________________
wwwા
માં પડે
- શ્રી સિદ્ધચક
(જુલાઈ : ૧૯૩૯) इतिविद्भिः स्तूयमाने ૧૪૩. શ્રીજિનેશ્વર મહારાજના મુખથી નીકળેલી પવિત્ર શુદ્ધસિદ્ધાન્તની વાણીએ પ્રતિબોધ પામેલ રાજા પરમાતના બીરુદને સેવવા લાગ્યા. તેનાથી પ્રાર્થના કરાયેલા સ્વામી શ્રી હેમચંદ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, વિસ વીતરાગપરમાત્માઓની સ્તુતિમયવીતરાગસ્તોત્રથી યુક્ત એવા શ્રી યોગશાસ્ત્રની રચના કરી. સ્વામીની આજ્ઞાથી પોતાના આજ્ઞાવર્તી અઢારે દેશોમાં ચૌદ વર્ષના પ્રમાણવાળી સર્વપ્રાણીઓની હિંસાને નિવારી.
૧૨૩. સાત ઋષિઓ એકઠા છતાં પણ અને નિરંતર આકાશમાં ચાલવાવાળા છતાં શિકારીની પાસેથી મૃગલીને છોડાવવાને સમર્થ નથી. પરંતુ આ પ્રભુ હેમસૂરિ લાંબા કાળ સુધી જીવે, કે જેમણે એકલાએ પૃથ્વીતલને વિષે ચાલનારે જગતમાં સમસ્ત જીવવધ નિષેધ કર્યો.
૧૨૪. કલાના સમુદાયે યુક્ત શ્રી હેમચંદ્રની સ્તુતિ કરીએ છીએ............ (ક્લાથી યુક્ત પ્રભુહેમચંદ્રની સ્તુતિ કરીએ છીએ. પણ કલાના સમુદાય સહિત ચંદ્રમાની સ્તુતિ કરતા નથી.) કારણ કે ડાહ્યા એવા પહેલાએ સમગ્ર મૃગોનું રક્ષણ કર્યું અને બીજાએ તો એક મૃગલાનું જ રક્ષણ કર્યું.
તે તે દેશોમાં ૧૪૪૦ વિહારોને કરાવ્યા, સમ્યત્વમૂલ બાર વ્રતોને અંગીકાર કરતાં અદત્તાદાનના ત્યાગરૂપ ત્રીજું વ્રત કહેવાય છે તેમાં, પુત્ર વિનાની અધણીયાતી સ્ત્રીના પૈસાના દોષો જે પાપના અદ્વિતીય કારણરૂપ જણાવાયા તેથી રાજાએ તેના અધિકારવાળા નોકરચાકરવર્ગને બોલાવી બોતેર લાખના પ્રમાણવાળા આવકના પટ્ટકને ફાડીને છોડી દીધો, તે છોડાવ્ય છતે
કૃતયુગમાં કરી છે ઉત્પત્તિ જેમણે એવા કાળના પૂર્વ ર૬, નહુષ, નાભાગ, ભરત વગેરે રાજાઓએ જે નથી છોડ્યું, તે અપુત્ર અને અધણીયાતી સ્ત્રીના ધનને દયાથી છોડતા એવા હે કુમારપાલ રાજા! તમો મોટાપુરુષોમાં મસ્તકમણિરૂપ છો. એ પ્રમાણે વિદ્વાનોએ સ્તુતિ કરાવે છતે
ઉપર જણાવેલ શ્રીપ્રબન્ધચિતામણીના પાઠ ઉપરથી વિચક્ષણોને સ્પષ્ટપણે માલમ પડશે કે પરમાતમહારાજા કુમારપાલ હિંસાને નિવારવા આદિ વૃત્તાન્તોથી પરમ જૈન હતા અને તેમનામાં શૈવપણું જણાવવું એ કેવલ અજ્ઞાનતાભર્યું કહેવાય.
शिलान्यासपूर्वं समस्तप्रासादे निष्पन्नि कलशदण्डप्रतिष्ठावसरे समस्तनगरसान्निमन्त्रणपूर्वं तत्रानीय यथोचितमशनवस्त्राभरणादिसन्मानैः सन्मान्य समस्तेषु यथागतं प्रहितेषु आसन्ने लग्ने सञ्जायमाने भट्टारकश्रीहेमचन्द्रसूरिपुरस्सरं सनृपतिं श्रीमदणहिल्लपुरसङ्घ तत्रानीयातुल्यवात्सल्यादिभिभूषणादिदानैश्च सन्तर्प्य ध्वजाधिरोपाय सस्चरन्नर्थिभिः स्वमन्दिरं मुषितं कारयित्या श्रीसुव्रतप्रासादे ध्वजं महाध्वजोपेतमध्यारोप्य हर्षोत्कर्षात्तत्रानालस्यं लास्यं विधाय तदन्ते भूपतिनाऽभ्यर्थितं आरात्रिकं गृह्णन् तुरङ्ग द्वारभट्टाय दत्त्वा राज्ञा स्वयं कृततिलकावसरः दासप्तत्या सामन्तैश्चामरपुष्पवर्षादिभिः कृतसाहाय्यस्तदात्वागताय बन्दिने कृतकङ्कणवितरणो बाहुभ्यां धृत्वा बलात्कारेण नृपेणावतार्यमाणारात्रिकमङ्गलप्रदीपः श्रीसुव्रतस्य च गुरोश्चरणौ प्रणम्य साधर्मिकवन्दनापूर्वं नृपति