ કરાઈ ગુરુમહારાજને સંઘ સાથે મોકલ્યા પણ પોતે ન ગયા.
છત્રશિલાનો માર્ગ ત્યાગ કરી જૂનાગઢમાં પગથિયાં કરવા માટે શ્રીવાગભટદેવને હુકમ કર્યો. પગથિયાં કરવામાં ત્રેસઠલાખ તો તેમણે વ્યય કર્યો. એ પ્રમાણે તીર્થયાત્રા પ્રબંધ છે.
ઉપરના પાઠથી ખ્યાલ આવશે કે તેને જિનધર્મ ઉપર કેટલી અતુલ શ્રદ્ધા હતી. તેમજ ગુરુમહારાજનું વચન કેટલું બધું પ્રમાણ માનતા હતા તેમજ શ્રીગીરનારજીતીર્થની ભક્તિ માટે નવાં પગથીયામાં જેમણે લાખો રૂપિયા ખર્મા તે શ્રીકુમારપાલમહારાજાના પરમાહતપણાને જણાવનારું છે.
२०५ आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वागरादब्दान्येव चतुर्दश प्रसृमरां मारिं निवार्योजसा । कीर्तिस्तम्भनिभांश्चतुर्दशशतीसंख्यान् विहारांस्तथा, कृत्वा निर्मितवान् कुमारनृपतिजैनो निजैनोव्ययम् ॥ [5] rટે ગૂગર રે, સૌરાષ્ટ્ર છન્ય રૂાયાં ચૈવ મંએ, મારે માત્ર તથા છે [૨૬] શૌને સુ તથા રાષ્ટ્ર, વીરે નાંગવે પુન: I અપાવતો મેવાડે, સત્ય નાનત્થરેડ િર તે કિર] નજૂનામ સમર્થનાના નિવેદનમ્ | વાવ ચાયવાલા, તીઘનવર્નનમ્ |
૨૦૫. પોતાની આજ્ઞામાં વર્તનાર અઢારે વિપુલદેશોમાં આદરપૂર્વક ચૌદવર્ષ સુધી પોતાના તેજથી ફેલાયેલી એવી હિંસાને નિવારી, કીર્નિના થાંભલા સરખા ચૌદસો સંખ્યાવાળા વિહારો(દહેરાં)ને કરીને જૈન એવા કુમારપાલરાજાએ પોતાના આત્માને નિષ્પાપ કર્યો.