________________
(જુલાઈ : ૧૯૩૯)
કપલે सत्वरारात्रिकहेतुं पप्रच्छ । 'यथा द्यूतरसातिरेकाच्छिर प्रभृतीन पदार्थान् पणीकुरुते तथा भवानप्यतः परमर्थिप्रार्थितस्त्यागरसातिरेकाच्छिरोऽपि तेम्यो ददासीति नृपेणादिष्टे तल्लोकोत्तरचरित्रेणापहतहृदया विस्मृताजन्ममनुष्यस्तुतिनियमा: श्रीहेमाचार्या:
१९२ किं कृतेन न यत्र त्वं, यत्र त्वं किमसौ कलि:? । कलौचेद् भवतो जन्म, कलिरस्तु कृतेन किम् ? ॥१॥ इत्थमामभटमनुमोद्य क्षमापती यथागतं जग्मतुः ।
શિલાના સ્થાપનપૂર્વક સમસ્ત પ્રાસાદ તૈયાર થયે છતે કલશ અને દણ્ડની પ્રતિષ્ઠાના સમયે સમસ્તનગરના સંઘોને નિમંત્રણપૂર્વક ત્યાં લાવીને યથાયોગ્ય અશન, વસ્ત્ર, આભરણ વગેરે સન્માનોએ સન્માની જેમ આવ્યા તેવી રીતે બધાઓને મોકલે છતે નજીકમાં સમય થયે છતે ભટ્ટારક શ્રી હેમચંદ્રસૂરિજી સહિત રાજાએ સહિત શ્રીઅણહિલ્લપુરના સંઘને ત્યાં લાવીને સરખા વાત્સલ્યભાવે કરી અને ભૂષણ વગેરેના દાને કરી સંતોષી, ધ્વજના સ્થાપન માટે ફરતા એવા તેણે યાચકો વડે પોતાના મંદિરની લુટ કરાવી, શ્રીસુવ્રતપ્રાસાદમાં ધ્વજને મહાધ્વજે સહિત આરૂઢ કરી હર્ષના ઉત્કર્ષથી ત્યાં આળસ્યથી રહિત નાટકને કરી તેની પાસે રાજાએ પ્રાર્થના કરેલ આરતીને ગ્રહણ કરતા, ઘોડાને દ્વારભટ્ટને આપી રાજાએ પોતે કર્યો છે તિલકનો અવસર જેણે, એવો બોતેર સામન્તો વડે ચામરપુષ્પાદિની વર્ષાએ કરી છે સહાય જેણે અને તે વખતે આવેલા બન્દિવર્ગ માટે કર્યું છે કંકણનું દાન જેમાં એવા તેણે બે હાથ વડે ધારણકરી બલાત્કારથી રાજાવડે ઉતરાતી આરતી અને મંગલદીવો કરાવ્યાં. શ્રીસુવ્રતસ્વામી અને ગુરૂના ચરણોને નમસ્કાર કરી વન્દનાપૂર્વક રાજાને પૂછયું, “જેમ જુગારી જુગારના રસના અતિરેકથી મસ્તક પણ પ્રતિજ્ઞાથી આપે છે એ પ્રમાણે રાજાએ હુકમ થયે છતે તે લોકોત્તરચરિત્રથી હરણ થયું છે હૃદય જેનું એવા વળી વિસ્મરણ થઈ ગયો છે આ જન્મ મનુષ્યોની સ્તુતિ કરવાનો નિયમ જેમને એવા શ્રી હેમાચાર્ય મહારાજ, જ્યાં તું નથી ત્યાં કૃતયુગથી શું? અને જ્યાં તું છે ત્યાં આ કલિયુગ શા માટે? જો કલિયુગમાં આપનો જન્મ છે તો કલિયુગ જ હો, પણ કૃતયુગથી શું? આ પ્રમાણે આમ્રભટને અનુમોદી રાજા અને મહારાજ જેમ આવ્યા તેમ ગયા.
ભરૂચ શકુનિકાવિહારના જીર્ણોદ્ધારના પ્રસંગમાં જણાવેલું ઉપરનું વૃત્તાન્ત વાંચનારા વિવેકી મનુષ્ય મહારાજા કુમારપાલનું પરમાતપણું સમજ્યા વિના રહે જ નહિ. ... १५५ अथ कदाचित्स राजर्षिर्पतपूरभोजनं कुर्वन् किस्चिद्धिचिन्त्य कृतसर्वाहारपरिहार: पवित्रीभूय इति प्रभु पप्रच्छ-'यदस्माकं धृतपूराहारो युज्यते नवा ?, इति, प्रभुभिरभिदधे-'वणिग्ब्राह्मणयोर्युज्यते, कृताभक्ष्यनियमस्य क्षत्रियस्य तु न, तेन पिशिताहारस्यानुस्मरणं भवति' इत्थमेवेति पृथ्वीपतिरभिधाय पूर्वभक्षितस्याभक्ष्यस्य प्रायश्चित्तं याचितवान् । द्वात्रिंशद्दशनसंख्या एकस्मिन् रिडबन्धे द्वात्रिंशतं विहारान् कारयेति । राज्ञा तथा कृते प्रभुदत्ते प्रतिष्ठालग्ने वटपद्रकान्निजप्रासादमूलनायकप्रतिष्ठा कारयितुं श्रीपत्तनमुपेयुषि कान्हूनाम्नि व्यवहारिणि तन्नगरमुख्य प्रासादे तद्धिम्बं मुक्त्वा यावदुपहारान् गृहीत्वा स पुनरुपैति तावन्नृपतेरङ्गरक्षकैनिरुद्ध द्वारि अन्तः प्रवेशमलभमान: कियति