SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ 3888888888 888888888888888888888888888888888888888888888886003 શ્રી દ્વિચક્ર (लाई : १८36) મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવું.” અષ્ટમી આદિ પર્વોમાં અબ્રહ્મનો ત્યાગ જે અત્રે જણાવવામાં આવ્યો છે તે પણ જૈનત્વને આભારી છે. अह पुच्छइ कुमरनराहिराउ, मणमक्कडनियमणसंकलाउ । कह कीरहि बारह भावणाउ, तो अण्ड गुरु घण-गहिर-नाउ ॥ तंजहा-चलु जीविउ जुब्बणु धणु सरीरु, जिभ्व कमलदलग्गविलग्गु नीरु । अहवा इहत्थि जंकिंपि वत्थु, तं सब्बु अणिच्चु हहा घिरत्थु ॥ पिइ माय भाय सुकलत्तु पुत्तु, पहु परियणु भित्तु सिणेह-जुत्तु । पहवंतु न रक्खइ कोवि मरणु, विणु धम्मह अन्नु न अस्थि सरणु ॥ राय वि रंकु सयणो वि सत्तू, जणओऽवि तणउ जणणीवि कलतु । इह होइ नडुब्ब कुकम्मवंतु, संसाररंगि बहुरू वु जंतु ॥ एकल्लउ पावइ जीवु जम्मु, एकल्लउ मरड़ विढत्तकम्मु । एकल्लउ परभवि सहइ दुक्खु, एकल्लउ धम्मिण लहइ मुक्खु ॥ जहिं जीवह एक्कवि अन्नु देहु, तहिं किं न अन्नु धणु सयणु गेहु ? । जं पुण अणन्नु तं एक्वचित्तु, अज्जेसु नाणु दंसणु चरित्तु ॥ वस-मंस-रुहिर-चम्मट्ठि-बद्ध, नव-छिट्ट-झरंत-मलावणद्ध । असुइ-स्सरुव-नर-थीसरीर, सुइबुद्धि कहवि मा कुणसु धीर ! ॥ मिच्छत्त-जोग-अविरइ-पमाय, मय-कोह-लोह-माया कसाय । पावासव सव्वि इमे मुणेहि, जइ महसि मोक्खु ता संवरेहिं ॥ मंदिरि रेणु तलाइ वारि, पविसइ न किंचि ढक्किय दुवारि । पिहियासवि जीवि तहा न पावु, इय जिणिहि कहिउ संवरु पहावु ॥ परवसु अनाणु जं दुहु सहेइ, तं जीवु कम्मु तणु निज्जरेड । जो सहइ सवसु पुण नाणवंतु, निज्जर जिइंदिय सो अणंतु ॥ जहिं जम्मणु मरणु न जीवियतु, तं नत्थि ठाणु वालग्ग-मत्तु । उड्डाहो-चउदस-रज्ज-लोगि, इय चिंतसु निच्चु सुओवओगि ॥ सुह-कम्मनिओगिणं कहवि लघु, बहु पावु करेविणु पुण विरुद्ध । जलनिहि-भुय-रयणु व दुलह बोहि, इय मुणिवि पमत्तुम जीव होहि ॥ धम्मोत्ति कहंति जि पावु पाव, ते कुगुरु मुणसु निद्दय-सहाव । पइपुन्निहि दुल्लह सुगुरु-पत्तु, तं वज्जसु मा तुहु विसय-सत्तु ॥ इय बारह भावण सुणिवि राउ, मणमज्झि वियंभिय भवविराउ । रज्जुवि कुणतु चिंतइ इमाउ, परिहरिवि कुग्गाइ-कारणु पमाउ ॥ હવે કુમારપાલનરાધીશે પૂછયું કે હે ભગવન્! મનમર્કટને વશ કરવામાં શૃંખલા સમાન બાર ભાવનાઓ શી રીતે ભાવવી.' ત્યારે શ્રી હેમચંદ્ર મહારાજ મેઘના જેવા ગંભીરનાદથી કહેવા લાગ્યા. “કમળપત્રના અગ્રભાગપર રહેલ જળબિંદુ સમાન જીવિત, યૌવન, લક્ષ્મી અને શરીર બધાં ચપળ છે. અથવા તો અહા ! ધિક્કાર છે કે–જે કંઈ વસ્તુ આ જગતમાં નજરે દેખાય છે, તે બધી અનિત્ય છે. વળી પિતા, માતા, ભ્રાતા, સુભાર્યા, પુત્ર, સ્વામી, પરિજન અને સ્નેહશીલ મિત્ર એમાંના કોઈપણ મરણ થકી રક્ષણ કરવાને સમર્થ નથી, માટે ધર્મ વિના અન્ય કંઈ શરણ નથી. આ સંસારરૂપ રંગભૂમિમાં કુકર્મને લીધે જીવ નટની જેમ રાજા તે રંક પણ થાય, સ્વજન પણ શત્રુ થઈને બેસે, જનક તે પુત્ર પણ થાય અને જનની તે કલત્ર પણ થાય, એમ અનેકરૂપને ધારણ કરે છે. જીવ પોતે એકલો જ જન્મે છે, એકલો જ મરણ પામે છે, એકલો કર્મને વધારે છે, એકલો પરભવમાં દુઃખને સહન કરે છે અને ધર્મથી એકલો તે મોક્ષને પણ પામે છે, જ્યારે આ દેહ
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy